વિદેશ જઈને સ્થાયી થવાનું અને પરિવારનું નસીબ બદલવાનું સપનું એક પલકારામાં વિખેરાઈ ગયું છે. પંજાબના પટિયાલા જિલ્લાના સમાણા પાસે આવેલા ફતેહપુર ગામના માત્ર 21 વર્ષના…
View More અમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યાworld
પાકિસ્તાનમાં ઉર્જા સંકટ: પ્રજાસત્તાક પરેડ સહિતના કાર્યક્રમો રદ કરવા પડ્યા
દેશભરમાં સાદગીપૂર્વક યોજાશે ધ્વજવંદન પાકિસ્તાન સરકારે આ વર્ષે 23 માર્ચના રોજ યોજાનારી પરંપરાગત રિપબ્લિક ડે (પાકિસ્તાન ડે) પરેડ અને સંબંધિત સમારોહોને સંપૂર્ણપણે રદ્દ કરી દીધા…
View More પાકિસ્તાનમાં ઉર્જા સંકટ: પ્રજાસત્તાક પરેડ સહિતના કાર્યક્રમો રદ કરવા પડ્યાઅમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છે
ભારતે અમેરિકા સાથેના વેપાર કરારનો અધ્યાય અટકાવી દીધો છે. અદ્યાપિ જાહેર કરાયેલા ભારત-અમેરિકા વેપાર સમજૂતીના પ્રારૂૂપને લઈને ઉઠતા પ્રશ્નોએ ફરી એ મૂળભૂત સવાલને મજબૂત બનાવ્યો…
View More અમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છેયુુએસમાંથી ગેરકાયદે વિદેશીઓને વિદાય કરવા રોકડ ઓફર
2600 ડોલર ભેટમાં અને વતન દેશ જવા મફત એર ટિકિટની ઓફર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ “સ્વ-દેશનિકાલ” યોજના શરૂૂ કરી છે. આ પહેલ હેઠળ, બિનદસ્તાવેજીકૃત…
View More યુુએસમાંથી ગેરકાયદે વિદેશીઓને વિદાય કરવા રોકડ ઓફરમધ્ય-પૂર્વના સંકટ વચ્ચે મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપ
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ભણકારા વચ્ચે ભારતે પોતાની કૂટનીતિ તેજ કરી છે. મંગળવારે (17 માર્ચ) વડાપ્રધાન નરેન્દ્ર…
View More મધ્ય-પૂર્વના સંકટ વચ્ચે મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપહોર્મુઝને વશ કરવા અમેરિકાએ ફરી બંકર બસ્ટર બોમ્બ ફેંકયા
હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાન મિસાઈલ લોન્ચ સ્થળો પર 5,000 પાઉન્ડના GBU-72’બંકર બસ્ટર’ બોમ્બ ફેંક્યા, જે મધ્ય પૂર્વમાં લડાઈમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ બોમ્બ હોર્મુઝમાં…
View More હોર્મુઝને વશ કરવા અમેરિકાએ ફરી બંકર બસ્ટર બોમ્બ ફેંકયાલારીજાનીનું વેર વાળવા ઇરાને વરસાવી તેલઅવીવ પર મિસાઇલો
ઈરાને કહ્યું કે ઈઝરાયલ દ્વારા ઈરાનના સુરક્ષા વડા અલી લારીજાની અને અન્ય મુખ્ય અધિકારીઓની હત્યા તેના ઓપરેશનમાં અવરોધ નહીં લાવે કારણ કે ઈઝરાયલે લેબનોનમાં ઈરાન…
View More લારીજાનીનું વેર વાળવા ઇરાને વરસાવી તેલઅવીવ પર મિસાઇલોસોના-ચાંદી-બિટકોઇનમાં મહાતેજીની આગાહી કરતા કિયોસાકી
જાપાનીઝ મોટિવેશન માસ્ટરે કહ્યું કે એક ‘પરપોટો’ ફૂટશે એટલે તમારો આશ્રય માત્ર સોના-ચાંદી જ રહેશે મધ્ય પૂર્વમાં યુદ્ધ ચાલુ છે, જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ…
View More સોના-ચાંદી-બિટકોઇનમાં મહાતેજીની આગાહી કરતા કિયોસાકીસુરક્ષા ચિફ લારીજાનીના મોતથી ઈરાનમાં યુદ્ધ નેતૃત્વની કટોકટી
મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરતું ઈરાન, ઇઝરાયેલ માટે જાસૂસી કરનારને ઇરાનમાં ફાંસી ઈરાનના અત્યાર સુધીના અમેરિકા-ઈઝરાયેલ સામેના યુધ્ધમાં મુખ્ય વોર સ્ટ્રેટેજિસ્ટ એટલે કે યુધ્ધના પ્રમુખ રણનીતિકાર…
View More સુરક્ષા ચિફ લારીજાનીના મોતથી ઈરાનમાં યુદ્ધ નેતૃત્વની કટોકટીપહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકી
નાટો સહિતના દેશો તરફ નાળચું, યુદ્ધ આગળ વધારવા કટિબધ્ધ ઈરાન સામેનું યુધ્ધ ટ્રમ્પના રહસ્યમય વર્તન વચ્ચે સતત આગળ વધી ગયું છે અને હવે સ્થિતિ આ…
View More પહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકી