1.60 કરોડની ચાંદીની ચોરીમાં સેલ સિંહ-રતનસિંહ મુખ્ય સૂત્રધાર રાજકોટના ચંપકનગર શેરી નં.1માં આવેલા મકાનમાં ચાલતી શક્તિ સિલ્વર નામની પેઢી માંથી રૂૂા.1.62 કરોડની ચાંદીની ચોરીનો ભેદ…
View More લોકલ ટીપ્સના આધારે ચાંદીની ચોરીને અંજામ આપ્યોજસદણમાં દુકાનમાં આગ : 6 લોકોનો બચાવ
જસદણમાં ગીતાનગર વિસ્તારમાં દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા દુકાનની ઉપરના માળે પવન ચક્કી કંપનીમાં કામ કરતા 6 કર્મચારીઓ રહેતા હતા. નીચેની દુકાનમાં આગ લાગતા…
View More જસદણમાં દુકાનમાં આગ : 6 લોકોનો બચાવલાલપરી પાસે ઘરધણીને ઉંઘતા રાખી તસ્કરોનો 26 હજારનો હાથફેરો
ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી નજીક રહેતા ભાવનાબેન નારણભાઇ સવાસડીયાના મકાનમાંથી 26 હજારની ચોરી થયાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.આ ઘટનામાં પોલિસે વધુ તપાસ શરૂૂ…
View More લાલપરી પાસે ઘરધણીને ઉંઘતા રાખી તસ્કરોનો 26 હજારનો હાથફેરોસોની વેપારીના રૂા.6.23 લાખના ચેક રીટર્ન કેસમાં ગ્રાહક સામે કોર્ટમાં ફરિયાદ
શહેરમાં આવેલી સોની બજારની દિવ્યેશ ઓનારમેન્ટ નામની પેઢી પાસેથી ધંધાકીય ધંધાકીય અને ગ્રાહકના સંબંધથી ખરીદ કરેલ જવેલરિની રકમ ચૂકવવા આપેલો 6,23,000 નો ચેક બેંકમાંથી વગર…
View More સોની વેપારીના રૂા.6.23 લાખના ચેક રીટર્ન કેસમાં ગ્રાહક સામે કોર્ટમાં ફરિયાદલોહાનગરમાં ખોડિયાર માતાજીના મંદિરમાંથી 4.50 લાખના મુગટની ચોરી, તસ્કર ઝડપાયો
શહેરના લોહાનગર શેરી નંબર સાતમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરની મૂર્તિ પરથી 35.590 ગ્રામના રૂૂપિયા 4.50 લાખની કિંમતના સોનાના મુગટની ચોરી થઈ હતી. દરમિયાન ગાંધીગ્રામ પોલીસ…
View More લોહાનગરમાં ખોડિયાર માતાજીના મંદિરમાંથી 4.50 લાખના મુગટની ચોરી, તસ્કર ઝડપાયોશિક્ષિકાના અકસ્માતમાં મોત મામલે 88 લાખનું વળતર મંજૂર
વેરાવળ-જુનાગઢ રોડ કેશોદ બાયપાસ કેવદ્દાનાં પાટીયા બ્રીજ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આજોઠા ગામની હાઈસ્કુલની શીક્ષીકાનુ મોત નિપજયાના બનાવમાં મૃતકના પરિવારજનો કરેલા કલેઈમ કેસમાં…
View More શિક્ષિકાના અકસ્માતમાં મોત મામલે 88 લાખનું વળતર મંજૂરરાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા ઉતરેલા ભાવનગરના આધેડનું હૃદય બેસી ગયું
ભાવનગરની પ્રેસ કોલોનીમાં રહેતા અને જામનગર લગ્ન પ્રસંગમાંથી પરત ફરતાં આધેડ ગઈકાલે રાત્રે રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા માટે ઉતર્યા બાદ તેમને હાર્ટએટેક આવતાં…
View More રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા ઉતરેલા ભાવનગરના આધેડનું હૃદય બેસી ગયુંરાજકોટ બસપોર્ટમાં શિવરાત્રી મેળાના પ્રથમ દિવસે જ ચિક્કાર ટ્રાફિક, એકસ્ટ્રા બસો શરૂ
જૂનાગઢમાં આજે 11મી ફેબ્રુઆરી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ એસટી બસપોર્ટ ઉપર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ એસટી ડેપો દ્વારા 10…
View More રાજકોટ બસપોર્ટમાં શિવરાત્રી મેળાના પ્રથમ દિવસે જ ચિક્કાર ટ્રાફિક, એકસ્ટ્રા બસો શરૂપાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપમાં ભડકો, સંગઠન જાહેર થતાં જ રાજીનામા પડ્યા
ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર.પાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોના નામોની જાહેરાત થતાની સાથે જ જિલ્લા ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે.…
View More પાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપમાં ભડકો, સંગઠન જાહેર થતાં જ રાજીનામા પડ્યાખમા…ખમા… ભાજપ નેતાએ ધુણી ધુણીને સાંકળો વિંઝી
તાજેતરમાં શહેર ભાજપનું નવું માળખુ જાહેર કરાયું છે. જેમાં સોમાભાઈ ભાલિયાને શહેર ભાજપના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં સોમાભાઈ ભાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ…
View More ખમા…ખમા… ભાજપ નેતાએ ધુણી ધુણીને સાંકળો વિંઝી