રોહિત શર્માની ઐતિહાસિક સદી અને શુભમન ગીલની 77 રનની ઇનિંગ એળે ગઇ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી…
View More લોડ્ર્સમાં ભારતને હરાવીને ઇંગ્લેન્ડનો સિરીઝ પર કબજોworld
અમેરિકામાંં કુદરતનો કહેર: વરસાદ-પૂર વચ્ચે 15 રાજ્યોના 68 જંગલોમાં આગ
અમેરિકા આ સમયે કુદરતના ત્રિપલ એટેક એટલે કે એકસાથે ત્રણ મોટી કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યું છે. દેશના અલગ-અલગ ભાગોમાં પૂર, જંગલોની આગ અને ઝેરી…
View More અમેરિકામાંં કુદરતનો કહેર: વરસાદ-પૂર વચ્ચે 15 રાજ્યોના 68 જંગલોમાં આગઅમેરિકાનું રીપર ડ્રોન તોડી પાડ્યાનો, હોર્મુઝમાં સુરંગ સાથે અથડાતાં બે ટેન્કર ખાક થયાનો ઇરાનનો દાવો
વોશિંગ્ટનના સતત સાતમા દિવસના હુમલાના જવાબમાં ઇરાને ધોંસ બોલાવી: કુવૈતમાં અમેરિકી સૈનિકોની ખુવારી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ સતત સાતમી…
View More અમેરિકાનું રીપર ડ્રોન તોડી પાડ્યાનો, હોર્મુઝમાં સુરંગ સાથે અથડાતાં બે ટેન્કર ખાક થયાનો ઇરાનનો દાવોવેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષે નિધન
ક્રિકેટ જગતે તેના એક મહાન ખેલાડીને ગુમાવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે અવસાન થયું. 28 જુલાઈના રોજ તેમના 90મા…
View More વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષે નિધનકાલે મધરાત્રે આર્જેન્ટિના-સ્પેન વચ્ચે ફિફા વર્લ્ડ કપનો મહામુકાબલો
વિજેતા ટીમને 400 કરોડ અને ક્વોલિફાય થનાર દરેક ટીમને 120 કરોડ મળશે કરોડો ચાહકોની ધડકન તેજ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ મેચ નિહાળશે-ટ્રોફી પણ આપશે કરોડો ફુુટબોલ પ્રેમીઓ…
View More કાલે મધરાત્રે આર્જેન્ટિના-સ્પેન વચ્ચે ફિફા વર્લ્ડ કપનો મહામુકાબલોઆંચકો: કેનેડામાં હવે માતા-પિતાને નહીં મળે પીઆર
કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયો સહિત લાખો પરમેનન્ટ રેસિડન્ટ્સ (PR ધારકો) અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા લોકપ્રિય…
View More આંચકો: કેનેડામાં હવે માતા-પિતાને નહીં મળે પીઆરલંડનમાં પંજાબી યુવતીની બેડરૂમમાં હત્યા: ભાગવાના પ્રયાસમાં હુમલાખોર ઘાયલ
લંડનમાં 24 વર્ષની ભારતીય મૂળની યુવતી કિરણદીપ કૌરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરે બેડરૂૂમમાં ઘૂસીને આ હત્યાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન…
View More લંડનમાં પંજાબી યુવતીની બેડરૂમમાં હત્યા: ભાગવાના પ્રયાસમાં હુમલાખોર ઘાયલબલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો; 45 પાક. સૈનિકોના મોતનો દાવો
મસ્તુંગ જિલ્લામાં પાક. સૈન્યના કાફલા પર હુમલો: મદદે પહોંચેલી સૈન્ય ટીમોને પણ ભારે નુકસાનનો દાવો પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા દળો સામેની હિંસા સતત વકરી રહી…
View More બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો; 45 પાક. સૈનિકોના મોતનો દાવોચીને 22 કરોડ મતદારોનો ડેટા ચોર્યો એટલે હું હાર્યો: ટ્રમ્પ
2020ની ચૂંટણી સંબંધિત ક્લાસીફાઇડ ફાઇલો જાહેર કરી ટ્રમ્પે ધડાકો કર્યો, ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ ન કરનારી ચેનલોને ધમકી આપી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આપેલા…
View More ચીને 22 કરોડ મતદારોનો ડેટા ચોર્યો એટલે હું હાર્યો: ટ્રમ્પનિકોલસ પૂરને 31 બોલમાં ફટકારી સદી, 5 બોલમાં સતત 5 છગ્ગા
વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેન નિકોલસ પૂરને માત્ર 31 બોલમાં સદી ફટકારીને ટી-20 ક્રિકેટને હચમચાવી દીધું છે. તેણે 33 બોલમાં 106 રન બનાવીને આઉટ થતા પહેલા…
View More નિકોલસ પૂરને 31 બોલમાં ફટકારી સદી, 5 બોલમાં સતત 5 છગ્ગા