મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકી મિલિટરી પ્લેન ક્રેશ થયું છે. અ વિમાનમાં 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. અમેરિકી સેનાનું એક KC-135…
View More મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકાનું KC-135 પ્લેન ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સ લાપતાworld
USમાં ગુજરાતી સવાણી ડોકટર બંધુઓનું 300 કરોડનું કૌભાંડ; 400 વર્ષની સજાનો ખતરો
અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા બે ગુજરાતી મૂળના ભાઈઓ, ભાસ્કર સવાણી અને અરુણ સવાણીને મલ્ટિ-સ્ટેટ રેકેટિયરિંગ કાવતરા અને વિવિધ પ્રકારની છેતરપિંડીના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સવાણી…
View More USમાં ગુજરાતી સવાણી ડોકટર બંધુઓનું 300 કરોડનું કૌભાંડ; 400 વર્ષની સજાનો ખતરોલેબેનોનમાં ફસાયેલા 177 ભારતીયો લઇને પહેલી ખેપનું સ્વદેશાગમન
યુનાઇટેડ નેશન્સ સિકયોરિટી કાઉન્સિલે ઇરાની આક્રમણ રોકાવવા કર્યો ઠરાવ પસાર: યુધ્ધ વિરામ માટે આહવાન યુનિસેફ દ્વારા જારી કરવામાં આવેલા આઘાતજનક અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરીથી શરૂૂ…
View More લેબેનોનમાં ફસાયેલા 177 ભારતીયો લઇને પહેલી ખેપનું સ્વદેશાગમનડર કે આગે જીત (નહિ) હૈ : હોર્મુઝ ઓળંગવા કંપનીઓને ટ્રમ્પની શીખ
ઈરાની સેનાના પતનની વાર્તા કહ્યા કરતાં અમેરિકી પ્રમુખ પાસે તેલ જહાજોની સલામતીનો પ્લાન નથી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં મોટી તબાહી સર્જાઈ છે. હુમલા…
View More ડર કે આગે જીત (નહિ) હૈ : હોર્મુઝ ઓળંગવા કંપનીઓને ટ્રમ્પની શીખકંડલા આવતા જહાજ પર ઇરાની હુમલો: બે ભારતીયના મોત
કાર્ગો જહાજ પરનો એક નાગરિક હજુ પણ લાપતા: જહાજે ચેતવણી કાને ન ધર્યાનું ઇરાનનું રટણ ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી…
View More કંડલા આવતા જહાજ પર ઇરાની હુમલો: બે ભારતીયના મોતટેરિફમાં પછડાટથી ધૂંધવાયેલા ટ્રમ્પે ભારત સહિત 60 દેશો સામે આપ્યા તપાસના આદેશ
નવા ટેરિફ અને દંડની ગુપ્ત તૈયારી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ભારત, ચીન અને યુરોપિયન યુનિયન (EU) સહિત 16 મુખ્ય દેશોની વેપાર નીતિઓ વિરુદ્ધ નવી…
View More ટેરિફમાં પછડાટથી ધૂંધવાયેલા ટ્રમ્પે ભારત સહિત 60 દેશો સામે આપ્યા તપાસના આદેશયુદ્ધ હવે અંત ભણી : ઇરાને શાંતિ માટે મૂકી ત્રણ શરતો
અમેરિકા અને ઇઝરાયેલ અમારા દેશને થયેલું ભયાનક નુકસાન ભરપાઇ કરે: ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન યુદ્ધ જીતી ગયાની ટ્રમ્પની જાહેરાત, 1 લાખ કરોડનો ખર્ચ બતાવ્યો યુધ્ધ…
View More યુદ્ધ હવે અંત ભણી : ઇરાને શાંતિ માટે મૂકી ત્રણ શરતોઅફઘાનિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાનારી છ મેચની સિરીઝ યુધ્ધના કારણે રદ
પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. ખાડી દેશમાં ચાલી રહેલા આ સૈન્ય ટકરાવના કારણે અફઘાનિસ્તાન અને શ્રીલંકા…
View More અફઘાનિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાનારી છ મેચની સિરીઝ યુધ્ધના કારણે રદદુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલ
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ દરમિયાન દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો…
View More દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલકેનેડામાં અમેરિકાના દૂતાવાસ પર ધડાધડ ફાયરિંગથી દોડધામ
અમેરિકાના ટેકસાસ જેવી મોડસ ઓપરેન્ડી: અજાણ્યો શખ્સ હુમલો કરી લાપતા એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પરિસ્થિતિ વણસેલી છે તો બીજી તરફ આજે સવારે કેનેડાના…
View More કેનેડામાં અમેરિકાના દૂતાવાસ પર ધડાધડ ફાયરિંગથી દોડધામ