ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકાનાં વોટર મેનેજમેન્ટ યુનિટ હસ્તકના મવડી(પુનીતનગર) પમ્પીંગ સ્ટેશન પર GSR સફાઈની કામગીરી તથા જેટકો ફિલ્ટરપ્લાન્ટથી આવતી પાઈપલાઈન જોડાણની કામગીરી કરવાની હોય આગામી તા.07/02/2026ને શનિવારના રોજ મવડી(પુનીતનગર) પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નં.8(પાર્ટ), 11(પાર્ટ), 10(પાર્ટ), 12(પાર્ટ), 13(પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. જેના લીધે પાંચ વોર્ડના 250થી વધુ વિસ્તારો તરસીયા રહેશે.
શનિવારે વોર્ડ 8ના રામધામ, ન્યુહ કોલેજવાડી, નવજયોતપાર્ક, જગનાથ પ્લોડટ, સાંઇનગર, બ્રહ્મકુંજ સોસા., ગુલાબ વિહાર સોસા., ચંદ્રપાર્ક સોસા., ગુરૂૂદેવપાર્ક, જયપાર્ક, સ્વાવતિપાર્ક, પાવનપાર્ક, નિધિ કર્મચારી સોસા., મારૂૂતિ સોસા., અલય પાર્ક-1, સત્યસમ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્ટિં સોસા. ગોવિંદ રત્નબંગલો, અર્જુનપાર્ક, આવાસ, સરદાર પટેલ, બેકબોન, વલ્લભ વિધાનગર, આર.જે. બગલો, ગોવિંદ રત્ન, નવું-જુનું ઓમનગર, નુતન આદિવાસી સોસા., મવડીગામ (પાર્ટ) પ્રગટેશ્વર વ્રજભૂમિ. ભવનાથપાર્ક, પ્રણામી પાર્ક, પ્રજાપતિ સોસા., પ્રિયદર્શની સોસા., ગીરનાર મજુર કોલોની, રાજદિપસોસા., અર્જુનપાર્ક આવાસ યોજના, સાગર ચોક આવાસ યોજના, કલ્યાીણપાર્ક, રામપાર્ક (નાનામવા), રામપાર્ક (મવડી), શાસ્ત્રી નગર અજમેરા, અલયપાર્ક-(એ) અને (બી), તિરૂૂપતિ પાર્ક, ગોવિંદ પાર્ક, સિલ્વ્ર ગોલ્ડઅ સોસા., જમુના હેરીટેજ, જમના હેરીટેજ સોસા. તથા મેઇન રોડ, ગ્રીનપાર્ક, સોરઠીયાપાર્ક, લાભદિપ સોસા., શ્રીહરિ સોસા., મુરલીધર સોસા., રાધે શ્યા્મ સોસા., શિવમપાર્ક, ગ્રીન સીટી, કૈલાશપાર્ક, એન્જટલ પાર્ક, અવધપાર્ક, મધુવન-(1) અને (ર), કાવેરી પાર્ક, બીડીપતી સોસા., ભોજલરામ સોસા., ક્રિષ્ના, પાર્ક-150 ફુટ રીંગ રોડ, ક્રિષ્નાપપાર્ક-મવડી, બંશી પાર્ક, કિશાનપાર્ક, પરમેશ્વર સોસા., ભકિતધામ સોસા., પંચશીલ સોસા., મવડી ગામ તળ, અંબિકા ટાઉનશીપ પાર્ટ (કસ્તુારી રેસી., કસ્તુંરી એવીઅરી, સહજાનંદ પાર્ક-(1), જય પાર્ક, ધ કોર્ટયાર્ડ, આદર્શ ફલેટસ) સહિતના વિસ્તારોનુ પાણી વિતરણ નહીં થાય
