મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નિર્ણાયક મેચ, બે ઈનફોર્મ ટીમ ખાંડા ખખડાવશે જે ટીમ જીતે તેની ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં થશે ટક્કર ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલમાં…
View More ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે સેમિ ‘ફાઈનલ’અખાતી યુદ્ધની ભેદી આગેકૂચ અરબી સમુદ્ર પણ રક્તરંજિત
અમેરિકા-ઇઝરાયેલેે આરંભ કરેલું ઇરાન સામેનું યુધ્ધ હોળીના તહેવારોમાં બહુ રંગપલટા કરવા લાગ્યું છે અને વધુમાં વધુ દેશો આ ભીષણ યુધ્ધના ચકરાવામાં તણાવા લાગ્યા છે. નવા…
View More અખાતી યુદ્ધની ભેદી આગેકૂચ અરબી સમુદ્ર પણ રક્તરંજિતઅમેરિકાનું પરમાણુ પરીક્ષણ? સો થી વધુ ભૂકંપના ભેદી આંચકા
નેવાડાના આ વિસ્તારમાં પરમાણુ હથિયારો રાખવામાં આવ્યા છે મિડલ ઈસ્ટમાં હાલ પરિસ્થિતિ ખુબ તણાવવાળી છે. યુદ્ધ દિવસેને દિવસે વકરી રહ્યું છે ત્યારે એવું લાગે છે…
View More અમેરિકાનું પરમાણુ પરીક્ષણ? સો થી વધુ ભૂકંપના ભેદી આંચકાલડાયક યુધ્ધ વિમાન દ્વારા ઇઝરાયેલે લેબેનોનમાં પોતાના સૈનિકો ઉતાર્યા
ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે. આજે ઈઝરાયલની સેનાએ જાહેર કર્યું છે કે તેમના સૈનિકો હવે સીધા દક્ષિણ લેબેનોનની અંદર જઈને સૈન્ય કાર્યવાહી…
View More લડાયક યુધ્ધ વિમાન દ્વારા ઇઝરાયેલે લેબેનોનમાં પોતાના સૈનિકો ઉતાર્યાકહીં પે હૈ નિગાહે કહીં પે હૈ નિશાના પંજાબને આકર્ષવા હરિયાણી બજેટ
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ સોમવારે વિધાનસભામાં નાણામંત્રી તરીકે આ કાર્યકાળનું તેમનું બીજું બજેટ રજૂ કર્યું. બજેટના મુદ્દાઓ ઉપરાંત, કેટલાક દ્રશ્યો અને શબ્દોએ રાજકીય ચર્ચા…
View More કહીં પે હૈ નિગાહે કહીં પે હૈ નિશાના પંજાબને આકર્ષવા હરિયાણી બજેટભૂમધ્ય સમુદ્રમાં ફ્રાન્સે વિમાન વાહક જહાજ તૈનાત કરી રાખ્યું
યુએઇમાં ફ્રાન્સ સરકારના નેવલ બેઝ પર ઇરાને હુમલો કર્યા બાદ અને તણાવ સતત વધતો દેખાતા ફ્રાન્સે પુર્વીય ભુમખ્ય સમુદ્રમાં તેના આક્રમક વિમાન વાહક જહાજને તાત્કાલીક…
View More ભૂમધ્ય સમુદ્રમાં ફ્રાન્સે વિમાન વાહક જહાજ તૈનાત કરી રાખ્યુંમોદીની યુ ટયુબ ચેનલના દર્શકો ત્રણ કરોડ સબસ્ક્રિપ્શનને પાર છે
નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલે 3 કરોડ સબ્સ્ક્રાઇબરનો સીમાચિહ્ન પાર કરી દીધો છે, જેનાથી પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વિશ્વ નેતા તરીકે તેમનું સ્થાન વધુ…
View More મોદીની યુ ટયુબ ચેનલના દર્શકો ત્રણ કરોડ સબસ્ક્રિપ્શનને પાર છેબિહારમાં રાજ્યસભાની વધારાની સીટ આંચકી લેવા એનડીએના ધમપછાડા
NDA અને મહાગઠબંધન બંનેએ બિહાર રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ તેમણે હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. NDA સરળતાથી ચાર…
View More બિહારમાં રાજ્યસભાની વધારાની સીટ આંચકી લેવા એનડીએના ધમપછાડાલાંબા જંગ માટે તૈયાર છીએ: ઈરાન હજુ તો આ માત્ર શરૂઆત છે: ટ્રમ્પ
ખાડી દેશોમાં હાહાકાર મચેલો છે, પણ ઈરાન પાછીપાની કરવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાને અત્યાર સુધી જે જોયું છે, એ…
View More લાંબા જંગ માટે તૈયાર છીએ: ઈરાન હજુ તો આ માત્ર શરૂઆત છે: ટ્રમ્પખૌમેનીના ઇન્તકાલ પર મોદી સરકારનું મૌન કર્તવ્યચૂક: સોનિયા
મૌન કંઇ તટસ્થતા નથી: વિદેશનીતિ પર ગંભીર સવાલો ઉઠાવતા કોંગ્રેસ સુપ્રીમો કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકારની ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનેઈની…
View More ખૌમેનીના ઇન્તકાલ પર મોદી સરકારનું મૌન કર્તવ્યચૂક: સોનિયા