અધિકારીઓની ઝાટકણી કાઢી, પેપર સેટર અને પેપર ચેકર સામે કોર્ટના તિરસ્કારની નોટિસ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલી પરીક્ષામાં એક સાચા જવાબને ખોટા…
View More GPSCએ સાચા જવાબને ખોટો ઠેરવતા હાઇકોર્ટ નારાજGPSC
ચૂંટણી ઇફેક્ટ, 26મીએ લેવાનારી પરીક્ષા 3 મેના રોજ લેશે GPSC
10 જેટલી વિવિધ કેડરની પ્રાથમિક પરીક્ષાઓ યોજાવાની હતી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી…
View More ચૂંટણી ઇફેક્ટ, 26મીએ લેવાનારી પરીક્ષા 3 મેના રોજ લેશે GPSCબિનલ વાગડિયાની ટાઉન પ્લાનર કલાસ-1 અધિકારી તરીકે પસંદગી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળના ટાઉન પ્લાનર, ક્લાસ-1ની ભરતી માટે જાહેર કરાયેલ અંતિમ પરિણામમાં બિનલ પીયુષ વાગડિયા…
View More બિનલ વાગડિયાની ટાઉન પ્લાનર કલાસ-1 અધિકારી તરીકે પસંદગીGPSC જિદ્દી અને અહંકારી; ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ
ઉમેદવારનો જવાબ સાચો કે GPSC નો? કોર્ટરૂમમાં ઉગ્ર દલિલો બાદ તા.20 સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશ ગુજરાત હાઇકોર્ટે GPSC ને એક સવાલના જવાબને…
View More GPSC જિદ્દી અને અહંકારી; ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમGPSCની મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ: 23માંથી એક પણ લાયક ઉમેદવાર ન મળ્યો
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની 3 જગ્યાઓ માટે સમગ્ર પ્રક્રિયા યોજાઇ ગયા બાદ નિર્ણય ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ કરવાનો નિર્ણય…
View More GPSCની મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ: 23માંથી એક પણ લાયક ઉમેદવાર ન મળ્યોGPSCને હાઈકોર્ટના અણિયારા સવાલ, પેપર સેટ કરનારા લાયક છે કે નહીં?
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાતી પરીક્ષાઓના પ્રશ્નપત્રોમાં સતત ભૂલો અને વિસંગતતાઓ સામે આવતા અને તેના કારણે અનેક કાયદાકીય અરજીઓ થતાં, ગુજરાત હાઇકોર્ટે રાજ્યની…
View More GPSCને હાઈકોર્ટના અણિયારા સવાલ, પેપર સેટ કરનારા લાયક છે કે નહીં?GPSC દ્વારા તા.7મીએ યોજાનાર વર્ગ-3ની બંન્ને પરીક્ષાઓ રાબેતા મુજબ જ લેવાશે
GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 237/2024-25 અને 304/2025-26 હેઠળ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર (વર્ગ-3)ની પ્રાથમિક કસોટી 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાવાની હતી. આ જ…
View More GPSC દ્વારા તા.7મીએ યોજાનાર વર્ગ-3ની બંન્ને પરીક્ષાઓ રાબેતા મુજબ જ લેવાશેનાયબ ખેતી નિયામક વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 28 ઓગસ્ટે યોજાશે
વર્ગ-1ની પરીક્ષા રદ કર્યા બાદ કાલે યોજાનાર વર્ગ-2ની પરીક્ષા પણ મુલતવી GPSC દ્વારા લેવાનાર નાયબ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ…
View More નાયબ ખેતી નિયામક વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 28 ઓગસ્ટે યોજાશેહરિભાઈ ચૌધરી બાદ બળદેવજી ઠાકોરની પણ GPSCમાં અન્યાયની ફરિયાદ
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા અન્યાયનો દાવો કરતો અંજના ચૌધરી સમાજ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. હવે ઠાકોર સમાજના નેતા અને કલોલના…
View More હરિભાઈ ચૌધરી બાદ બળદેવજી ઠાકોરની પણ GPSCમાં અન્યાયની ફરિયાદGPSCની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂનું ભારણ 50 ટકા હોવાથી નુકસાન
ઉમેદવારોને અન્યાય થતો હોવાની રાવ: ભારણ ઘટાડવા કોંગ્રેસની માંગ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બનાવવામાં આવેલા નીતિ નિયમોમાં ઈન્ટરવ્યુનું ભારણ ઘટાડવાની કોંગ્રેસ…
View More GPSCની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂનું ભારણ 50 ટકા હોવાથી નુકસાન