હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; જેતપુરના આધેડનું હૃદય થંભી ગયું

ધારીના જલ જીવડી અને કચ્છના રાપરમાં અકસ્માતે ગબડી પડેલા બે આધેડનાં મોત હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ભરખી ગયો…

View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; જેતપુરના આધેડનું હૃદય થંભી ગયું

ભાવનગરના ઉમરાળા નજીક ટ્રાવેલ્સે બાઇકને અડફેટે લેતા બે યુવાનનાં મોત

ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે ઉમરાળા-ધોળા જવાના રસ્તા ઉપર મોડી રાત્રીના લક્ઝરી બસના ચાલકે પુરપાટ ઝડપે બસ ચલાવી બાઇક લઇને જતાં બે લોકો સાથે ધડાકાભેર અકસ્માત…

View More ભાવનગરના ઉમરાળા નજીક ટ્રાવેલ્સે બાઇકને અડફેટે લેતા બે યુવાનનાં મોત

CBSE બોર્ડની પરીક્ષાનો ફાઇનલ કાર્યક્રમ જાહેર

સીબીએસઈ દ્વારા ધો.10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષાનો ફાઈનલ કાર્યક્રમ જાહેર કરાયો છે. અગાઉ સપ્ટેમ્બરમાં સંભવિત કાર્યક્રમ જાહેર કરાયો હતો અને તે સમયે જે તારીખો…

View More CBSE બોર્ડની પરીક્ષાનો ફાઇનલ કાર્યક્રમ જાહેર

ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત

ધ્રાંગધ્રાના ગોપાલગઢમા રહેતા યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો . પિતાનાં ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ . યુવકનાં…

View More ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત

મોરબી પંથકમાં બે અકસ્માતમાં ચાર લોકોનાં મોત

જાંબુડિયા નજીક ટ્રકે બાઇકને અડફેટે લીધું અને પાવડિયારી પાસે ડમ્પરે ચાર રિક્ષા, રાહદારીઓને ઉલાળ્યા : ત્રણને ઇજા મોરબી જિલ્લામાં વાહનચાલકોની બેદરકારી સામે આવી છે. જિલ્લામાં…

View More મોરબી પંથકમાં બે અકસ્માતમાં ચાર લોકોનાં મોત

જામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો તા.4થી પ્રારંભ

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.27-10-2025ના પત્રથી તા.01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. જે તા.28-10-2025થી તા.07-02-2026 સુધી ચાલશે.…

View More જામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો તા.4થી પ્રારંભ

જામનગરના રવિપાર્ક, ગોકુલનગર અને જ્ઞાનગંગા ઝોનમાં કાલે પાણી કાપ

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા જરૂૂરી જરૂૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા 1 લી નવેમ્બર ના શહેર ના અમુક વિસ્તારો માં પાણી વિતરણ…

View More જામનગરના રવિપાર્ક, ગોકુલનગર અને જ્ઞાનગંગા ઝોનમાં કાલે પાણી કાપ

ખંભાળિયા પાસે રિક્ષા અને લકઝરી બસ અથડાતા બે બાળકો સહિત પાંચને ઇજા

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રિક્ષા ચાલક અને તેના પત્ની…

View More ખંભાળિયા પાસે રિક્ષા અને લકઝરી બસ અથડાતા બે બાળકો સહિત પાંચને ઇજા

જામનગરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ લઇ ગાયનેક હોસ્પિટલમાં નર્સનો આપઘાત

જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી એક ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મૂળ જૂનાગઢ પંથકની એક નર્સિંગ સ્ટાફ યુવતી ના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને…

View More જામનગરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ લઇ ગાયનેક હોસ્પિટલમાં નર્સનો આપઘાત

જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.17.98 કરોડના કામોને મંજૂરી

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેસ – 1ના પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સીની દરખાસ્ત પેન્ડિંગ રખાઇ, પેચવર્ક કામને અગ્રતા જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી ટ્રેનિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 17…

View More જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.17.98 કરોડના કામોને મંજૂરી