રાજકોટમાં શહેરમાં નબીરાએ નશો કરેલી હાલતમાં બેફામ સ્પીડે થાર ચલાવી એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું.અકસ્માત સર્જયા બાદ ત્યાં ઉભા રહેવાના બદલે રિવર્સમાં પોતાની કાર…
View More દોઢસો ફૂટ રીંગરોડ પર બેફામ સ્પિડે થાર ચલાવી દંપતીને અડફેટે લેનાર ચાલક ઝડપાયોબીએસએનએલના નિવૃત્ત કર્મચારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
શહેરના સદર બજારમાં આવેલા ઠકકર બાપા હરીજનવાસમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે…
View More બીએસએનએલના નિવૃત્ત કર્મચારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમાલધારી સોસાયટીમાં સાળાએ દારૂ પીવડાવી ડમ્મર કરી બનેવીને ઘુસ્તાવ્યો
યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા બાપા સીતારામ ચોક પાસે માલધારી સોસાયટી માં રહેતા યુવાનને તેમના સાળા એ દારૂૂ પીવડાવી…
View More માલધારી સોસાયટીમાં સાળાએ દારૂ પીવડાવી ડમ્મર કરી બનેવીને ઘુસ્તાવ્યોચુનારાવાડનો યુવાન માતાજીના માંડવામાંથી ઘરે આવી સુતા બાદ ઉઠ્યો જ નહીં : મોત
શહેરના ચુનારાવાડ ચોકમાં રહેતો યુવાન ગત રાત્રે માતાજીના માંડવામાં ગયો હતો. જયાથી વહેલી સવારે પરત ઘરે આવી સુતા બાદ ઉઠયો જ ન હતો. તેને બેભાન…
View More ચુનારાવાડનો યુવાન માતાજીના માંડવામાંથી ઘરે આવી સુતા બાદ ઉઠ્યો જ નહીં : મોતહડમતિયા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત
પડધરીના હડમતિયા ગામે રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણયા યુવાનનુ ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ છે. આ અંગે રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરી…
View More હડમતિયા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણ્યા યુવાનનું મોતભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે મૃત નવજાતને શ્ર્વાન મોઢામાં લઇને ફરતું દેખાયું, માતા સામે ગુનો નોંધાયો
બાળકને જન્મ આપીને ફેંકી દેવાના કિસ્સા મહિનામાં બે ત્રણ વખત સાંભળવા મળતા હોય છે ત્યાર વધુ એક નિષ્ઠુર માતાએ તેના નવજાત શિશુને ત્યજી દેતા પોલીસમાં…
View More ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે મૃત નવજાતને શ્ર્વાન મોઢામાં લઇને ફરતું દેખાયું, માતા સામે ગુનો નોંધાયોકચ્છમાં છેતરપિંડીના 182 કરોડ જમા કરાવ્યા, મોટુ કૌભાંડ
આઠ શખ્સોની ટોળકીએ દુકાનો ભાડે રાખી એકાઉન્ટન્ટની જાણ બહાર નાણાંની હેરાફેરી કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય છેતરાપિંડીના રૂૂપિયા ની હેરાફેરી માટે કચ્છના અલગ અલગ ગામના અને…
View More કચ્છમાં છેતરપિંડીના 182 કરોડ જમા કરાવ્યા, મોટુ કૌભાંડશિવયાત્રામાં આગના કરતબ નિહાળતા વૃધ્ધ ભડથું થઈ ગયા
અચાનક ધક્કો લાગતા પેટ્રોલ ઢોળાયું અને વૃધ્ધ આગની ઝપટમાં આવી ગયા, દાહોદના ગરબાડા ગામની ઘટના દાહોદના ગરબાડામાં મહાશિવરાત્રિ નિમિતે યોજાયેલી શિવજી યાત્રા સમયે એક અત્યંત…
View More શિવયાત્રામાં આગના કરતબ નિહાળતા વૃધ્ધ ભડથું થઈ ગયાજામકંડોરણા સાતોદડ ગામે ડીસ્ટ્રિક્ટ બેંકમાં ચોરીનો પ્રયાસ
જામકંડોરણાના સતુદડ ગામે ડીસ્ટ્રીક્ટ બેંકમાં ચોરીનો પ્રયાસ થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો બેંકમાં ગ્રીલ તોડી ઘુસ્યા બાદ બેંકના સીસીટીવી અને સાયરનના વાયર…
View More જામકંડોરણા સાતોદડ ગામે ડીસ્ટ્રિક્ટ બેંકમાં ચોરીનો પ્રયાસવગડ ચોકડી પાસે નિર્માણાધિન બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાતા શ્રમિકનું મોત
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક ગોવર્ધન ચોક પાસે રહેતા અને મવડી પાળ રોડ પર વગડ ચોકડી પાસે નવા બની રહેલા ધ ફોર્ટીન નામના…
View More વગડ ચોકડી પાસે નિર્માણાધિન બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાતા શ્રમિકનું મોત