કેસરીનંદનના જન્મોત્સવમાં બાળકો હનુમાનજીના રૂપમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા: આજે હનુમાનદાદાનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ રાજકોટના આંગણે ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. શહેરના રેસકોર્સ…
View More હનુમાન ચાલીસા યુવા કથામાં બાલાજીના જન્મોત્સવના ‘ફાયર શો’થી વધામણારાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમીટ માટે 400 કર્મચારીઓને ફરજ સોંપાઈ
રાજકોટમાં આગામી 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ ભવ્ય…
View More રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમીટ માટે 400 કર્મચારીઓને ફરજ સોંપાઈકરણી સેનાના 19 કાર્યકરો સામે ફોજદારી કેસ પરત ખેંચવાની પરવાનગી આપવા કોર્ટનો ઈનકાર
સેશન્સ કોર્ટે રાજ્ય સરકારને 19 કરણી સેનાના કાર્યકરો સામે ફોજદારી કેસ પાછો ખેંચવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો, જેમને 2018માં બોલિવૂડ ફિલ્મ ‘પદ્માવત’ની રિલીઝ સામેના…
View More કરણી સેનાના 19 કાર્યકરો સામે ફોજદારી કેસ પરત ખેંચવાની પરવાનગી આપવા કોર્ટનો ઈનકાર‘રેલવન’ એપ્લિકેશન મારફત રેલવે ટિકિટ બૂક કરાવો અને 3 ટકાનો લાભ મેળવો
રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ દ્વારા અનારક્ષિત ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે રેલવે બોર્ડ દ્વારા ’રેલવન’ એપ પર ટિકિટ બુકિંગ પર 3 ટકા લાભ…
View More ‘રેલવન’ એપ્લિકેશન મારફત રેલવે ટિકિટ બૂક કરાવો અને 3 ટકાનો લાભ મેળવોએક વર્ષમાં ઘી-તેલ-દૂધના 21 નમૂનામાં ભેળસેળ ખૂલી
ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થના 391 નમૂના લઇ ભેળસેળ બદલ 30 વેપારીઓને રૂા.11.71 લાખના દંડ સાથે એક વેપારીને પાંચ વર્ષની સજા કરી હતી મહાનગરપાલિકા ફૂડ વિભાગ…
View More એક વર્ષમાં ઘી-તેલ-દૂધના 21 નમૂનામાં ભેળસેળ ખૂલીવાઇબ્રન્ટ સમીટના પગલે એરપોર્ટ ઉપર રેપિડો સહિતની ખાસ સુવિધા શરૂ કરાઇ
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 અને 12 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર – કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 8 જાન્યુઆરીથી ટ્રાન્સપોર્ટેશન માટે…
View More વાઇબ્રન્ટ સમીટના પગલે એરપોર્ટ ઉપર રેપિડો સહિતની ખાસ સુવિધા શરૂ કરાઇરાજકોટ જિલ્લાના ધો.10-12ના 76,612 વિદ્યાર્થીઓ આપશે પ્રિ-બોર્ડ એક્ઝામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે, જેમાં રાજકોટ જિલ્લામાં…
View More રાજકોટ જિલ્લાના ધો.10-12ના 76,612 વિદ્યાર્થીઓ આપશે પ્રિ-બોર્ડ એક્ઝામવરસાદી પાણી વેસ્ટ નહીં જાય, 27 કરોડના ખર્ચે બનશે સ્પોન્જ પાર્ક
વાવડી તપન હાઇટ્સની બાજુમાં 28000 ચો.મી.જમીન ઉપર ગાર્ડન સાથે પાર્કનું નિર્માણ થશે મવડી અને વાવડી વિસ્તારના વરસાદી પાણીને સ્પોન્જ પ્રક્રિયાથી સંગ્રહિત કરી ગાર્ડનમાં ઉપયોગમાં લેવાશે…
View More વરસાદી પાણી વેસ્ટ નહીં જાય, 27 કરોડના ખર્ચે બનશે સ્પોન્જ પાર્ક‘કંગાળ’ પાકિસ્તાનને ક્રૂડ ઓઇલ-ગેસનો મળ્યો મોટો ખજાનો, શાહબાઝ શરીફનો દાવો
પાકિસ્તાને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના નવા ભંડાર શોધી કાઢ્યા હોવાનો દાવો કર્યો છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે આ શોધને…
View More ‘કંગાળ’ પાકિસ્તાનને ક્રૂડ ઓઇલ-ગેસનો મળ્યો મોટો ખજાનો, શાહબાઝ શરીફનો દાવોકરોડોના જમીન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ
કરોડોના જમીન કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની ધરપકડ કવામાં આવી છે. રાત્રે તપાસ બાદ…
View More કરોડોના જમીન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ