આજે રાત્રે આંધ્રના કાંઠે ટકરાશે, 54 ટ્રેનો અને અનેક ફલાઈટો રદ, શાળાઓમાં રજા જાહેર, 400 રાહત શિબિર ચાલુ કરાઇ તીવ્ર ચક્રવાત ‘મોન્થા’ આજે (28 ઑક્ટોબરે)…
View More મોન્થા વાવાઝોડાનો કહેર, 4 રાજ્યોમાં યાતાયાત ઠપ્પમધ્યપ્રદેશમાં જામીન નકારનાર જજના ઘર પર હુમલો, 3 ઝડપાયા
જામીન અરજી નકારવામાં આવતા ગુસ્સે ભરાયેલા એક વ્યક્તિએ શનિવારે મોડી રાત્રે મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અમનદીપસિંહ છાબરા (39) ના સરકારી નિવાસસ્થાને તોડફોડ…
View More મધ્યપ્રદેશમાં જામીન નકારનાર જજના ઘર પર હુમલો, 3 ઝડપાયાટેરિફનો તોડ? ભારતની અમેરિકા પાસેથી રેકોડબ્રેક ક્રૂડ ઓઇલ ખરીદી
જો કે રશિયા હજુ પણ ભારતનું સૌથી મોટું તેલ સપ્લાયર ઓક્ટોબરમાં અમેરિકાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાત 2022 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. આને રશિયન…
View More ટેરિફનો તોડ? ભારતની અમેરિકા પાસેથી રેકોડબ્રેક ક્રૂડ ઓઇલ ખરીદીગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી સુધી મુલત્વી
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની અસર ચૂંટણીઓ પર પડશે, 15 મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પાછી ઠેલવાઈ ગુજરાતમાં 7મી ફેબ્રુઆરી 2026ના રોજ આખરી…
View More ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી સુધી મુલત્વીજાહેર ક્ષેત્રની બેંકોમાં વિદેશી રોકાણનો હિસ્સો 49%એ પહોંચશે, દરખાસ્ત તૈયાર
હાલની મર્યાદા 20%ની છે, વિદેશી રોકાણકારોને ભારતીય બેંક સેકટરમાં રસ ભારત સરકાર જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) માં વિદેશી સીધા રોકાણ (FDI) મર્યાદા 20% થી વધારીને…
View More જાહેર ક્ષેત્રની બેંકોમાં વિદેશી રોકાણનો હિસ્સો 49%એ પહોંચશે, દરખાસ્ત તૈયારસોમનાથ જિલ્લા પોલીસ તહેવારો નિમિત્તે પ્રવાસન સ્થળોએ ફરવા આવેલ યાત્રિકોની વ્યવસ્થામાં ખડેપગે
સોમનાથ મંદિરની સુરક્ષામાં 1 નાયબ પોલીસ અધિક્ષક, 2 પોલીસ ઇન્સ્પેકટર, 13 પોલીસ સબ ઇન્સ્પેકટર અને 250 પોલીસ સ્ટાફ રોકાયો ગીર સોમનાથ ખાતે આવેલ વિશ્વ પ્રસિધ્ધ…
View More સોમનાથ જિલ્લા પોલીસ તહેવારો નિમિત્તે પ્રવાસન સ્થળોએ ફરવા આવેલ યાત્રિકોની વ્યવસ્થામાં ખડેપગેજામનગરમાં બાળકી સાથે અડપલા કરનાર આધેડ ગણતરીના કલાકોમાં ઝડપાયો
સીસીટીવી કેમેરા અને આરોપીના કપડાના વર્ણનના આધારે આરોપીને હાપા વિસ્તારમાંથી ઝડપી લીધો જામનગર શહેરમાં અપનાબજાર જેવા અતિ ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે, તેવું અધમ કૃત્ય…
View More જામનગરમાં બાળકી સાથે અડપલા કરનાર આધેડ ગણતરીના કલાકોમાં ઝડપાયોજોડિયાના ખીરી ગામે પરપ્રાંતિય શ્રમિક યુવતીનો ઝેરી દવા પીને આપઘાત
મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાની વતની અને હાલ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામની સીમ વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતી ધુળકીબેન અનિલભાઈ ગણાવા નામની…
View More જોડિયાના ખીરી ગામે પરપ્રાંતિય શ્રમિક યુવતીનો ઝેરી દવા પીને આપઘાતકચ્છ સરહદે જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરતા સાંસદ ચાવડા
દિપાવલી નુતન વર્ષના પર્વ નિમિતે ઇજઋ હેડ ક્વાર્ટર કોડકી રોડ ભુજ મધ્યે જવાનોનું મીઠું મોઢું કરાવી તેમને 800 થી વધુ મીઠાઇ ના બોક્સ આપી શુભેચ્છા…
View More કચ્છ સરહદે જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરતા સાંસદ ચાવડાગીર સોમનાથ એલસીબી દ્વારા ત્રણ જુગારીઓને રૂા.11,450 સાથે ઝડપ્યા
પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી જુનાગઢ રેન્જ આઇ.જી.પી. ધનલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે જુગાર/પ્રોહીબીશન ની…
View More ગીર સોમનાથ એલસીબી દ્વારા ત્રણ જુગારીઓને રૂા.11,450 સાથે ઝડપ્યા