ગીરના ઇતિહાસની પ્રથમ ઘટના, માનવ કરતા સિંહણને બેભાન કરવાના ડોઝની માત્રા વધુ હોવાથી ટ્રેકર ગંભીર વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે એક દુ:ખદ ઘટના બની છે.…
View More વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, સિંહણને પકડવા છોડેલુ ગન-ઇન્જેક્શન ટ્રેકરને ઘૂસી જતા બેભાનજામનગરના જોગવડ ગામે એક યુવાનનું પોતાના ઘેર બાથરૂમમાં હ્રદયરોગના હુમલાથી મોત
જામનગર પંથકમાં યુવાઅસ્થામાં હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે, અને જોગવડ ગામમાં 25 વર્ષના એક યુવકને પોતાના ઘેર બાથરૂૂમમાં હૃદય રોગનો હુમલો…
View More જામનગરના જોગવડ ગામે એક યુવાનનું પોતાના ઘેર બાથરૂમમાં હ્રદયરોગના હુમલાથી મોતજામનગરના મોરકંડા ગામે ઘોડીપાસાની મિની ક્લબ ઝડપાઈ
રૂા.1.90 લાખની માલમતા સાથે 7 આરોપી પકડાયા જામનગર શહેર અને મોરકંડા ગામમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડી 13 આરોપીઓની અટકાયત કરી લીધી છે,…
View More જામનગરના મોરકંડા ગામે ઘોડીપાસાની મિની ક્લબ ઝડપાઈજામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એસ.ટી. બસ પલટી જતાં 20 મુસાફરોને ઇજા
જૂનાગઢ- કાલાવડ રૂૂટની બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા: પાંચ મુસાફરોને ગંભીર ઇજા થતા જામનગર ખસેડાયા જામનગર જિલ્લાના કાલાવડ નજીક ખંઢેરા ગામ પાસે રાત્રે એક…
View More જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એસ.ટી. બસ પલટી જતાં 20 મુસાફરોને ઇજામોટી પાનેલીમાં જુગારનો દરોડો, ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પતિ સહિત 6 ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસે જુગારના દૂષણને ડામવા માટે ઓપરેશન હાથ ધર્યું છે. આ અંતર્ગત ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં એક હાઈ-પ્રોફાઈલ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે…
View More મોટી પાનેલીમાં જુગારનો દરોડો, ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પતિ સહિત 6 ઝડપાયાકાલાવડમાં ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલી પતંગ લેવા જતા સગીરનું વીજશોકથી મોત
કુવાડવામાં વીજ પોલ પર કામ કરતા આધેડને કરંટ લાગતા સારવારમાં ખસેડાયા કાલાવડમા આવેલા કુંભનાથ પરામા રહેતો 16 વર્ષનો સગીર ફુલકુડી નદી પાસે પતંગ ચગાવતો હતો…
View More કાલાવડમાં ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલી પતંગ લેવા જતા સગીરનું વીજશોકથી મોતગુજરાતમાં આતંક મચાવનાર તસ્કર ટોળકી વિંછીયા પાસેથી ઝડપાઇ
ટોળકીના ત્રણ સભ્યો પાસેથી 5 લાખનો મુદ્દામાલ કબજે, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ અને ભાવનગર જિલ્લાની ચોરીના ભેદ ઉકેલાયા ગુજરાતના પાંચ જીલ્લામાં આંતક મચાવનાર તસ્કર ટોળકીને…
View More ગુજરાતમાં આતંક મચાવનાર તસ્કર ટોળકી વિંછીયા પાસેથી ઝડપાઇગુજરાતમાં 3 દિવસ કોલ્ડ વેવની આગાહી
ઉતરભારતની હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યભરમાં બર્ફીલા પવનો ફરી વળશે; લઘુતમ તાપમાન 3 સે. સુધી ઘટશે નવા વર્ષની શરૂૂઆત સાથે જ ગુજરાતમાં શિયાળાએ રૌદ્ર સ્વરૂૂપ…
View More ગુજરાતમાં 3 દિવસ કોલ્ડ વેવની આગાહીગુજરાતમાં વિદેશથી આવતા શિકારી પક્ષીઓનો પ્રથમ વખત સર્વે કરાશે
તા.24-25નાં 180થી વધુ નિષ્ણાતોની ટીમ 27 અભયારણોમાં જશે સુરેન્દ્રનગર જિલ્લાની સાથે રાજયમાં ડાંગ, જામનગર, ભાવનગર સહિત કુલ 23 વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને 4 રાષ્ટ્રીય ઉધાનો આવેલા…
View More ગુજરાતમાં વિદેશથી આવતા શિકારી પક્ષીઓનો પ્રથમ વખત સર્વે કરાશેલિવ ઇનમાં રહેતી યુવતી ચાલી જતાં યુવાને વીડિયો કોલ કરી જીવ ટૂંકાવી લીધો
મોરબીમાં બનેલી ચકચારી ઘટના, ત્રણ માસના સંબંધનો કરૂણ અંત મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.સોશિયલ…
View More લિવ ઇનમાં રહેતી યુવતી ચાલી જતાં યુવાને વીડિયો કોલ કરી જીવ ટૂંકાવી લીધો