લાખો લોકો એકત્ર થવાનો અંદાજ, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર થશે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના તેહરાનમાં અંતિમ વિધી મુલતવી રાખવામાં આવી છે. તેમની…
View More ઇરાનમાં ઇઝરાયેલી હુમલાના ભયે ખામેનેઇની દફનવિધિ મોકૂફworld
લંકાના દરિયામાં ઞજએ ઈરાની જહાજ ફૂંકી માર્યુ, 87નાં મોત
લંકન નેવીએ મૃતદેહો બહાર કાઢ્યા : ફ્રિગેટ પ્રકારનું લડાયક યુધ્ધ જહાજ ફ્લીટ વ્યાયામ માટે અગાઉ ભારત આવીને પરત જતું હતું : 32નો બચાવ ગઇકાલે શ્રીલંકા…
View More લંકાના દરિયામાં ઞજએ ઈરાની જહાજ ફૂંકી માર્યુ, 87નાં મોતપાંચ દિવસના યુદ્ધમાં આજ સુધી 1145 લોકો હોમાઇ ગયા
ઇજાગ્રસ્તોનો આંકડો હજારોમાં, રોજબરોજ ઉંચે જતો મૃત્યુ આંક અમેરિકા અને ઈઝરાયલના ભયાનક હુમલામાં ઈરાનની હાલત બદતરથી પણ ખરાબ થઈ ગઈ છે. અમેરિકાના બોમ્બર વિમાનો ઈરાનના…
View More પાંચ દિવસના યુદ્ધમાં આજ સુધી 1145 લોકો હોમાઇ ગયાઅખાતી યુદ્ધની ભેદી આગેકૂચ અરબી સમુદ્ર પણ રક્તરંજિત
અમેરિકા-ઇઝરાયેલેે આરંભ કરેલું ઇરાન સામેનું યુધ્ધ હોળીના તહેવારોમાં બહુ રંગપલટા કરવા લાગ્યું છે અને વધુમાં વધુ દેશો આ ભીષણ યુધ્ધના ચકરાવામાં તણાવા લાગ્યા છે. નવા…
View More અખાતી યુદ્ધની ભેદી આગેકૂચ અરબી સમુદ્ર પણ રક્તરંજિતઅમેરિકાનું પરમાણુ પરીક્ષણ? સો થી વધુ ભૂકંપના ભેદી આંચકા
નેવાડાના આ વિસ્તારમાં પરમાણુ હથિયારો રાખવામાં આવ્યા છે મિડલ ઈસ્ટમાં હાલ પરિસ્થિતિ ખુબ તણાવવાળી છે. યુદ્ધ દિવસેને દિવસે વકરી રહ્યું છે ત્યારે એવું લાગે છે…
View More અમેરિકાનું પરમાણુ પરીક્ષણ? સો થી વધુ ભૂકંપના ભેદી આંચકાલડાયક યુધ્ધ વિમાન દ્વારા ઇઝરાયેલે લેબેનોનમાં પોતાના સૈનિકો ઉતાર્યા
ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે. આજે ઈઝરાયલની સેનાએ જાહેર કર્યું છે કે તેમના સૈનિકો હવે સીધા દક્ષિણ લેબેનોનની અંદર જઈને સૈન્ય કાર્યવાહી…
View More લડાયક યુધ્ધ વિમાન દ્વારા ઇઝરાયેલે લેબેનોનમાં પોતાના સૈનિકો ઉતાર્યાભૂમધ્ય સમુદ્રમાં ફ્રાન્સે વિમાન વાહક જહાજ તૈનાત કરી રાખ્યું
યુએઇમાં ફ્રાન્સ સરકારના નેવલ બેઝ પર ઇરાને હુમલો કર્યા બાદ અને તણાવ સતત વધતો દેખાતા ફ્રાન્સે પુર્વીય ભુમખ્ય સમુદ્રમાં તેના આક્રમક વિમાન વાહક જહાજને તાત્કાલીક…
View More ભૂમધ્ય સમુદ્રમાં ફ્રાન્સે વિમાન વાહક જહાજ તૈનાત કરી રાખ્યુંલાંબા જંગ માટે તૈયાર છીએ: ઈરાન હજુ તો આ માત્ર શરૂઆત છે: ટ્રમ્પ
ખાડી દેશોમાં હાહાકાર મચેલો છે, પણ ઈરાન પાછીપાની કરવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાને અત્યાર સુધી જે જોયું છે, એ…
View More લાંબા જંગ માટે તૈયાર છીએ: ઈરાન હજુ તો આ માત્ર શરૂઆત છે: ટ્રમ્પખૌમેનીના ઇન્તકાલ પર મોદી સરકારનું મૌન કર્તવ્યચૂક: સોનિયા
મૌન કંઇ તટસ્થતા નથી: વિદેશનીતિ પર ગંભીર સવાલો ઉઠાવતા કોંગ્રેસ સુપ્રીમો કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકારની ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનેઈની…
View More ખૌમેનીના ઇન્તકાલ પર મોદી સરકારનું મૌન કર્તવ્યચૂક: સોનિયાઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાનમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયા
આજે ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધનો ચોથો દિવસ છે. આ દરમિયાન ઈરાનમાં આજે જોરદાર ભૂકંપના આચંકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)…
View More ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાનમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયા