બાળકો માટે આનંદદાયક, સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ ઉભું કરાયું મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની આંગણવાડીઓને વધુ આકર્ષક, સુવિધાસભર…
View More મનપાની 286 આંગણવાડીઓમાં કલરકામ, માળખાગત સુધારણા તેમજ સુવિધાઓ વધારાઇધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પરીક્ષા પૂર્વે આજથી પ્રાયોગિક પરીક્ષા શરૂૂ થઈ છે જેમાં કુલ 19032 જેટલા વિદ્યાર્થીઓ સાયન્સના અલગ અલગ વિષયોની પ્રેક્ટીકલ પરીક્ષા આપે…
View More ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભપરિવારે જવાબદારી ખંખેરી લેતા દર્દીના પુનર્વસન માટે આશરો અપાવતી સિવિલની હેલ્પડેસ્ક ટીમ
ગોંડલના કેન્સરગ્રસ્ત મહિલાની યોગ્ય સારવાર બાદ સુરેન્દ્રનગર આશ્રમમાં મોકલાયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અજાણયા અને બીનવારસુ દર્દીઓ માટે હેલ્પ ડેસ્કની ટીમ આર્શીવાદ સમાન બની રહી છે.…
View More પરિવારે જવાબદારી ખંખેરી લેતા દર્દીના પુનર્વસન માટે આશરો અપાવતી સિવિલની હેલ્પડેસ્ક ટીમમહેસૂલ અને સામાજિક ન્યાય વિભાગની 67 સેવાઓ હવે ગ્રામ્યકક્ષાએ
વારસાઈ, સોલ્વન્સી, લાઇસન્સ રિન્યુ, જમીન માંગણી, બિનખેતી, ખેડૂત પ્રમાણપત્ર, નોન-ક્રિમીલેયર સર્ટી, પછાત વર્ગોના પ્રમાણપત્ર, જ્ઞાતિના દાખલા સહિતની કામગીરી ગ્રામ પંચાયતોમાં પણ થશે દરેક સેવા માટે…
View More મહેસૂલ અને સામાજિક ન્યાય વિભાગની 67 સેવાઓ હવે ગ્રામ્યકક્ષાએવોર્ડ નં.17માં ગટર-વીજળી-પાણીની સમસ્યા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોંગ્રેસ આપને દ્વારા જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.17ના નંદા હોલથી ખોડિયાર સોસાયટી, 50 ફૂટ રોડ તથા આસપાસના…
View More વોર્ડ નં.17માં ગટર-વીજળી-પાણીની સમસ્યારાવકીમાં પોતાના જેવા જ ચંપલ પહેરી ઘરે આવી ગયેલા યુવાન અને તેની પત્ની પર હુમલો
રાજકોટ શહેરના લોધીકા તાલુકાના રાવકી ગામે રહેતો યુવાન દરજીની દુકાને કપડા સીવડાવવા ગયા બાદ ત્યા તેના જેવા જ ચંપલ એક શખ્સ પહેરીને આવ્યો હોય તે…
View More રાવકીમાં પોતાના જેવા જ ચંપલ પહેરી ઘરે આવી ગયેલા યુવાન અને તેની પત્ની પર હુમલોપિતાની મિલકત અને દહેજ મામલે સાસરિયાઓએ મહેણાં મારતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો’ તો
શહેરનાં દિનેશ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા નિકીતાબેન પીયુષભાઈ વેગડા નામની પરિણીતાએ ગઈ તા.2ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ મૃતકના માતા પુષ્પાબેન બાબુભાઈ રાઠોડ…
View More પિતાની મિલકત અને દહેજ મામલે સાસરિયાઓએ મહેણાં મારતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો’ તોકાગદડીમાં લોખંડની સીડી ઉભી રાખતા તારને અડી ગઇ, કરંટ લાગતા શ્રમિકનું મોત
મોરબી રોડ પર આવેલા કુવાડવા તાબેના કાગદડી ગામમાં આવેલી કંપનીમાં પિતા, ભાઇ સાથે રહી કામ કરતો મુળ બિહારનો યુવાન અગાસી પર હતો ત્યારે લોખંડની સીડી…
View More કાગદડીમાં લોખંડની સીડી ઉભી રાખતા તારને અડી ગઇ, કરંટ લાગતા શ્રમિકનું મોતરતનપરમાં ખેતમજૂરીના પૈસાની ઉઘરાણી કરતા શ્રમિકને વાડીમાલિકે લાકડીથી ફટકાર્યો
શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા રતનપર ગામે ખેતમજૂરી કરતા શ્રમિક આધેડે મજૂરીના પૈસાની ઉઘરાણી કરતા વાડી માલિકે લાકડી વડે માર મારતા તેને સારવાર માટે…
View More રતનપરમાં ખેતમજૂરીના પૈસાની ઉઘરાણી કરતા શ્રમિકને વાડીમાલિકે લાકડીથી ફટકાર્યોસાસરિયામાં ચોરી કરી હોવાથી સસરાએ પત્નીને મોકલવાની ના પાડતા યુવકે ઝેર ગટગટાવ્યું
શહેરના પુનિતનગર ટાંકા પાસે વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતા બિહારી યુવાન મવડી ચોકડી નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.…
View More સાસરિયામાં ચોરી કરી હોવાથી સસરાએ પત્નીને મોકલવાની ના પાડતા યુવકે ઝેર ગટગટાવ્યું