વર્ષ 2025નો રેકોર્ડ તૂટ્યો, પર્સનલ કેર પ્રોડકટના વેચાણમાં પણ ઉછાળો ભારત હવે પહેલાનું ભારત રહ્યું નથી, હવે રોજ ઝડપથી બદલાઈ રહ્યું છે, અને આ પરિવર્તન…
View More વેલેન્ટાઇન ડે પર કોન્ડોમની ડિમાન્ડ 3 ગણી વધીકરાંચીમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરૂ પાડી રૂા.30 કરોડના સોનાની લૂંટ
પાકિસ્તાનના કરાંચીમાં ઇતિહાસની સૌથી મોટી લૂંટ થઇ છે. અજાણ્યા લૂંટારુઓ આશરે 30 કરોડ પાકિસ્તાની રૂૂપિયાના સોના અને હીરાના દાગીના લઈને ભાગી ગયા છે. કરાચીને પાકિસ્તાનની…
View More કરાંચીમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરૂ પાડી રૂા.30 કરોડના સોનાની લૂંટતમિલનાડુમાં 60 ફૂટ ઉંચો રથ પલટતા સાત શ્રધ્ધાળુઓના મોત, 20થી વધુ ઘાયલ
તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં પરંપરાગત ’માયાના કોલ્લઈ’ ઉત્સવ દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ઉત્સવના ભાગરૂૂપે કાઢવામાં આવી રહેલો 60 ફૂટ ઊંચો વિશાળ રથ અચાનક સંતુલન…
View More તમિલનાડુમાં 60 ફૂટ ઉંચો રથ પલટતા સાત શ્રધ્ધાળુઓના મોત, 20થી વધુ ઘાયલટ્રેડ ડીલને કાયદાકીય સ્વરૂપ આપવા ભારતીય ટીમ જશે અમેરિકા
આગામી સપ્તાહમાં વોશિંગ્ટન જશે, માર્ચ 2026માં હસ્તાક્ષર થવા સંભાવના ભારત અને અમેરિકા વચ્ચેના બહુપ્રતિક્ષિત વેપાર કરારને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. સરકારે જાહેરાત કરી છે…
View More ટ્રેડ ડીલને કાયદાકીય સ્વરૂપ આપવા ભારતીય ટીમ જશે અમેરિકાજેફરી એપ્સટિન સેકસ સ્કેન્ડલની એક પીડિતા ભારતની હોવાનો ખુલાસો થતા ખળભળાટ
અમેરિકાના કુખ્યાત ફાઇનાન્સર જેફરી એપ્સટિન સાથે જોડાયેલા સેક્સ ટ્રાફિકિંગ કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુપ્ત…
View More જેફરી એપ્સટિન સેકસ સ્કેન્ડલની એક પીડિતા ભારતની હોવાનો ખુલાસો થતા ખળભળાટવડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર 11 વર્ષનું ટેણીયું નીકળ્યું
રાજ્યભરમાં અનેક સરકારી કચેરીઓ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે ભારે ફફડાટનું વાતાવરણ જોવા મળે છે ત્યારે વડોદરાની બ્રાઈટ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી બાબતે…
View More વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર 11 વર્ષનું ટેણીયું નીકળ્યુંકાલે ગુજરાતનું બજેટ, ‘એમ્નેસ્ટી સ્કીમ’ની શકયતા
ઉદ્યોગકારોને રાહત મળવાના પણ સંકેત, કદ 4 લાખ કરોડે પહોંચશે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આવતીકાલે રાજ્યનું ભાવિ નક્કી કરતું વર્ષ…
View More કાલે ગુજરાતનું બજેટ, ‘એમ્નેસ્ટી સ્કીમ’ની શકયતાપંજાબના CMને પોલોનિયમથી ચેપ લગાવ્યો છે, બચી જશે તો ફૂંકી મારશું
ખાલીસ્તાન નેશનલ આર્મીના નામે બાંગ્લાદેશથી આવેલા ઈમેલમાં ધમકી, મુખ્યમંત્રી ભગવંતમાન મોહાલીની હોસ્પિટલમાં દાખલ છે તે ઉડાવી દેવાની પણ ધમકી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં જ્યાં પંજાબના મુખ્યમંત્રી…
View More પંજાબના CMને પોલોનિયમથી ચેપ લગાવ્યો છે, બચી જશે તો ફૂંકી મારશુંપત્નીએ ફ્રીઝ લેવાની જીદ પકડતા પતિનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતા નીતિન ઉર્ફે કલ્પેશભાઈ કેશુભાઈ ધોળકિયા નામના 28 વર્ષના યુવાને માંડા ડુંગર પાસે આવેલી ખાણમાં ઝેરી દવા પી…
View More પત્નીએ ફ્રીઝ લેવાની જીદ પકડતા પતિનો ઝેરી દવા પી આપઘાતસોફ્ટવેર ડેવલોપમેન્ટના નામે બે વેપારી સાથે રૂ.1.17 કરોડની છેતરપિંડી
ભાગીદારીમાં પેઢી શરુ કરી ડેટા અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરનાર દંપતી સામે ગુનો નોંધાયો ઇન્દિરા સર્કલ પાસે રહેતા પ્લાસ્ટિક બેગના વેપારી સહિત બે વેપારી સાથે સોફટવેર…
View More સોફ્ટવેર ડેવલોપમેન્ટના નામે બે વેપારી સાથે રૂ.1.17 કરોડની છેતરપિંડી