મોટરસાઇકલ પર સામાન્ય રીતે બે લોકો સવારી કરતા જોવા મળતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક એવી તસવીર વાયરલ થઈ છે, જેને જોઈને…
View More બે-ત્રણ નહીં, સાત સવારી જોઇ પોલીસે હાથ જોડયા10 ટકા વસતીનો સેનામાં કંટ્રોલ, રાહુલના નિવેદનથી ભારે બબાલ
500 ટોચની કંપનીઓમાં પણ એકપણ દલિત પછાત સમુદાયની વ્યક્તિ નથી બિહારના કુટુમ્બામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સૈન્ય વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું…
View More 10 ટકા વસતીનો સેનામાં કંટ્રોલ, રાહુલના નિવેદનથી ભારે બબાલપંજાબમાં કબડ્ડી ખેલાડીની સરાજાહેર ગોળી મારી હત્યા
પંજાબના લુધિયાણામાં કબડ્ડી ખેલાડી ગુરવિંદર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની જવાબદારી કુખ્યાત બિશ્નોઈ ગેંગે લીધી છે.…
View More પંજાબમાં કબડ્ડી ખેલાડીની સરાજાહેર ગોળી મારી હત્યાઓનલાઇન ખરીદીમાં લૂંટની નવી તરકીબ, ‘ડાર્ક પેટર્ન’થી સાવધ રહેવા ચેતવણી જાહેર
આજકાલ, દુનિયાભરના લોકો ઓનલાઈન ખરીદી કરે છે. તેઓ ઘરગથ્થુ કરિયાણાથી લઈને સ્માર્ટફોન અને ટેલિવિઝન સુધી લગભગ બધું જ ઓનલાઈન ઓર્ડર કરે છે. પરંતુ એક મહત્વપૂર્ણ…
View More ઓનલાઇન ખરીદીમાં લૂંટની નવી તરકીબ, ‘ડાર્ક પેટર્ન’થી સાવધ રહેવા ચેતવણી જાહેરભારતીય મૂળના બે મુસ્લિમ નેતાનો અમેરિકામાં દબદબો; મમદાની મેયર અને હાશ્મી ગવર્નર બનશે
ગઝાલા હાશ્મીએ વર્જિનિયાની ચૂંટણી જીતી, ટ્રમ્પના વિરોધ છતાં ન્યૂયોર્કના મેયર તરીકે મમદાની જીત્યા અમેરિકન રાજકારણ હાલમાં બે મોટી અને ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે.…
View More ભારતીય મૂળના બે મુસ્લિમ નેતાનો અમેરિકામાં દબદબો; મમદાની મેયર અને હાશ્મી ગવર્નર બનશેકાર્તિકી પૂર્ણિમાનું સ્નાન કરવા જતા યાત્રિકો પર ટ્રેન ફરી વળી, 8નાં મોત
ઉત્તર પ્રદેશના ચુનાર રેલવે સ્ટેશને સવારે ગોઝારી દુર્ઘટના, રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલાઓ કાલકા-હાવડા એકસપ્રેસ અડફેટે ચડી જતાં કંપારીજનક દૃશ્યો, અનેક યાત્રિકો ઘાયલ થયાના…
View More કાર્તિકી પૂર્ણિમાનું સ્નાન કરવા જતા યાત્રિકો પર ટ્રેન ફરી વળી, 8નાં મોતઅશ્વદળનું નેતૃત્વ કરી વગાડ્યો વુમન પાવરનો ડંકો
હાર તબ હોતી હૈ જબ માન લિયા જાતા હૈ…જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાતા હૈ ડીવાયએસપી મનીષા દેસાઈના સુંદર ચહેરા પર દેશ ભક્તિની…
View More અશ્વદળનું નેતૃત્વ કરી વગાડ્યો વુમન પાવરનો ડંકોસર માઇક તૈયાર રાખો, જેમિમાએ ગાવસ્કરને વચન યાદ અપાવ્યું
ગાવસ્કરે મહિલા ટીમ વર્લ્ડ કપ જીતે તો ગીત ગાવાનું કહ્યું હતું ભારતની સ્ટાર ક્રિકેટર જેમીમા રોડ્રિગ્સે 2025 મહિલા વર્લ્ડ કપ જીત્યા પછી મહાન સુનીલ ગાવસ્કરને…
View More સર માઇક તૈયાર રાખો, જેમિમાએ ગાવસ્કરને વચન યાદ અપાવ્યુંICCએ હારિસ રઉફને બે મેચ માટે સસ્પેન્ડ કર્યો, સૂર્યકુમાર યાદવને દંડ
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવીને એશિયા કપ ટ્રોફી જીતી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત…
View More ICCએ હારિસ રઉફને બે મેચ માટે સસ્પેન્ડ કર્યો, સૂર્યકુમાર યાદવને દંડશુક્રવારની ICCની બેઠકમાં નકવી હાજર નહીં રહે?
એશિયન ટ્રોફીનો વિવાદ વધુ વકર્યો ભારતીય ટીમને એશિયા કપ 2025 જીત્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ…
View More શુક્રવારની ICCની બેઠકમાં નકવી હાજર નહીં રહે?