રાજકોટ ડિવિઝનમાં સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ એક જ દિવસમાં 551 કેસમાંથી રૂા.5.29 લાખની થઇ આવક મુસાફરોને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા પ્રોત્સાહિત કરવા, વગર ટિકિટ…
View More વગર ટિકિટે રેલ મુસાફરી કરતા 342 મફતિયા ઝડપાયારાજકોટનો લોકમેળો પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે બુધવારે ખુલ્લો મુકાશે
રાજકોટના પ્રસિદ્ધ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ’વિરાસત થી વિકાસ’ લોકમેળા 2026 ની તમામ તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપી…
View More રાજકોટનો લોકમેળો પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે બુધવારે ખુલ્લો મુકાશેજન્માષ્ટમીએ જ રેશનકાર્ડ ધારકોની થાળીમાંથી ખાંડ ગાયબ !
હાલ સતત ખાંડના ભાવ વધી રહ્યા છે. તો બીજી બાજુ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવતા રેશનિંગના જથ્થામાં ઓનલાઈન પોર્ટલની ખામી સામે આવી…
View More જન્માષ્ટમીએ જ રેશનકાર્ડ ધારકોની થાળીમાંથી ખાંડ ગાયબ !કાલે નાગપાંચમ; વ્રત કરનારને કાલ સર્પયોગ, પિતૃદોષમાંથી મળશે રાહત
શ્રાવણ વદ ચોથને મંગળવારના દિવસે નાગ પાંચમ છે. મંગળવારે સવારના 7.41 સુધી ચોથ તિથિ છે ત્યારબાદ પાંચમ તિથિ છે જે બુધવારે સવારના 6.11 કલાકે સૂર્ય…
View More કાલે નાગપાંચમ; વ્રત કરનારને કાલ સર્પયોગ, પિતૃદોષમાંથી મળશે રાહતશુક્રવારે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા: ભક્તિના રંગે રંગાશે રાજકોટ
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ – રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની 41મી ભવ્ય ધર્મસભા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્વે 4 સપ્ટેમ્બરના…
View More શુક્રવારે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા: ભક્તિના રંગે રંગાશે રાજકોટકાલાવડમાં કોંગ્રેસનું રસ્તા રોકી વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં કથિત નકલી દારૂૂના સેવનથી 13 થી 14 જેટલા યુવાનોના મૃત્યુ થયાના અહેવાલને પગલે આજે કાલાવડ શહેરમાં કાલાવડ કોંગ્રેસ પરિવાર દ્વારા રસ્તા…
View More કાલાવડમાં કોંગ્રેસનું રસ્તા રોકી વિરોધ પ્રદર્શનપાકિસ્તાનની જેલમાં ઉનાના કોબ ગામના માછીમારનું મોત
પાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બીજલ કરશન ભાઈનું બીમારીના કારણે કરાચીની હોસ્પિટલમાં તા.27 ઓગસ્ટના રોજ મોત થયું હોવાના સમાચાર…
View More પાકિસ્તાનની જેલમાં ઉનાના કોબ ગામના માછીમારનું મોતસુરતથી ભાવનગર આવતી મહિલાની બેગમાંથી 24.59 લાખના દાગીના-રોકડની ચોરી
ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં બનેલી લાખો રૂૂપિયાની ચોરીની ઘટનાનો ભેદ ગારિયાધાર પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કલ્પેશ નાનું મકવાણા ઉર્ફે કલોને ઝડપી…
View More સુરતથી ભાવનગર આવતી મહિલાની બેગમાંથી 24.59 લાખના દાગીના-રોકડની ચોરીજામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યા
જામનગરના સેતાવાડ વિસ્તારમાં બાળકોને ઘરની બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં મારામારીમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યા માં…
View More જામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યાજામનગરના GST તંત્રમાં બાબુશાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ
જામનગરના બ્રાસ ઉદ્યોગ સહિતના અન્ય લઘુ અને મધ્યમ ઉદ્યોગો જીએસટી વિભાગ દ્વારા ફટકારવામાં આવતી આડેધડ અને અકારણ નોટિસોથી ત્રસ્ત થઈ ચૂક્યા છે, જેને પગલે હવે…
View More જામનગરના GST તંત્રમાં બાબુશાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ