ભાજપાના કમલમ કાર્યાલય ખાતે યોજાયેલ પક્ષીય કાર્યક્રમમાં જોડાયેલ સરકારી વેતન અને સુવિધા મેળવતા વરિષ્ઠ તબિબો અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિએ કરેલ નિયમોના ઉલ્લંઘન અંગે મહામહિમ…
View More ભાજપના રાજકીય કાર્યક્રમોમાં જીટીયુના કુલપતિની હાજરીથી કોંગ્રેસ કાળઝાળસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોનટીચિંગ ભરતીનું કોકડું ગૂંચવાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી નોન ટીચિંગ સ્ટાફની ભર્તીનું કોકડું ગુચવાયું છે. યુનિવર્સીટીમાં વહીવટી કર્મચારીઓની જગ્યાઓ ખાલી માટે મંગાવવામાં આવેલી અરજી અંગે સરકાર…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોનટીચિંગ ભરતીનું કોકડું ગૂંચવાયુંઓખા બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાના હેતુથી ઓખા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગત નીચે મુજબ…
View More ઓખા બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયાધો.3થી 8ની પરીક્ષા 6 એપ્રિલથી, ટાઇમ ટેબલ-પેપર સ્ટાઇલ જાહેર
બે તબક્કામાં આયોજન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ પેપર સ્ટાઇલમાં ધરખમ બદલાવ, પરીક્ષા સમયે જો સ્થાનિક રજા હશે તો રજા રદ ગાંધીનગરથી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને…
View More ધો.3થી 8ની પરીક્ષા 6 એપ્રિલથી, ટાઇમ ટેબલ-પેપર સ્ટાઇલ જાહેરપોપટપરામાં પૈસાની લેતી-દેતીમાં શીખ પરિવારો વચ્ચે બઘડાટી, યુવતી સહિત પાંચ ઘવાયા
રાજકોટ શહેરના પોપટપરા મેઈન રોડ પર આજે પૈસાની લેતી દેતી મામલે બે શીખ પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં બે મહિલા સહિત પાંચ લોકો ઘવાતા…
View More પોપટપરામાં પૈસાની લેતી-દેતીમાં શીખ પરિવારો વચ્ચે બઘડાટી, યુવતી સહિત પાંચ ઘવાયામુંબઈથી દારૂનો જથ્થો લાવનાર બુટલેગર રાજકોટ રેલવે સ્ટેશનેથી ઝડપાયો
રેલ્વે એલસીબીની ટીમે રાજકોટ જંકશન સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 પરથી ગોંડલ સુમરા સોસાયટીના રહેવાસી અને હાલ ગોંડલમાં સરવૈયા શેરીમાં રહેતાં મોહસીન મહદમભાઇ સમા (ઉં.વ.35)ને થેલા…
View More મુંબઈથી દારૂનો જથ્થો લાવનાર બુટલેગર રાજકોટ રેલવે સ્ટેશનેથી ઝડપાયો40 હજારની ઉઘરાણીમાં યુવાન પર કાતરથી હુમલો
હુડકો પોલીસ ચોકી પાસે નાડોદાનગરમાં રહેતા ગોપાલભાઈ અરવિંદભાઈ વડેરા(ઉ.વ.30)એ હાર્દિક અને તેમના ભાઈ ધવલ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ગોપાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હેર…
View More 40 હજારની ઉઘરાણીમાં યુવાન પર કાતરથી હુમલોસર ગામે છૂટાછેડા બાદ દંપતી ફરી સાથે રહેવા લાગ્યા, પત્નીને ત્રાસ આપતા પોલીસમાં ફરિયાદ
રાજકોટ નજીકના સર ગામે રહેતી નિરાલી નામની 25 વર્ષની પરિણીતાએ પતિ ધવલ, સસરા કૌશિકભાઈ ભટ્ટ અને સાસુ પ્રજ્ઞાબેન વિરૂૂધ્ધ છેલ્લા ત્રણેક વર્ષથી ખોટી શંકા કરી,…
View More સર ગામે છૂટાછેડા બાદ દંપતી ફરી સાથે રહેવા લાગ્યા, પત્નીને ત્રાસ આપતા પોલીસમાં ફરિયાદપોલીસ ભરતીની દોડમાં રહી જતાં, શ્રમજીવી સોસાયટીની યુવતીએ જિંદગી ટૂંકાવી લીધી
રાજકોટની લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં માતા-બહેન સાથે મામાના ઘરે રહેતી અને પોલીસ ભરતીની દોડમાં દોઢ મિનિટ માટે રહી જતાં યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.…
View More પોલીસ ભરતીની દોડમાં રહી જતાં, શ્રમજીવી સોસાયટીની યુવતીએ જિંદગી ટૂંકાવી લીધીલગ્ન માટે ઉંમર નાની હોય પરિવારે એક વર્ષ રાહ જોવાનુ કહેતા પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત
જંગલેશ્ર્વરની ઘટના, પરિવારમાં શોક છવાયો: બંન્ને વચ્ચે મોબાઇલ લેવા મામલે બોલાચાલી થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ શહેરમાં જંગલેશ્વરમાં આવેલ રાધાકૃષ્ણનગર શેરી નં.4માં કાજલ પ્રકાશભાઈ સરવૈયા (ઉ.વ.17)…
View More લગ્ન માટે ઉંમર નાની હોય પરિવારે એક વર્ષ રાહ જોવાનુ કહેતા પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત