ગુજરાતના કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સ નેટવર્કને નોંધપાત્ર પ્રોત્સાહન આપતા, સોમવારે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે વિભાગના સાણંદથી સૌપ્રથમ રેફ્રિજરેટેડ ટ્રેન – એક સમર્પિત રીફર ક્ધટેનર રેક – ને…
View More ગુજરાતમાં પહેલી રેફ્રિજરેટેડ કાર્ગો ટ્રેન શરૂWPL-2026નું મેગા ઓકશન તા.27 નવેમ્બરે દિલ્હીમાં યોજાશે
મહિલા પ્રીમિયર લીગ (WPL) મેગા ઓક્શનની તારીખ નક્કી થઈ ગઈ છે. WPL 2026 માટે મેગા ઓક્શનનું આયોજન નવી દિલ્હીમાં 27 નવેમ્બરના રોજ કરવામાં આવશે.…
View More WPL-2026નું મેગા ઓકશન તા.27 નવેમ્બરે દિલ્હીમાં યોજાશેગુજરાત જયુડિશિયલ સર્વિસ એસો.માં પહેલીવાર પ્રમુખની ચૂંટણી; જજ એસ.જી. ડોડિયા ચૂંટાયા
દાહોદ જિલ્લા કોર્ટમાં હાલમાં તૈનાત વધારાના સેશન્સ જજ એસ.જી. ડોડિયા સોમવારે યોજાયેલી તેમની પ્રથમ ચૂંટણી દરમિયાન ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન (GJSA) ના પ્રમુખ તરીકે ચૂંટાયા…
View More ગુજરાત જયુડિશિયલ સર્વિસ એસો.માં પહેલીવાર પ્રમુખની ચૂંટણી; જજ એસ.જી. ડોડિયા ચૂંટાયાડીજીપી પ્રિઝન ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ ઝોન ચેમ્પિયન
રાજ્યની જેલો ખાતે ફરજો બજાવતાં જેલ વિભાગના અધિકારી/ કર્મચારીઓ વચ્ચે સદભાવના કેળવાય અને રમત-ગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુથી પોલીસ મહાનિદેશકથી જેલ અને સુધારાત્મક…
View More ડીજીપી પ્રિઝન ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ ઝોન ચેમ્પિયનઆપ આવે, ઝાપ આવે કે કોઇપણ આવે, ઝાંસા કે લાલચમાં આવતા નહીં: નીતિન પટેલ
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે કડી ખાતે આયોજિત એક સ્નેહમિલન કાર્યક્રમમાં વિરોધી પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા. પાટીદાર સમાજની…
View More આપ આવે, ઝાપ આવે કે કોઇપણ આવે, ઝાંસા કે લાલચમાં આવતા નહીં: નીતિન પટેલમારો આદિવાસી તો દારૂ જ પીવેને…? થોડું ઘણું ચલાવવું પડે: પી.સી.બરંડાએ બાફયું
છોટાઉદેપુરના નસવાડીમાં આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી પી.સી.બરંડાએ સ્ટેજ પરથી કરેલા સંબોધનનો વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. જેમાં મંત્રી પી.સી. બરંડા…
View More મારો આદિવાસી તો દારૂ જ પીવેને…? થોડું ઘણું ચલાવવું પડે: પી.સી.બરંડાએ બાફયુંક્લિન સ્વિપના નિર્ધાર સાથે કાલે ભારત-સાઉથ આફ્રિકા-A સામે મેદાનમાં ઉતરશે
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં કાલે સવારે નવ વાગ્યાથી જામશે જંગ, દર્શકો માટે ફ્રી પ્રવેશ આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા ની એ ટીમ વચ્ચે રાજકોટના નિરંજન…
View More ક્લિન સ્વિપના નિર્ધાર સાથે કાલે ભારત-સાઉથ આફ્રિકા-A સામે મેદાનમાં ઉતરશેરોડ સેફ્ટી ટ્રાફિક મેેનેજમેન્ટ માટે પોલીસનો ‘મેપલ્સ’ સાથે કરાર
સ્વદેશી એપ મેપલ્સ થકી નેવિગેશન, બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટની પણ માહિતી મળશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર…
View More રોડ સેફ્ટી ટ્રાફિક મેેનેજમેન્ટ માટે પોલીસનો ‘મેપલ્સ’ સાથે કરારરાજકોટ જિલ્લામાં ધણી-ધોરી વગરની 90થી 95 મિલકતો
રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 90 થી 95 જેટલી બિનવારસી (ખાલી પડેલી) સંપત્તિઓ ખાલી પડી હોવાનો રિપોર્ટ જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ…
View More રાજકોટ જિલ્લામાં ધણી-ધોરી વગરની 90થી 95 મિલકતોસંક્રાંત પહેલાં ચાઈનીઝ દોરીથી રાહદારીનું ગળું કપાઈ જતાં મોત
બોડેલીમાં બનેલી ઘટના, રસ્તામાં લટકતા દોરાએ ભોગ લીધો બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ડભોઇ રોડ ઉપર બાઈકસવારના ગળામાં પતંગનો ચાઈનીઝ દોરો ભરાઈ જતાં ગંભીર ઇજા…
View More સંક્રાંત પહેલાં ચાઈનીઝ દોરીથી રાહદારીનું ગળું કપાઈ જતાં મોત