કોર્પોરેશન ઉપર આર્થિક બોજ ગણી સ્ટેન્ડિંગમાં નામંજૂર કરી જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્તના નામે ઘુસાડી મંજૂરી આપી દીધા બાદ અંતે કમિશનરે મંજૂરી આપી મહાનગરપાલિકાના વર્ગ 1…
View More મનપાના 75 કર્મચારીઓના પગાર વધારાની દરખાસ્તને કમિશનરની મંજૂરી‘ઉમ્મીદ છે કે આ શાંતિ લાંબા સમય સુધી ટકી રહેશે..’ અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ અંગે ભારતે પોતાનું પહેલું નિવેદન બહાર પાડ્યું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામનું ભારતે સ્વાગત કર્યું છે. ભારતે…
View More ‘ઉમ્મીદ છે કે આ શાંતિ લાંબા સમય સુધી ટકી રહેશે..’ અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદનતાબડતોબ ઈરાન છોડવાનો આદેશ: ભારતીય નાગરિકો માટે ઇન્ડિયન એમ્બેસીએ બહાર પાડી એડવાઈઝરી
ઈરાનમાં વધતી અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે નાગરિકોની સલામતી માટે તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ…
View More તાબડતોબ ઈરાન છોડવાનો આદેશ: ભારતીય નાગરિકો માટે ઇન્ડિયન એમ્બેસીએ બહાર પાડી એડવાઈઝરીલખતરમાં લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુન ઝડપાયા
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર અને એક આઉટ સોર્સિંગ પટ્ટાવાળો લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એન્ટી કરપ્શન બ્યુરોની…
View More લખતરમાં લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુન ઝડપાયાGPSCએ સાચા જવાબને ખોટો ઠેરવતા હાઇકોર્ટ નારાજ
અધિકારીઓની ઝાટકણી કાઢી, પેપર સેટર અને પેપર ચેકર સામે કોર્ટના તિરસ્કારની નોટિસ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલી પરીક્ષામાં એક સાચા જવાબને ખોટા…
View More GPSCએ સાચા જવાબને ખોટો ઠેરવતા હાઇકોર્ટ નારાજરાજકોટમાં દીકરીના લગ્નમાં કરિયાવર-નાણાંની ચિંતામાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
મોટી દીકરીના 30 એપ્રિલના લગ્ન નિર્ધારેલ છે, સોના-ચાંદીના ભાવ વધતાં પિતા ચિંતામાં મૂકાયા રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક પ્રોઢે પોતાની વ્હાલસોયી દીકરીના લગ્ન પ્રસંગે…
View More રાજકોટમાં દીકરીના લગ્નમાં કરિયાવર-નાણાંની ચિંતામાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસભુજમાં આર્મી કેમ્પના એન્જિનિયર સાથે લોનના બહાને 15.50 લાખની ઠગાઈ
શહેરમાં આવેલ આર્મી કેમ્પમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા યુવાન સાથે રૂૂપિયા 15.50 લાખની ઠગાઈ થઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી ચીટરે આર્મી ગ્રુપ…
View More ભુજમાં આર્મી કેમ્પના એન્જિનિયર સાથે લોનના બહાને 15.50 લાખની ઠગાઈજેતપુરમાં જાહેરમાં મરઘી કાપી ન્યુસન્સ ફેલાવતા છ શખ્સો સામે ગુનો નોંધાયો
લોકોની અવર-જવર વચ્ચે રસ્તામાં માસ અને ચામડુ કાપી નાખતા હતા જેતપુર પોલીસે જાહેરમાં મરધી કાપનાર છ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને લાંબા સમયથી ફરિયાદો મળી…
View More જેતપુરમાં જાહેરમાં મરઘી કાપી ન્યુસન્સ ફેલાવતા છ શખ્સો સામે ગુનો નોંધાયોમોસમમાં પલટો; ભાવનગર-ઘોઘામાં 1 ઈંચ, અન્યત્ર ઝાપટા
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાડંબર વચ્ચે ભારે પવન ફુંકાયો, વધુ એક દિવસ માવઠાની આગાહી ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યા બાદ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં…
View More મોસમમાં પલટો; ભાવનગર-ઘોઘામાં 1 ઈંચ, અન્યત્ર ઝાપટામોરબીના ટીંબડી નજીક ટ્રક સાથે બાઇક અથડાતા આધેડનું મોત
મોરબી ના ટીંબડી પાટિયા નજીક ત્રિપલ સવારી બાઈક અને ટ્રક ટ્રેઇલર અથડાયા હતા જે અકસ્માતમાં બાઈક ચાલક સહીત બેને ઈજા પહોંચી હતી તો બાઈકમાં બેસેલ…
View More મોરબીના ટીંબડી નજીક ટ્રક સાથે બાઇક અથડાતા આધેડનું મોત