ઉ.પ્રદેશમાં ચાઇનિઝ દોરીથી મોત થાય તો હત્યાનો અપરાધ નોંધાશે

ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે સતત વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે…

View More ઉ.પ્રદેશમાં ચાઇનિઝ દોરીથી મોત થાય તો હત્યાનો અપરાધ નોંધાશે

હવે આપણી વિશ્ર્વ વ્યવસ્થા વિખેરાઈને મરી ગઈ છે: યુરોપ છુટુ પડશે તો કચડાશે

ઇટાલીના ભૂતપૂર્વ વડા પ્રધાન મારિયો દ્રાગીએ દાવો કર્યો છે કે વૈશ્વિક વ્યવસ્થા મરી ગઈ છે. તેમણે સોમવારે બેલ્જિયમની લ્યુવેન યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન…

View More હવે આપણી વિશ્ર્વ વ્યવસ્થા વિખેરાઈને મરી ગઈ છે: યુરોપ છુટુ પડશે તો કચડાશે

હમારા દુશ્મન પાકિસ્તાન નહીં કુત્તા હૈ: બે લાખ લોકોને કરડયા

(5 ફેબ્રુઆરી) જમ્મુ અને કાશ્મીર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે 2024 અને 2025માં કેન્દ્રશાસિત પ્રદેશમાં કૂતરા કરડવાના બે લાખથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં જમ્મુ…

View More હમારા દુશ્મન પાકિસ્તાન નહીં કુત્તા હૈ: બે લાખ લોકોને કરડયા

શેરને માથે સવાશેર: રાફેલ કરતાં સ્વિડનના ગ્રિપેન ફાઇટર વધુ ઘાતક

ફ્રાન્સને મોટો ઝટકો આપતા, કોલંબિયા સરકારે રાફેલ ફાઇટર જેટ ખરીદવાનો ઇનકાર કરી દીધો છે. સ્વીડનના ગ્રિપેન ઊ/ઋ ફાઇટર જેટએ ફ્રેન્ચ રાફેલને હરાવી દીધું છે. કોલંબિયા…

View More શેરને માથે સવાશેર: રાફેલ કરતાં સ્વિડનના ગ્રિપેન ફાઇટર વધુ ઘાતક

SIRને કારણે અનેક રાજ્યો જીવંત મૃતકોની ભૂમિ બન્યા: કમલ હાસન

સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવેલા ભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન કમલ હાસન બોલી રહ્યા હતા. કમલ હાસને તેમના ભાષણમાં SIRનો મુદ્દો ઉઠાવ્યો…

View More SIRને કારણે અનેક રાજ્યો જીવંત મૃતકોની ભૂમિ બન્યા: કમલ હાસન

ભારતીય જેમ્સ બોન્ડ ડોભાલની શતરંજ ચાલથી ટ્રમ્પની શાન ઠેકાણે આવી

અમેરિકી વિદેશ સચિવ રૂબિયો અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચેની સંતલક્ષ બ્લુમબર્ગે છતી કરી: ટ્રમ્પ સીધા નહી ચાલે તો ભારત એમના પતન સુધી રાહ જોઇ…

View More ભારતીય જેમ્સ બોન્ડ ડોભાલની શતરંજ ચાલથી ટ્રમ્પની શાન ઠેકાણે આવી

પોલીસ ભરતીની દોડમાં 10 સેક્ધડ માટે રહી જતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

સરકારી નોકરી મેળવવા માટે યુવા વર્ગ તનતોળ મહેનત કરતો હોય છે. હાલમાં પોલીસ ભરતી ચાલી રહી હોય જેમાં ખાખી વર્દી પહેરવા અનેક યુવાનો અને યુવતીઓ…

View More પોલીસ ભરતીની દોડમાં 10 સેક્ધડ માટે રહી જતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

નેહલ શુકલ કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠરશે ? ભારે ચર્ચા

જનરલ બોર્ડમાં સતત ત્રણ વખત ગેરહાજર રહેતા સેક્રેટરી વિભાગે મ્યુનિ.કમિશનર પાસે અભિપ્રાય માંગ્યો મહાનગરપાલિકામાં જીપી એમ સી કલમ 11 હેઠળ જનરલ બોર્ડ તેમજ અન્ય બોર્ડ…

View More નેહલ શુકલ કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠરશે ? ભારે ચર્ચા

શહેરમાં એક સાથે પાંચ વોર્ડમાં શનિવારે ફરી ઝીંકાયો પાણીકાપ

ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ રાજકોટ મહાનગરપાલિકાનાં વોટર મેનેજમેન્ટ યુનિટ હસ્તકના મવડી(પુનીતનગર) પમ્પીંગ સ્ટેશન પર GSR સફાઈની કામગીરી તથા જેટકો ફિલ્ટરપ્લાન્ટથી આવતી પાઈપલાઈન જોડાણની કામગીરી…

View More શહેરમાં એક સાથે પાંચ વોર્ડમાં શનિવારે ફરી ઝીંકાયો પાણીકાપ

સામાકાંઠે દૂધનો વેપારી ભાન ભૂલ્યો: દારૂ ઢીંચી પોલીસમેનનો કોલર પકડી કહ્યું, હું તને જોઇ લઇશ!

શહેરના સામા કાંઠે રહેતા દુધનો ધંધાર્થીએ દારૂૂના નશામાં પોલીસનો કોલર પકડી તું મને ઓળખતો નથી, ફરિયાદ કરવી હોય તો કરી દે, હું તને જોઇ લઈશ…

View More સામાકાંઠે દૂધનો વેપારી ભાન ભૂલ્યો: દારૂ ઢીંચી પોલીસમેનનો કોલર પકડી કહ્યું, હું તને જોઇ લઇશ!