દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એસ.ઓ.જી. પોલીસનો ટીમે બેટ દ્વારકા વિસ્તારમાં દરોડો પાડી નશીલી…
View More બેટ દ્વારકામાં નશીલી કેપ્સ્યુલ સાથે યુવક ઝડપાયોધ્રાંગધ્રાના કંકાવટી ગામે મંદિરમાં દિવાધૂપ કરતી વેળાએ દાઝેલા પૂજારીનો જીવનદીપ બુઝાયો
ધ્રાંગધ્રાના કંકાવટી ગામે આવેલા હનુમાનજી મંદિર દિવાધુમ કરતી વખતે અકસ્માતે દાજી ગયેલા પુજારીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More ધ્રાંગધ્રાના કંકાવટી ગામે મંદિરમાં દિવાધૂપ કરતી વેળાએ દાઝેલા પૂજારીનો જીવનદીપ બુઝાયોચોટીલામાં નાના ભાઈના ડખ્ખાના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
ચોટીલામાં આવેલા ઘાંચીવાડ વિસ્તારમાં નાના ભાઈના ડખ્ખાના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધોકા સહિતનાં હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More ચોટીલામાં નાના ભાઈના ડખ્ખાના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલોમોરબીમાં વોર્ડ નં.6માં ભાજપને પ્રવેશબંધી
મતદારોએ લગાવેલા જાહેર બેનરથી ચકચાર મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાઈ રહી છે ટીકીટ વહેચણી મુદે ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો અને…
View More મોરબીમાં વોર્ડ નં.6માં ભાજપને પ્રવેશબંધીલાઠીના ઈશ્ર્વરિયા ગાામે ડમ્પરે ઠોકરે લેતા પત્નીની નજર સામે પતિનું મોત
ઓવરલોડ ખનીજ ભરીને ચાલતા ડમ્પરના ચાલકો સામે રોષ અમરેલી લાઠી રોડ પર ઈશ્વરીયા ગામ પાસે બાઇક પર ભુરખિયા દર્શને જઈ રહેલા પરિવારને પૂરઝડપે આવતા એક…
View More લાઠીના ઈશ્ર્વરિયા ગાામે ડમ્પરે ઠોકરે લેતા પત્નીની નજર સામે પતિનું મોતલાઠીના કૃષ્ણગઢ ગામે લઘુશંકા કરવા ગયેલા યુવાન પર સિંહનો હુમલો
લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં આજે સવારે એક યુવાન ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે એક સિંહે પાછળથી હુમલો કરી ગંભીર રીતે…
View More લાઠીના કૃષ્ણગઢ ગામે લઘુશંકા કરવા ગયેલા યુવાન પર સિંહનો હુમલોધ્રાંગધ્રા નજીક કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલું આઈસર પકડાયું
જીવદયાપ્રેમીએ રસ્તા વચ્ચે ખિલ્લાવાળા પટ્ટા નાખી આઈસર ઝડપી પાડ્યુ ધ્રાંગધ્રા નજીક ફલકુ બ્રિજ પરથી કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલી આઇશર જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી…
View More ધ્રાંગધ્રા નજીક કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલું આઈસર પકડાયુંકોડીનારમાં ચશ્માના વેપારી પર તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલો
જૂની અદાવતમાં સોપારી આપી હુમલો કરાવાયો હોવાનો પત્નીનો આક્ષેપ; ટાટા સુમોમાં આવેલા 6 શખ્સો સામે ફરિયાદ ગીર સોમનાથના કોડીનાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ…
View More કોડીનારમાં ચશ્માના વેપારી પર તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલોચોટીલાના અકાળા ગામે ANTFની ટીમનો દરોડો: દોઢ કિલો પોસડોડા સાથે એક ઝડપાયો
રાજકોટ સીઆઇડીની એએનટીએફની ટીમની કાર્યવાહી ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ બન્યું…
View More ચોટીલાના અકાળા ગામે ANTFની ટીમનો દરોડો: દોઢ કિલો પોસડોડા સાથે એક ઝડપાયોજામનગરમાં ખરાબાની જમીન પચાવવા બે જૂથો વચ્ચે અથડામણ
ચેલા ગામના સરપંચ સહિતના ટોળા સામે ફરિયાદ, ડમ્પિંગ પોઈન્ટ પચાવી પાડવાના ડખ્ખામાં દરેડ ૠઈંઉઈનું આંતરિક રાજકારણ પણ ચર્ચાની એરણે જામનગર શહેરના છેવાડે આવેલા દરેડ ઉદ્યોગ…
View More જામનગરમાં ખરાબાની જમીન પચાવવા બે જૂથો વચ્ચે અથડામણ