સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સતત ત્રીજા દિવસે તાપમાન 38 ડિગ્રી નીચે રહેતા ગરમીમાં રાહત મળી છે ત્યારે આવતીકાલ તા.18થી 21 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.…
View More ગુજરાતમાં કાલથી ત્રણ દિવસ માવઠાની આગાહીકોચિંગ કલાસ પર લગામ લાગશે, કડક નિયમો લાગુ કરવા તૈયારી
રાજ્ય સરકાર હવે કોચિંગ ક્લાસ પર લગામ લગાવવા માટે નવી પોલિસી તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. વિદ્યાર્થીઓ પર વધતા અભ્યાસના દબાણ અને કોચિંગ…
View More કોચિંગ કલાસ પર લગામ લાગશે, કડક નિયમો લાગુ કરવા તૈયારીમહુવાના વેપારીનું અપહરણ કરી આંગડિયા મારફત રૂા.બે લાખની ખંડણી વસૂલાઇ
ભાવનગર જિલ્લાના મહુવા ના એક ગામડામાં રહેતા અને મહુવા મા કરીયાણા ની દુકાન ધરાવતા એક વેપારી નું બોરડા જાગધાર વચ્ચે અપહરણ કરવામાં આવ્યું હતું.અપહરણકર્તાઓ ચાર…
View More મહુવાના વેપારીનું અપહરણ કરી આંગડિયા મારફત રૂા.બે લાખની ખંડણી વસૂલાઇભાવનગરમાં ખેડૂત ઉપર હુમલો કરી ભાગિયા સહિત ત્રણ શખસોએ 3 લાખની ચલાવેલી લૂંટ
ભાવનગર: જિલ્લાના નાગધણીબા ગામે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોતાના જ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા શખ્સ પાસે બાકી નીકળતા પૈસાની માંગણી કરવી…
View More ભાવનગરમાં ખેડૂત ઉપર હુમલો કરી ભાગિયા સહિત ત્રણ શખસોએ 3 લાખની ચલાવેલી લૂંટસૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLનું ઓપરેશન ‘ડિસ કનેકશન’ પાર્ટ-2
સવારથી પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપનીની ટુકડીઓ ઉતરી પડી બાકીદારોના વીજ જોડાણો ઉપર કાતર, ગુનેગારો પણ ઝપટે ચડયા સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ બીલભર્યા વગર વિજળી વાપરતા ગ્રાહકો…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLનું ઓપરેશન ‘ડિસ કનેકશન’ પાર્ટ-2ખંભાળિયા નજીક અકસ્માત, કાર સળગી ઉઠતાં યુવાન ભડથું
ખંભાળિયા નજીકના ધોરીમાર્ગ પર આજરોજ ચઢતા પહોરે એક મોટરકાર અને એક પીકઅપ વાહન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે…
View More ખંભાળિયા નજીક અકસ્માત, કાર સળગી ઉઠતાં યુવાન ભડથુંરાજકોટ આવતી મુંબઈ અને પુનાની બે ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ
રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉનાળાના વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધુમ્મસના કારણે ઈન્ડિગોની બે ફલાઈટનું અમદાવાદ એરિપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. ત્યાંથી આ…
View More રાજકોટ આવતી મુંબઈ અને પુનાની બે ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગકચ્છના આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઝડપાયા
ચોખાની આડમાં દારૂનો જથ્થો બુટલેગરો સાથે મંગાવ્યો હતો ભુજ, કેરા, આદિપુર સહિતના કુખ્યાત બુટલેગરોએ મગાવેલો રૂૂ.78.95 લાખનો વિદેશી દારૂૂ ચોખાની આડમાં તેમના સુધી પહોંચે તે…
View More કચ્છના આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઝડપાયાજામનગર જિલ્લામાં નામચીન ગુનેગારોના ઘરોમાં વીજ તંત્રનું ચેકિંગ
47 મકાનમાંથી વીજ ચોરી પકડાઈ :17 લાખથી વધુના વીજ ચોરીના બિલ ફટકારાયા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને…
View More જામનગર જિલ્લામાં નામચીન ગુનેગારોના ઘરોમાં વીજ તંત્રનું ચેકિંગજામનગરમાં મિલકત વેરો ન ભરતા 16 સોસાયટીના નળ જોડાણ કપાયા
જામનગર મહાનગર પાલિકા માં અનેક આસામીઓ દ્વારા મિલકત વેરો / પાણી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.આ અંગે અનેક તક આપી છતાં વેરો નહીં ભરપાઈ કરવામાં…
View More જામનગરમાં મિલકત વેરો ન ભરતા 16 સોસાયટીના નળ જોડાણ કપાયા