લખતરના ઢાંકી ગામે પરિવારને ઉંઘતો રાખી તસ્કરો 8થી 10 તોલા સોનું અને રોકડ ઉઠાવી ગયા

લખતર તાલુકાના ઢાંકી ગામમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. ગામના મનસુખભાઈ બાંભણિયાના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂૂપિયાના દાગીના, રોકડની ચોરી કરી છે.…

View More લખતરના ઢાંકી ગામે પરિવારને ઉંઘતો રાખી તસ્કરો 8થી 10 તોલા સોનું અને રોકડ ઉઠાવી ગયા

લખતર નજીક ટ્રેનની ઠોકરે હોમગાર્ડનું મોત

મૃતકના પરિવારમાં શોક લખતર અને કેશરીયા વચ્ચેના રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આદલસર ગામના રમેશભાઈ સોમાભાઈ ભંકોડિયાનું મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના…

View More લખતર નજીક ટ્રેનની ઠોકરે હોમગાર્ડનું મોત

લખતર પાસે બોલેરો પીકઅપમાં આગ લાગી, ડ્રાઈવરનો આબાદ બચાવ

લખતર-વિરમગામ હાઈવે પર ઓળક ગામ નજીક ડાંગરના ગઠ્ઠા ભરેલી બોલેરો પીકઅપમાં આગ લાગી હતી. આ ઘટનામાં બોલેરો અને ડાંગરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.…

View More લખતર પાસે બોલેરો પીકઅપમાં આગ લાગી, ડ્રાઈવરનો આબાદ બચાવ

લખતરમાં લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુન ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર અને એક આઉટ સોર્સિંગ પટ્ટાવાળો લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એન્ટી કરપ્શન બ્યુરોની…

View More લખતરમાં લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુન ઝડપાયા

લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક, વધુ 10 લોકોને ડંખ માર્યા

બસ સ્ટેન્ડ પાસે મધમાખીનું ઝૂંડ ઉડતાં વાહન ચાલકો બચવા તળાવમાં કુંદ્યા લખતર તાલુકાના કડુ ગામે આજે અચાનક ઝેરી મધમાખીઓએ આતંક મચાવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ…

View More લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક, વધુ 10 લોકોને ડંખ માર્યા

લખતર નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા યુવાનનું ઘટનાસ્થળે મોત

લખતર-વઢવાણ હાઈવે પર લખતરથી અંદાજે અડધો કિલોમીટર દૂર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક…

View More લખતર નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા યુવાનનું ઘટનાસ્થળે મોત

લખતર તાલુકાના દેવળિયા ગામે સરપંચના પતિ-દિયર પર કાર ચડાવવાનો આરોપ

લખતર તાલુકાના દેવળીયા ગામે સરપંચના પતિ અને દિયર સામે કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ…

View More લખતર તાલુકાના દેવળિયા ગામે સરપંચના પતિ-દિયર પર કાર ચડાવવાનો આરોપ

લખતર નજીક સબસીડીવાળુ યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ

SOGએ દરોડો પાડી 19.80 લાખના મુદ્દામાલ સાથે 10 શખ્સોની ધરપકડ, 4 સૂત્રધારોના નામ ખુલ્યા સુરેન્દ્રનગરમાં લખતરના દેવળીયા ગામ નજીકથી એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહ અને…

View More લખતર નજીક સબસીડીવાળુ યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ

લખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજા

લખતર ગ્રામ્યની સગીરાને વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામનો શખ્સ વર્ષ 2023માં ભગાડીને લઈ ગયો હતો. આ બનાવમાં સગીરા અને યુવક દિલ્હીમાં હોવાની બાતમી મળતા પોલીસે…

View More લખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજા

લખતરના વિઠ્ઠલવાવ ગામના મોતીહર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત

જીપીસીબીની ટીમે પાણીના નમૂના લીધા : જીવદયા પ્રેમીઓમાં રોષ લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તલાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી. અને આ અંગે ગામના…

View More લખતરના વિઠ્ઠલવાવ ગામના મોતીહર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત