હોર્મુઝ બંધ, લેબનોન સળગી રહ્યું છે, ઇસ્લામાબાદમાં વાટાઘાટો: ઈરાન-યુએસ યુદ્ધવિરામ કડક દોર પર ચાલી રહ્યો છે. તેહરાને કહ્યું કે તેણે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કરી…
View More ઇસ્લામાબામાં વાટાઘાટોનો આરંભ, લેબેનોન મુદ્દે રાજદ્વારી તંગદિલીઅતિક અહેમદની જેમ મોતને ઘાટ ઉતારવા શંકરાચાર્યને મળી ધમકી
જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોતની ધમકી મળી છે જેમાં ચેતવણી આપવામાં આવી છે કે તેમને પણ અતિક અહેમદની જેમ જ મારી નાખવામાં આવશે. આનાથી તેમના…
View More અતિક અહેમદની જેમ મોતને ઘાટ ઉતારવા શંકરાચાર્યને મળી ધમકીહવે નાટો સાથે અમેરિકા છેડો ફાડવાની તૈયારીમાં
તો પશ્ર્વિમ દેશોની સંરક્ષણ વ્યવસ્થામાં ધરખમ ફેરફાર થશે, નાટોના વડા માર્ક રૂટે સાથે ટ્રમ્પની મીટિંગ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની અસરો હવે વૈશ્વિક રાજકારણ પર…
View More હવે નાટો સાથે અમેરિકા છેડો ફાડવાની તૈયારીમાંઅનામત મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવાની અરજીની કાલે સુપ્રીમમાં સુનાવણી
ગુજરાતમાં આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. ચૂંટણી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.…
View More અનામત મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવાની અરજીની કાલે સુપ્રીમમાં સુનાવણીઆડાસંબંધના લીધે ઘરેથી નીકળી ગયેલા આધેડે ઝેર પીધું
શહેરના ઠકક્રબાપા વિસ્તારમાં રહેતા અને આરએમસીના સફાઇ કામદાર તરીકે નોકરી કરતા પ્રૌઢ આડા સંબંધના લીધે 10 દિવસથી ઘરેથી નીકળી ગયા બાદ આજે રૈયા રોડ પર…
View More આડાસંબંધના લીધે ઘરેથી નીકળી ગયેલા આધેડે ઝેર પીધુંશહેર ભાજપ દ્વારા ખડગેના નિવેદન સામે મૌન ધરણા
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતને ”અભણ અને મુર્ખ” કહેવાથી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પાવન ભૂમિનું અપમાન…
View More શહેર ભાજપ દ્વારા ખડગેના નિવેદન સામે મૌન ધરણાવાર્ષિક 12 લાખ સુધી ટર્નઓવર માટે માત્ર રજિસ્ટ્રેશન જ જરૂરી
FSSAIએ ખાદ્યપદાર્થોના એકમોને લગતા યુનિટોમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઍક્ટ અન્વયે લેવામાં આવતા લાઈસન્સ અને રજિસ્ટ્રેશનની નોંધણીમાં ફેરફાર કર્યો છે. જેમાં રજિસ્ટ્રેશનની નોંધણી માટે વાર્ષિક…
View More વાર્ષિક 12 લાખ સુધી ટર્નઓવર માટે માત્ર રજિસ્ટ્રેશન જ જરૂરીસરકારના વાંકે અમરનાથ યાત્રિકો મેડિકલ માટે રઝળ્યા
વેબસાઈટ ઉપર રાજકોટ મેડિકલ કોલેજનું નામ ચડાવી દીધું પણ સરકાર જાણ કરવાનું ભૂલી ગઈ અનેક યાત્રિઓ કેસ કઢાવી સવારથી લાઈનમાં કલાકો ઉભા રહ્યા, ધરમધક્કો થતા…
View More સરકારના વાંકે અમરનાથ યાત્રિકો મેડિકલ માટે રઝળ્યાઈઝરાયેલ પરના હુમલાનો માસ્ટર માઈન્ડ હિઝબુલ્લા ચિફ માર્યો ગયો
સમજાવનારા જન્માક્ષર ક્રિકેટ જીવનશૈલી ગેજેટ્સ ટ્રેન્ડિંગ સમાચાર બ્રાન્ડ પોસ્ટ્સ હવામાન વિડિઓઝ તમારા માટે ખાસ વાયરલ અભિપ્રાય ફોટા ગુના ઇઝરાયલે હિઝબુલ્લાહ ચીફને મારી નાખ્યો: લેબનોનમાં ઓપરેશન…
View More ઈઝરાયેલ પરના હુમલાનો માસ્ટર માઈન્ડ હિઝબુલ્લા ચિફ માર્યો ગયોજસ્ટિસ સ્વર્ણકાન્તા શર્મા વિરૂધ્ધ કેજરીવાલની ફરિયાદ
તેઓ RSS ની કાનૂની પાંખ સાથે જોડાયેલા હોવાનો આક્ષેપ : સીબીઆઈનો સજ્જડ જવાબ : તો અનેક બેંચ બદલવી પડે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્ય…
View More જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્મા વિરૂધ્ધ કેજરીવાલની ફરિયાદ