21000થી વધુ વખત શેરબજારમાં સોદા કર્યા, અમેરિકાની નીતિ બદલાય ત્યારે જ 25 ટકાથી વધુ ટ્રેડ; વિશ્ર્વભરમાં ચકચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાણાકીય જાહેરાત અહેવાલ (ફાઇનાન્સિયલ…
View More ઇરાન સાથે યુદ્ધ ભડકાવી ટ્રમ્પે પાવડા મારીને નફો ર્ક્યો: ડિસ્ક્લોઝરમાં ખુલાસોworld
યુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. આજે વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર…
View More યુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાનઅફઘાનિસ્તાને બદલો લીધો: પાક. પર હવાઇ હુમલામાં આતંકી ઠેકાણાઓ નિશાને
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સરહદી સંઘર્ષ વધુને વધુ ચિંતાજનક વળાંક લઈ રહ્યો હોય તેવું લાગે છે. આ વચ્ચે, અફઘાનિસ્તાનના તાલિબાન દળોએ આજે પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં…
View More અફઘાનિસ્તાને બદલો લીધો: પાક. પર હવાઇ હુમલામાં આતંકી ઠેકાણાઓ નિશાનેપાકિસ્તાનમાં ટ્યુશન સેન્ટરની છત પડતાં 14 બાળકોનાં મોત
20 લોકોને બચાવાયા, શિક્ષિકા સહિત 5ને ઈજા પાકિસ્તાનના લાહોરમાં નિર્માણાધીન ખાનગી ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતા ઓછામાં ઓછા 14 શાળાના બાળકોના મોત થયા છે, જ્યારે…
View More પાકિસ્તાનમાં ટ્યુશન સેન્ટરની છત પડતાં 14 બાળકોનાં મોતસૌથી વધુ કમાણી કરનાર માઇકલ જેક્શનની બાયોપિક હવે OTT પર
થિયેટર્સમાં રેકોર્ડબ્રેક કમાણી કરીને દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડ્યા બાદ ’માઇકલ’ હવે ઓટીટી પર આવી ગઈ છે. માઇકલ જેક્સનના જીવન પર બનેલી આ ફિલ્મ દુનિયાભરમાં સૌથી…
View More સૌથી વધુ કમાણી કરનાર માઇકલ જેક્શનની બાયોપિક હવે OTT પરલંડનમાં ગરમીના મોજા વચ્ચે AC દૂર કરવા આદેશથી વિવાદ
લંડન શહેર હેઠળની સ્થાનિક સરકારી સંસ્થા, લંડન બરો કાઉન્સિલે એપાર્ટમેન્ટ્સ અને ઘરોમાંથી એર કંડિશનર દૂર કરવાના આદેશો જારી કર્યા છે, અને અધિકારીઓએ નિરીક્ષણ શરૂૂ કરી…
View More લંડનમાં ગરમીના મોજા વચ્ચે AC દૂર કરવા આદેશથી વિવાદયૌનશોષણ કેસમાં ટ્રમ્પને સુપ્રીમ તરફથી રાહત નહીં ; નુકસાની પેટે 43 કરોડ આપવા પડશે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાતીય શોષણના કેસમાં કોઈ રાહત મળી નથી જેમાં તેઓ અગાઉ જવાબદાર હોવાનું જણાયું હતું. સોમવાર, 29 જૂનના રોજ, યુએસ સુપ્રીમ કોર્ટે…
View More યૌનશોષણ કેસમાં ટ્રમ્પને સુપ્રીમ તરફથી રાહત નહીં ; નુકસાની પેટે 43 કરોડ આપવા પડશેફ્રાન્સના બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાનને સ્થાન
ક્રિસ્ટન સ્ટુઅર્ટ, રાફાયેલ કવેનાર્ટ જેવા દિગ્ગજો સાથે સામેલ ફ્રાન્સમાં યોજાનારા પ્રતિષ્ઠિત બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલ – નુવેલ્સ વાગસની આંતરરાષ્ટ્રીય જ્યુરીમાં ઈશાનને સ્થાન મળ્યું છે. ખાસ વાત…
View More ફ્રાન્સના બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાનને સ્થાનફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
ચાર વખતની ચેમ્પિયન જર્મની 2026 ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. યુરોપિયન દિગ્ગજોને રાઉન્ડ ઓફ 32માં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી આઘાતજનક હારનો સામનો…
View More ફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહારસ્ટાર ફૂટબોલર નેમારે ભૂકંપ પીડિત વેનેઝુએલાની મદદે
2.1 કરોડ રૂપિયાનું દાન આપ્યું બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જૂનિયરે ભૂકંપ પ્રભાવિત વેનેઝુએલાની મદદ માટે 2.1 કરોડ રૂૂપિયાનું દાન આપ્યું હતું. એક મીડિયા રિપોર્ટ અનુસાર…
View More સ્ટાર ફૂટબોલર નેમારે ભૂકંપ પીડિત વેનેઝુએલાની મદદે