તાજેતરના વર્ષોમાં ધોરણ 10 ના સ્તરે ગુજરાતી ભાષાની પરીક્ષામાં પ્રદર્શનમાં સતત સુધારો થયો છે. 2025 માં, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) ની ધોરણ 10 ની…
View More ધો.10માં ગુજરાતી ભાષા પસંદ કરનારા અને પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધીશાસ્ત્રી મેદાનમાંથી દબાણો હટાવી ત્રણેય ગેટ પર સુરક્ષા કર્મી મુકાશે
રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં આજે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરીને તેના તાત્કાલિક…
View More શાસ્ત્રી મેદાનમાંથી દબાણો હટાવી ત્રણેય ગેટ પર સુરક્ષા કર્મી મુકાશેકીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ
ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવનાર યુવાનને કીર્તિ પટેલ સહિત પાંચ યુટયુબરોએ ધમકી આપી 20 લાખની ખંડણી માંગ્યાનો આરોપ જૂનાગઢ તાલુકાના બલિયાવડ ગામે ફિનાઈલ પી લેનાર…
View More કીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસમેટોડાના દેવડા ગામેે પૌત્રીના લગ્નની જાન આવે તે પહેલા દાદીનું હૃદય બેસી ગયું
લગ્નનો હરખ શોકમાં ફેરવાયો, વૃધ્ધ થોડા દિવસ પહેલા જ ઝારખંડથી આવ્યા હતાં રાજકોટમાં વધુ ત્રણ લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ નીપજ્યા છે. રાજકોટ શહેરના મેટોડા પાસે…
View More મેટોડાના દેવડા ગામેે પૌત્રીના લગ્નની જાન આવે તે પહેલા દાદીનું હૃદય બેસી ગયુંભરૂચમાં નકલી પોલીસે ધમકાવતા વાહનચાલક પ્રૌઢનું એટેકથી મોત
નકલી પોલીસના ત્રાસથી એક નિર્દોષ વાહનચાલકનું કરુણ મોત નીપજ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. રહાડપોર રોડ પર 43 વર્ષીય આધેડ એક્ટિવા પર જઈ રહ્યા હતા.…
View More ભરૂચમાં નકલી પોલીસે ધમકાવતા વાહનચાલક પ્રૌઢનું એટેકથી મોતકાર એસેસરીઝના ધંધાર્થી સાથે 32 લાખની ઠગાઈ કરનાર 4 આરોપીના આગોતરા મંજૂર
લોભામણી સ્કીમોમાં રોકાણ કરાવી આપેલી ખાતરી મુજબ વળતર નહીં આપી કાર એસેસરીઝ ધંધાર્થી સાથે 32 લાખની છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદમાં ડીઝલ ઓટો કોર્પોરેશન વાળા ચાર આરોપીઓએ…
View More કાર એસેસરીઝના ધંધાર્થી સાથે 32 લાખની ઠગાઈ કરનાર 4 આરોપીના આગોતરા મંજૂરદારૂની કૂટેવ ધરાવતાં યુવાનનું બેભાન હાલતમાં મોત
શહેરનાં ભાવનગર રોડ પર પાંજરાપોળ વિસ્તારમાં રહેતાં અને દારૂની કુટેવ ધરાવતાં યુવાનનું બેભાન થઈ જતાં મોત નિપજ્યું છે. જાણવા મળતી વિગત મુજબ પાંજરાપોળ શેરી નં.6માં…
View More દારૂની કૂટેવ ધરાવતાં યુવાનનું બેભાન હાલતમાં મોતપત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : શરીરે વિખોડીયાના નિશાન
રેલનગરનો બનાવ : બે મહિનાથી આંખમાં ઓછું દેખાતું હોવાથી આજે સિવિલમાં બતાવવા જવાનુ ‘તું શહેરના રેલનગર વિસ્તારમાં પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાને ગળેફાંસો ખાઈ…
View More પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : શરીરે વિખોડીયાના નિશાનકુવાડવાના વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલો
કુવાડવા નજીક વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.વધુ…
View More કુવાડવાના વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલોગોંડલમાં પત્નીને ઢસડીને માર મારવાના બનાવમાં રાજકોટના શખ્સની ધરપકડ
ગોંડલમાં પત્નીને જાહેરમાં ઢસડીને માર મારવાના વાયરલ વીડિયો બાદ ગોંડલ સીટી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર…
View More ગોંડલમાં પત્નીને ઢસડીને માર મારવાના બનાવમાં રાજકોટના શખ્સની ધરપકડ