જામનગર નજીક નદીમાં મહિલાએ ઝંપલાવી દીધું: પદયાત્રીઓએ તુરંત બચાવી લીધા

જામનગર નજીક બેડ ની નદી પાસે આજે સાંજે વિચિત્ર બનાવ બન્યો હતો. એક મહિલાએ નદીમાં ઝંપલાવ્યું હતું, આ વેળાએ દ્વારકા પદયાત્રાએ જનારા સંઘ પૈકીના કેટલાક…

View More જામનગર નજીક નદીમાં મહિલાએ ઝંપલાવી દીધું: પદયાત્રીઓએ તુરંત બચાવી લીધા

જામનગરથી દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ થયા પછી મૃત્યુ

જામનગર થી ગઈકાલે દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પગપાળા રવાના થયેલા નાઘેડી ગામ ની એક પદયાત્રી યુવતી ને બેડ ટોલનાકા પાસે ગભરામણ ઉપડ્યા પછી…

View More જામનગરથી દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ થયા પછી મૃત્યુ

જામનગરમાં મિલકત વેરો વસૂલવા બે દુકાનો સીલ

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી રહેતો મિલકત વેરો વસૂલવા માટેની ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે, તેના ભાગરૂૂપે આજે હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં…

View More જામનગરમાં મિલકત વેરો વસૂલવા બે દુકાનો સીલ

મોરબીમાં જમીન દલાલની હત્યા કરી ભોંમાં ભંડારી દેનાર સાતમાંથી પાંચ આરોપી ઝડપાયા

મોરબીમાં જમીન મકાન લે વેચ કરતા દલાલની હત્યા કરી મૃતદેહ ખાડામાં દાટી સળગાવી દઈને સિમેન્ટ ધાબુ કરી દેવામાં આવ્યું હતું પોલીસે મૃતદેહ ખાડામાંથી બહાર કાઢી…

View More મોરબીમાં જમીન દલાલની હત્યા કરી ભોંમાં ભંડારી દેનાર સાતમાંથી પાંચ આરોપી ઝડપાયા

જામનગર જિલ્લા પોલીસની ત્રીજી આંખ રાજ્યમાં રેન્કિંગમાં બીજા સ્થાને

જામનગર જિલ્લા પોલીસ વિભાગની કમાન્ડ ક્ધટ્રોલ (નેત્રમ) ની ટીમ કે જેઓએ જામનગર જિલ્લામાં ત્રિમાસિક કામગીરી ના રિપોર્ટ દરમિયાન અસરકારક અને પ્રસંશનીય કામગીરી કરી હોવાથી ત્રિમાસિક…

View More જામનગર જિલ્લા પોલીસની ત્રીજી આંખ રાજ્યમાં રેન્કિંગમાં બીજા સ્થાને

દ્વારકામાં એકાદશીએ ઠાકોરજીના રંગે રંગાતા હજારો ભાવિકો

વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાઇનો લાગી, અબીલ-ગુલાલ સાથે ગુલાબની પંખુડીઓની હોળી ખેલી યાત્રાધામ દ્વારકામાં આવેલા ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં ગઈકાલે શુક્રવારે કુંજ એવમઆમલકી એકાદશીના પાવન અવસરે…

View More દ્વારકામાં એકાદશીએ ઠાકોરજીના રંગે રંગાતા હજારો ભાવિકો

મોરબી: વીજતાર ચોરતી ગેંગના પાંચ સભ્યો ઝડપાયા

વાંકાનેર તાલુકા વિસ્તારના જુદા જુદા ગામોની સીમમાં વીન્ડ/સોલારના થાંભલાપરથી એલ્યુમિનિયમના ઇલેકટ્રીક વાયરોની ચોરી કરતી ગેંગના ચાર સભ્યો તથા ચોરીનો માલ રાખનાર સહિત કુલ-5 આરોપીઓને કુલ…

View More મોરબી: વીજતાર ચોરતી ગેંગના પાંચ સભ્યો ઝડપાયા

પાટણવાવના વાડોદર ગામેથી ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરની ધરપકડ

મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો ધોરાજી તાલુકાના વાડોદર ગામ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસે કડક…

View More પાટણવાવના વાડોદર ગામેથી ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરની ધરપકડ

ગોંડલ માર્કેટ યાર્ડના આયોજનના અભાવે ખેડૂતોને નુકસાન

ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક શરૂૂ થતાં જ ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. યાર્ડ સત્તાધીશોના આયોજનના અભાવને કારણે ખેડૂતોને નેશનલ હાઈવેના સર્વિસ રોડ…

View More ગોંડલ માર્કેટ યાર્ડના આયોજનના અભાવે ખેડૂતોને નુકસાન

મોરબીના પંચાસર રોડ પર રિક્ષાએ બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

પોલીસે રિક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી મોરબીના પંચાસર રોડ પર આવેલ ધવલ પાન પાસે સીએનજી રીક્ષા એ બાઇકને લેતા બાઈક સવાર…

View More મોરબીના પંચાસર રોડ પર રિક્ષાએ બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત