સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ગીતોની વણઝાર સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 52-મી વર્ષગાંઠની ઉજવણીના આવતીકાલે રાત્રે 8:00 કલાકે કવિ રમેશ પારેખ…
View More રેસકોર્સ ખાતે આવતીકાલે બોલિવૂડ મ્યુઝિકલ નાઇટવાજડીગઢ- વેજાગામની 3 ટીપી સ્કીમના વાંધા-સૂચનો અંગે શુક્રવારે નિર્ણય
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં ટીપી સ્કીમ 80, 81, 82 ફાઇનલ કરી સરકારમાં મોકલાશે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠક શુક્રવારના રોજ મળનાર છે.…
View More વાજડીગઢ- વેજાગામની 3 ટીપી સ્કીમના વાંધા-સૂચનો અંગે શુક્રવારે નિર્ણયકોંગોના કોલવેઝી એરપોર્ટના રનવે પર લેન્ડ થતાં જ અગનગોળો બન્યું વિમાન, જુઓ VIDEO
કોંગોના એક એરપોર્ટનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં રનવે પર ઉતરતી વખતે એક વિમાન આગની લપેટમાં આવી ગયું હોય…
View More કોંગોના કોલવેઝી એરપોર્ટના રનવે પર લેન્ડ થતાં જ અગનગોળો બન્યું વિમાન, જુઓ VIDEO1 કરોડનો ઈનામી નક્સલી કમાન્ડર હિડમાનું એન્કાઉન્ટર, પત્નીનું પણ ઢીમ ઢાળી દેવાયું, અનેક હુમલામાં હતો સામેલ
સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી છે. આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેડુમિલી વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા વિશેષ ઓપરેશનમાં કુખ્યાત માઓવાદી કમાન્ડર માડવી…
View More 1 કરોડનો ઈનામી નક્સલી કમાન્ડર હિડમાનું એન્કાઉન્ટર, પત્નીનું પણ ઢીમ ઢાળી દેવાયું, અનેક હુમલામાં હતો સામેલભારતમાં વિદ્યાર્થી વિઝા ઉપર આવેલ સીરીયન નાગરીક ખંભાળિયામાં એક વર્ષથી વિઝા પૂર્ણ થયા હોવા છતા પણ રહેતા ઝડપાયો
– એસ.ઓ.જી. પોલીસે સાથ આપનાર શિક્ષકની પણ કરી અટકાયત – બંનેના શંકાસ્પદ સંબંધ મુદ્દે પોલીસની સધન તપાસ: રિમાન્ડની તજવીજ ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી એક…
View More ભારતમાં વિદ્યાર્થી વિઝા ઉપર આવેલ સીરીયન નાગરીક ખંભાળિયામાં એક વર્ષથી વિઝા પૂર્ણ થયા હોવા છતા પણ રહેતા ઝડપાયોમોરબીના લખધીરપુરમાં ગળાફાંસો ખાઈ યુવાને કર્યો આપઘાત
લખધીરપુર રોડ પરની ફેકટરીમાં રહીને કામ કરતા 21 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ…
View More મોરબીના લખધીરપુરમાં ગળાફાંસો ખાઈ યુવાને કર્યો આપઘાતચુડાના ઝોબાળા ગામે યુવતીની હત્યા પ્રેમીના પિતાએ કરી હોવાનો ઘટસ્ફોટ, ધરપકડ
ચુડાના ઝોબાળા ગામની હેતલ ભુપતભાઈ જુવાલિયાને તેના જ ગામના આર્મીમાં ફરજ બજાવતા સંજય બચુ લીંબડીયા સાથે પ્રેમ થયો હતો. સંજયે ટુવા ગામની રિન્કુ સરવૈયા સાથે…
View More ચુડાના ઝોબાળા ગામે યુવતીની હત્યા પ્રેમીના પિતાએ કરી હોવાનો ઘટસ્ફોટ, ધરપકડસોનામાં રૂા.1800 અને ચાંદીમાં 3300 રૂા.તૂટયા
યુ.એસ. ફ્ેડ રેટ કટ થવાની ઓછી સંભાવના અને વૈશ્ર્વિક ડીમાન્ડમાં મોટો ઘટાડો નોંધાતા સોના-ચાંદીના ભાવમાં પડયા ગાબડા વિશ્ર્વભરમાં સોનાની ડીમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળતા સોનાના…
View More સોનામાં રૂા.1800 અને ચાંદીમાં 3300 રૂા.તૂટયાઈગ્લિંશના લેકચરથી કંટાળી કોલેજિયન યુવાને હોસ્ટેલમાં જ ફિનાઈલ પીધું
મુળ સુરેન્દ્રનગર પંથકના મીઠાકોટા ગામના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટીની સરકારી હોસ્ટેલમાં રહી ફાર્મસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતાં કોલેજીયન યુવાને ઈંગ્લીસના લેકચરથી કંટાળી હોસ્ટેલમાં જ…
View More ઈગ્લિંશના લેકચરથી કંટાળી કોલેજિયન યુવાને હોસ્ટેલમાં જ ફિનાઈલ પીધુંઉનાના વરસિંગપુરમાં સગર્ભાનો માનસિક બિમારીથી કંટાળી આપઘાત
થાનગઢમાં સગીરાએ એસિડ પી લેતા સારવારમાં ખસેડાઇ ઉનાના વરસિંગપુર ગામે રહેતી સગર્ભાએ માનસીક બિમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. પરીણીતાનુ સારવારમા મોત નીપજતા પરીવારમા શોકની…
View More ઉનાના વરસિંગપુરમાં સગર્ભાનો માનસિક બિમારીથી કંટાળી આપઘાત