યુદ્ધની આગ બાંગ્લાદેશ પહોંચી, પેટ્રોલ-ડીઝલમાં લિમિટ નખાઇ, ખાતરના કારખાના બંધ વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, અને ચીન હવે આ સંદર્ભમાં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ…
View More અબજોપતિઓની સંખ્યામાં પણ ચીન દુનિયાનું નંબર વનworld
યુદ્ધની આગ બાંગ્લાદેશ પહોંચી, પેટ્રોલ-ડીઝલમાં લિમિટ નખાઇ, ખાતરના કારખાના બંધ
મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેડાયેલા ભીષણ જંગની અસર હવે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ પર દેખાવા લાગી છે. ખાડી દેશોમાં તણાવના કારણે ઓઈલની…
View More યુદ્ધની આગ બાંગ્લાદેશ પહોંચી, પેટ્રોલ-ડીઝલમાં લિમિટ નખાઇ, ખાતરના કારખાના બંધ‘માસ્ટર’ અમેરિકાનો ભારતને ‘સ્ટ્રોક’ ઈન્ડિયા આજ્ઞાંકિત ગૂડ એક્ટર છે
અમેરિકાના બધા નિયમોનું સારી રીતે પાલન કર્યું : યુએસ ટ્રેઝરી સેક્રેટરીના રિમાર્ક મિડલ-ઈસ્ટના યુદ્ધ વચ્ચે અમેરિકાએ ભારતને એક ’આજ્ઞાકારી એક્ટર’ ગણાવીને પીઠ થાબડી છે. અમેરિકન…
View More ‘માસ્ટર’ અમેરિકાનો ભારતને ‘સ્ટ્રોક’ ઈન્ડિયા આજ્ઞાંકિત ગૂડ એક્ટર છેઇરાન કોઇ શરત વગર શરણાગતિ સ્વીકારે તો જ યુધ્ધનો અંત: ટ્રમ્પ
નવું અને સ્વીકાર્ય નેતૃત્વ પસંદ કરવામાં આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે જ્યાં સુધી ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારતું નથી, ત્યાં સુધી અમેરિકા અને…
View More ઇરાન કોઇ શરત વગર શરણાગતિ સ્વીકારે તો જ યુધ્ધનો અંત: ટ્રમ્પખામેનેઈના મૃત્યુ બાદ ‘X’ એકાઉન્ટ પરથી ઈઝરાયેલને ખુલ્લી ધમકી
ઝિઓનિસ્ટ શાસનને પરિણામ માટે તૈયાર રહેવા તાકીદ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પ્રથમ પોસ્ટે સમગ્ર…
View More ખામેનેઈના મૃત્યુ બાદ ‘X’ એકાઉન્ટ પરથી ઈઝરાયેલને ખુલ્લી ધમકીપેટ્રોલિયમ દુષ્કાળથી પાકિસ્તાનમાં કોરોના જેવો સન્નાટો : રસ્તાઓ ખાલી
મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા મહાયુદ્ધનો સૌથી મોટો શિકાર પાકિસ્તાન બન્યું હોય તેમ લાગી રહ્યું છે. યુદ્ધના કારણે ઈંધણ સપ્લાયનો મુખ્ય…
View More પેટ્રોલિયમ દુષ્કાળથી પાકિસ્તાનમાં કોરોના જેવો સન્નાટો : રસ્તાઓ ખાલીજગત જમાદારની ઐસીતૈસી, લંકાએ ઈરાની યુધ્ધ જહાજને આપ્યું શરણ
શ્રીલંકાની સરકારે હિંદ મહાસાગરમાં અમેરિકન હુમલાનો શિકાર બનતા પહેલા ઈરાની જહાજને પોતાની શરણમાં લઈ લીધું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું છે કે તેમની…
View More જગત જમાદારની ઐસીતૈસી, લંકાએ ઈરાની યુધ્ધ જહાજને આપ્યું શરણઇરાનના નવા રાજનેતાની વરણીમાં મારી ભૂમિકા જરૂરી છે: ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે ખાસ કરીને મોજતબા ખામેનેઈના નેતૃત્વ અંગે પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મોજતબાને ઈરાનના નેતૃત્વ માટે અમેરિકા સ્વીકારી શકે તેવી સ્થિતિમાં નથી.…
View More ઇરાનના નવા રાજનેતાની વરણીમાં મારી ભૂમિકા જરૂરી છે: ડોનાલ્ડ ટ્રમ્પજંગની વચ્ચે ઈરાનના નાયબ વિદેશ મંત્રી જયશંકરને મળ્યા, 24 કલાકમાં ત્રીજી વખત ભારત-ઈરાનનો સંપર્ક
અમેરિકા સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાન અને ભારત વચ્ચે સંપર્ક વધી રહ્યો છે. ઈરાની અને ભારતીય રાજદ્વારીઓએ છેલ્લા 24 કલાકમાં ત્રણ વખત એકબીજાનો સંપર્ક…
View More જંગની વચ્ચે ઈરાનના નાયબ વિદેશ મંત્રી જયશંકરને મળ્યા, 24 કલાકમાં ત્રીજી વખત ભારત-ઈરાનનો સંપર્કગલ્ફમાં ફસાયેલા ભારતીયો પાસે એરલાઇન કંપનીઓની ઉઘાડી લૂંટ
દુબઇ-અબુધાબી-બહેરીન-ઇઝરાયલ સહિતના દેશોમાંથી ભારત આવવાના ભાડામાં 3થી 4 ગણો વધારો વિમાની કંપનીઓની મનમાની સામે કેન્દ્ર સરકારની વધુ એક વખત ધૃતરાષ્ટ્ર નીતિ ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે…
View More ગલ્ફમાં ફસાયેલા ભારતીયો પાસે એરલાઇન કંપનીઓની ઉઘાડી લૂંટ