રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલ શહેરમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક વેપારીને ઝડપી પાડ્યો છે. એસઓજીએ આરોપી પાસેથી 1 કિલો 9 ગ્રામ ગાંજો…
View More ગોંડલનો વેપારી 1 કિલો ગાંજા સાથે ઝડપાયોકોઠારિયા સોલવન્ટમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલો
યુવાનને બચાવવા વચ્ચે પડેલા યુવકના ભાઇ અને માતા પણ ઇજાગ્રસ્ત: ગોંડલ રહેતા પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો મુળ ગોંડલના અને હાલ કોઠારીયા સોલવન્ટ શિતળાધાર પચ્ચીસ…
View More કોઠારિયા સોલવન્ટમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલોરિબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર આરોપી જૂનાગઢથી ઝડપાયો
ગોંડલના ચકચારી રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમા ફરાર વધુ એક આરોપીને ઝડપી લીધો છે જેતપુર શહેર પોલીસે લાંબા સમયથી ફરાર આરોપી હાલા શબ્બીર સુલેમાનને જૂનાગઢ…
View More રિબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર આરોપી જૂનાગઢથી ઝડપાયોગુજરાત પોલીસના 19 અધિકારીઓને ‘કાર્યદક્ષતા એવોર્ડ’ આપવાની જાહેરાત
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સત્તાવાર જાહેરાત, DIG સુનિલ જોષી, એસ.પી. કોરૂકોંડા સિધ્ધાર્થ, કે.કે. પટેલ, શંકર ચૌધરીનો સમાવેશ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યદક્ષતા એવોર્ડની જાહેરાત…
View More ગુજરાત પોલીસના 19 અધિકારીઓને ‘કાર્યદક્ષતા એવોર્ડ’ આપવાની જાહેરાતરાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ ડબ્બા જોડાયા
31 ડિસેમ્બર સુધી મુસાફરોને મળશે સુવિધા મુસાફરોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં અસ્થાયી રૂૂપે 11 વધારાના જનરલ…
View More રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ ડબ્બા જોડાયાચેરિટી કચેરીની કામગીરી ઓનલાઇન કરવા આદેશ
નાયબ કમિશનરનું મહેકમ 12 અને ઓફિસનું ત્રણ ગણુ કરવા સૂચના: તપાસમાં વાહનની જોગવાઇની વિચારણા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિભાગના અગત્યના…
View More ચેરિટી કચેરીની કામગીરી ઓનલાઇન કરવા આદેશમોત મળે પણ મલાજો નહીં, અમદાવાદમાં લાકડાને બદલે ટાયર-ગોદડાથી અંતિમ સંસ્કાર
લાકડાની ભયંકર અછતને કારણે, મૃતકના પરિવારે છેવટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરીને અંતિમવિધિ કરવાની કરુણ ફરજ પડી હતી. અંતિમ સંસ્કાર જેવા સંવેદનશીલ સમયે સ્મશાન ગૃહમાં…
View More મોત મળે પણ મલાજો નહીં, અમદાવાદમાં લાકડાને બદલે ટાયર-ગોદડાથી અંતિમ સંસ્કારફલાવર બેડના ગેર કાયદેસર બાંધકામો કાયદેસર કરવાનો કાલથી પ્રારંભ
તા.1-1-2024 પહેલા બનેલા 360થી વધુ હાઇરાઇઝ અને લો-રાઇઝ બિલ્ડિંગોને લાભ મળશે એફએસઆઇમાં આવતું હોય તો બે ગણો દંડ અને એફએસઆઇથી વધુ હોય તો બાંધકામ જંત્રીના…
View More ફલાવર બેડના ગેર કાયદેસર બાંધકામો કાયદેસર કરવાનો કાલથી પ્રારંભગિરનારની લીલી પરિક્રમા મોકૂફ,કમોસમી વરસાદના કારણે સાધુ-સંતોનો મોટો નિર્ણય
ગિરનારની લીલી પરિક્રમાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય ‘લીલી પરિક્રમા’ ને ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી છે.…
View More ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ,કમોસમી વરસાદના કારણે સાધુ-સંતોનો મોટો નિર્ણયટેરીફ વિવાદ વચ્ચે ભારત-USના સંબંધોનો નવો અધ્યાય, 10 વર્ષનો કર્યો ઐતિહાસિક સંરક્ષણ કરાર
ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષનો સંરક્ષણ કરાર થયો છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ યુએસ સંરક્ષણ સચિવ પીટ…
View More ટેરીફ વિવાદ વચ્ચે ભારત-USના સંબંધોનો નવો અધ્યાય, 10 વર્ષનો કર્યો ઐતિહાસિક સંરક્ષણ કરાર