એલોન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયનેર બનશે કે કેમ તે પ્રશ્ન ઘણા સમયથી દરેકના મનમાં હતો, કારણ કે તેઓ તેમની કુલ સંપત્તિમાં વધુ શૂન્ય ઉમેરવાની નજીક…
View More 600 અબજની સંપત્તિ સાથે મસ્ક પ્રથમ, હવે પ્રથમ ટ્રિલિયોનર બનશેગોવા નાઇટ કલબના લુથરાબંધુઓને થાઇલેન્ડથી ભારત લાવવામાં આવ્યા
ઉત્તર ગોવાના આર્પોરામાં “બિર્ચ બાય રોમિયો લેન” નાઈટક્લબમાં લાગેલી ભયાનક આગના મુખ્ય આરોપી ગૌરવ અને સૌરભ લુથરા, થાઈલેન્ડથી ભારત લાવવામાં આવ્યા છે. બેંગકોકમાં પ્રત્યાર્પણ પ્રક્રિયા…
View More ગોવા નાઇટ કલબના લુથરાબંધુઓને થાઇલેન્ડથી ભારત લાવવામાં આવ્યાબ્રાઝિલમાં વાવાઝોડાથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની 45 મીટર પ્રતિકૃતિ ધરાશાયી, જાનહાની નહીં
સોમવારે બપોરે બ્રાઝિલના ગુઆઈબા શહેરને ભારે વાવાઝોડાએ તોડી પાડ્યા બાદ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની લગભગ 40 મીટર ઊંચી પ્રતિકૃતિ ધરાશાયી થઈ ગઈ. સ્થાનિક અધિકારીઓ અને માળખાની…
View More બ્રાઝિલમાં વાવાઝોડાથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની 45 મીટર પ્રતિકૃતિ ધરાશાયી, જાનહાની નહીંએક વખતના પીએમને જેલ, સંરક્ષણ દળોના વડા મુનિરને મુક્તિ: યુએનમાં પ્રહાર કરી ભારતે પાક.ને આતંકવાદનું એપિસેન્ટર ગણાવ્યું
ભારતે સોમવારે (સ્થાનિક સમય) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં “શાંતિ માટે નેતૃત્વ” વિષય પર ખુલ્લી ચર્ચામાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ખંડન કર્યું, જમ્મુ અને કાશ્મીરના “વણઉકેલાયેલા વિવાદો”…
View More એક વખતના પીએમને જેલ, સંરક્ષણ દળોના વડા મુનિરને મુક્તિ: યુએનમાં પ્રહાર કરી ભારતે પાક.ને આતંકવાદનું એપિસેન્ટર ગણાવ્યુંરામ જી પર સંસદમાં ઘમાસાણ: પ્રિયંકાએ કહ્યું, મનરેગાને નાબુદ કરવા ભાજપ-સંઘનું કાવતરૂં
કેન્દ્રની મોદી સરકારે આજે લોકસભામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGS) ને નવી રોજગાર ગેરંટી યોજના સાથે બદલવા માટે એક બિલ રજૂ કર્યું.…
View More રામ જી પર સંસદમાં ઘમાસાણ: પ્રિયંકાએ કહ્યું, મનરેગાને નાબુદ કરવા ભાજપ-સંઘનું કાવતરૂંઆજી-1, ન્યારી-1માં 550 MCFT નર્મદા નીર ઠલવાશે
હાલ રાજકોટ શહેરની પાણીની દૈનિક 20 મીનીટ પાણી વિતરણ માટે રો-વોટરની કુલ જરૂૂરીયાત 450 MLD છે. તે પૈકી 135 MLD G.W.I.L. મારફત નર્મદા…
View More આજી-1, ન્યારી-1માં 550 MCFT નર્મદા નીર ઠલવાશેજુનિયર ફાર્માસિસ્ટ, ગ્રંથાલય કારકુન સહિત 395 જગ્યાઓ પર ભરતી જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે એક મોટી ભરતીની જાહેરાત કરી છે. કુલ 395 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.જૂનિયર ફાર્માસિસ્ટની…
View More જુનિયર ફાર્માસિસ્ટ, ગ્રંથાલય કારકુન સહિત 395 જગ્યાઓ પર ભરતી જાહેરઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો
આવતીકાલથી છ માસ સુધી અરજી કરી શકાશે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 14810 અરજીઓ આવી સરકાર દ્વારા બાંધકામોને કમ્પ્લીશન ર્સિટી મળ્યા બાદ વધારાનુ બાંધકામ…
View More ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારોરાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ, 3.44 લાખ મતદારોના નામ થશે રદ
રાજ્યભરમાં ચાલી રહેલી SIRની પ્રથમ તબક્કાની કામગીરી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કામગીરીના ભાગરૂૂપે, આજે રાજકોટના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા દ્વારા…
View More રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ, 3.44 લાખ મતદારોના નામ થશે રદશહેર પોલીસમાં તોળાતા મોટા ફેરફાર
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 10 દિવસ પૂર્વે શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુલ 22 પીએસઆઈની આંતરિક બદલી કર્યા બાદ હવે મહત્વની બ્રાંચો સાથે પોલીસ…
View More શહેર પોલીસમાં તોળાતા મોટા ફેરફાર