પ્રથમ વખત મૃણાલ અને રામ ચરણ સાથે જોવા મળશે સુપરસ્ટાર રામ ચરણ બહુપ્રતિક્ષિત પેન ઈન્ડિયા ફિલ્મ ‘પેડી’ને લઈને એક મોટું અપડેટ બહાર આવ્યું છે અને…
View More ફિલ્મ ‘પેડી’માં મૃણાલ ઠાકુર એ.આર. રહેમાનની ધૂન પર કરશે ડાન્સબર્લિન સીઝન-2માં લિયોનાર્ડો દ. વિન્ચીના પેઇન્ટિંગ પર ચોરની નજર
વિશ્ર્વભરમાં જાણીતા શોમાં માસ્ટર માઇન્ડ ચોરની વાપસી દા વિન્ચીની ’અમૂલ્ય પેઇન્ટિંગ’ અને બર્લિનનો રોમાંચ, સીઝન 2ના ટીઝરે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ વિશ્વભરના OTT પ્રેમીઓ માટે…
View More બર્લિન સીઝન-2માં લિયોનાર્ડો દ. વિન્ચીના પેઇન્ટિંગ પર ચોરની નજરવેબ સિરીઝ ‘દલદલ’માં પોલીસ ઓફિસર બની ભૂમિ પેડણેકર, કાલે થશે રિલીઝ
ભૂમિ સતીશ પેડણેકર તેની નવી વેબ સિરીઝ “દલદલ” માં પહેલી વાર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. આ સિરીઝમાં, તે ડીસીપી રીટા ફરેરાની ભૂમિકા ભજવતી…
View More વેબ સિરીઝ ‘દલદલ’માં પોલીસ ઓફિસર બની ભૂમિ પેડણેકર, કાલે થશે રિલીઝસેમસન, યાદવ, પંડ્યા, રાણા અને બિશ્ર્નોઈ ભારતની હારના ખલનાયકો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી-20 સીરીઝમાં ભારતની વિજયકૂચ પર બ્રેક લાગી છે. વિશાખાપટ્ટનમના ACA VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટી-20 મેચમાં…
View More સેમસન, યાદવ, પંડ્યા, રાણા અને બિશ્ર્નોઈ ભારતની હારના ખલનાયકોકાંતારા ફેમ દૈવાના અપમાન બદલ રણવીર સિંહ સામે FIR
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ બેંગલુરુમાં હિન્દુ ધાર્મિક લાગણીઓ દુભાવવા અને કર્ણાટકની પ્રાચીન ’ચાવુંડી દૈવા’ પરંપરાનું અપમાન કરવા બદલ એફઆઇઆર નોંધવામાં આવી છે. વકીલ પ્રશાંત…
View More કાંતારા ફેમ દૈવાના અપમાન બદલ રણવીર સિંહ સામે FIRUSAના બેટ્સમેન એરોન જોન્સ મેચ ફિક્સિગંમાં સસ્પેન્ડ
T20 વર્લ્ડ કપ પહેલાં યુએસએને ઝટકો ICC એ બુધવારે યુએસએના બેટ્સમેન એરોન જોન્સને કામચલાઉ સસ્પેન્ડ કર્યો. તેના પર સંબંધિત અધિકારીઓને ભ્રષ્ટ અભિગમની જાણ કરવામાં નિષ્ફળ…
View More USAના બેટ્સમેન એરોન જોન્સ મેચ ફિક્સિગંમાં સસ્પેન્ડજૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત ત્રિરત્નમાં છે, એટલે સમ્યક જ્ઞાન, સમ્યક વિશ્વાસ, સમ્યક આહાર
જૈન પરંપરાના 24 તીર્થંકરોના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ બિહારમાં થયો હતો. રાજવી હોવા છતાં તેઓએ ગૃહત્યાગ કર્યો, કઠોર તપસ્યા કરી અને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ…
View More જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત ત્રિરત્નમાં છે, એટલે સમ્યક જ્ઞાન, સમ્યક વિશ્વાસ, સમ્યક આહારજૂની બચતો ઘસાઈ ગઈ ને નવી બચત સંભવ નથી
આ આખી ચાલુ સદીમાં વિશ્વ સમુદાયે ખરા યુદ્ધ ઓછા અને આતંકવાદી હુમલાઓ તથા દુર્ઘટનાઓ વધુ જોવાના છે રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલી દુનિયાની કોઈ બજારને…
View More જૂની બચતો ઘસાઈ ગઈ ને નવી બચત સંભવ નથીહવામાનના વિઘાતક પરિવર્તન સામે ટકી રહેવા માટે ખેડૂતોએ ખેતીમાં બહુ બારીક ધ્યાન આપવું પડશે
આ વખતની ઠંડી એકલી શિયાળાની ઠંડી નથી. આ તો ક્લાઈમેટ ચેન્જની પણ ઠંડી છે એટલે બહુ આકરી લાગે છે. માણસજાતને બદલાવવી એટલે કે એના વ્યવહાર…
View More હવામાનના વિઘાતક પરિવર્તન સામે ટકી રહેવા માટે ખેડૂતોએ ખેતીમાં બહુ બારીક ધ્યાન આપવું પડશેવિવાદાસ્પદ હોવા છતાં અજિત પવારની લોકચાહના જબરજસ્ત હતી
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક અને અકાળ નિધને આખા દેશને સ્તબ્ધ કરી દીધો. માત્ર 66 વર્ષના અજિત પવાર વતન બારામતીમાં જાહેરસભાને સંબોધવા જતા…
View More વિવાદાસ્પદ હોવા છતાં અજિત પવારની લોકચાહના જબરજસ્ત હતી