બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હિંદુ યુવક દીપુચંદ્રદાસની ક્રુરતાપૂર્વક હત્યા કરી છે અને જીવિત સળગાવી ક્રૂરતાની હદ વટાવી છે ત્યારે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીના મહારાણા પ્રતાપ…
View More મોરબીમાં બાંગ્લાદેશમાં થયેલ યુવાનની હત્યાનો ભારે વિરોધસુરતથી જામકંડોરણા આવેલી મહિલાના થેલામાંથી 3.48 લાખના દાગીનાની ચોરી
સુરતથી જામકંડોરણા ખાનગી ટ્રાવેલ્સની ન્યુ ધરતી ટ્રાવેલ્સની બસમાં આવેલા મહિલાના થેલામાંથી દાગીના અને ઘડિયાલ સહિતના રૂા.3.48 લાખના મુદ્દામાલની ચોરી થતાં આ અંગે જામકંડોરણા પોલીસ મથકમાં…
View More સુરતથી જામકંડોરણા આવેલી મહિલાના થેલામાંથી 3.48 લાખના દાગીનાની ચોરીરિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ લોન્ચ કર્યો
સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈ એ ધીરુભાઈ અંબાણી ઓક્યુપેશનલ હેલ્થ અને કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગરના સહયોગથી એક ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ શરૂૂ કર્યો છે. રિલાયન્સ…
View More રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ લોન્ચ કર્યોપાક.જેલમાં સબડતા માછીમારોને છોડાવવા પરિવારજનોની ગાંધીનગરમાં ઉગ્ર રજૂઆત
ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર પરિવારો પોતાના સ્વજનોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે ગાંધીનગર ગયા હતા. જોકે, સરકારના વલણથી નારાજ એક મહિલા અરજદાર,…
View More પાક.જેલમાં સબડતા માછીમારોને છોડાવવા પરિવારજનોની ગાંધીનગરમાં ઉગ્ર રજૂઆતએલઆરડીના જવાનોને પસંદગીનો જિલ્લો ફાળવવામાં આવશે: હર્ષ સંઘવી
ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં જોડાયેલા હજારો યુવાનો માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે LRD…
View More એલઆરડીના જવાનોને પસંદગીનો જિલ્લો ફાળવવામાં આવશે: હર્ષ સંઘવીCMOમાં સંજીવકુમારની એન્ટ્રી, અશ્ર્વિની કુમાર-અવંતિકાસિંહની વિદાય
26 આઇ.એ.એસ. અધિકારીઓની બદલી: વિક્રાંત પાંડેનુ સ્ટેટસ બદલાયું, દિલ્હીથી પરત ફરેલા અજય કુમારને મુખ્યમંત્રીના સચિવ બનાવાયા શિક્ષણ વિભાગની બે ભાગમાં વહેંચણી; મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ…
View More CMOમાં સંજીવકુમારની એન્ટ્રી, અશ્ર્વિની કુમાર-અવંતિકાસિંહની વિદાયઈન્ડિગોની મોનોપોલી ખતમ, કેન્દ્ર સરકારની 3 એરલાઈન્સને મંજૂરી
એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ અને અન્ય ઘણી એરલાઇન્સ ભારતમાં ચાલી રહી છે. હવે, આ યાદીમાં કેટલાક નવા નામો પણ જોડાવાના છે. શંખ એર, અલ હિંદ…
View More ઈન્ડિગોની મોનોપોલી ખતમ, કેન્દ્ર સરકારની 3 એરલાઈન્સને મંજૂરીતુર્કીમાં વિમાન ક્રેશ, લીબિયાના સૈન્ય વડા સહિત પાંચનાં મોત
લીબિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ અને અન્ય 4 લોકોનું એક ભયાનક પ્લેન ક્રેશમાં મોત થયું છે. તેમનું પ્રાઇવેટ જેટ તૂર્કિયેની રાજધાની…
View More તુર્કીમાં વિમાન ક્રેશ, લીબિયાના સૈન્ય વડા સહિત પાંચનાં મોતઆસામના કાર્બીમાં હિંસા ફાટી નીકળી, 2નાં મોત, 38 પોલીસ કર્મચારી ઘાયલ
જમીન અધિગ્રહણ વખતે ભારે બબાલ, ઇન્ટરનેટ બંધ; કરક્યુ લદાયો આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં લાંબા સમયથી ચાલતો જમીન ખાલી કરાવવાનો વિવાદ ફરી એકવાર હિંસક બન્યો છે.…
View More આસામના કાર્બીમાં હિંસા ફાટી નીકળી, 2નાં મોત, 38 પોલીસ કર્મચારી ઘાયલટ્રાયલ કોર્ટ કેદીના અંતિમ શ્ર્વાસ સુધી સજા ફટકારી શકે નહીં: સુપ્રીમ કોર્ટ
માફી વગરની આજીવન કેદની સજા આપવાની સત્તા માત્ર બંધારણીય અદાલતો પાસે ભારતની સર્વોચ્ચ અદાલતે સજાના કાયદાકીય અર્થઘટન અંગે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે…
View More ટ્રાયલ કોર્ટ કેદીના અંતિમ શ્ર્વાસ સુધી સજા ફટકારી શકે નહીં: સુપ્રીમ કોર્ટ