ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા બ્યુટીફુલ બિલ સામે મોરચો ખોલ્યો છે. અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, આ દિવસે…
View More બિગ બ્યૂટીફુલ બિલ પાસ થયા પછી મસ્કે ફરી ત્રીજા પક્ષનો મમરો મૂકયોworld
ટેકસાસમાં અચાનક પૂરથી 24નાં મોત, સમર કેમ્પમાંથી 20 છોકરીઓ લાપતા, 237ને બચાવી લેવાયા
અમેરિકાના ટેક્સાસમાં ગુઆડાલુપ નદી કિનારે મુશળધાર વરસાદને કારણે પૂર આવ્યું. આના કારણે 24 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 25 લોકો ગુમ છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા…
View More ટેકસાસમાં અચાનક પૂરથી 24નાં મોત, સમર કેમ્પમાંથી 20 છોકરીઓ લાપતા, 237ને બચાવી લેવાયાChatGPTના સમર્થકોને જ AI પર ભરોસો નથી?
ચેટજીપીટીએ 2022 માં લોન્ચ થયા બાદથી આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે, અને ત્યારબાદ ગૂગલ, મેટા સહિતની અનેક મોટી ટેક કંપનીઓએ પોતાના AI મોડેલ્સ…
View More ChatGPTના સમર્થકોને જ AI પર ભરોસો નથી?વડોદરાથી અમેરિકા સ્ટાઈલથી 250 બાંગ્લાદેશી ડીપોર્ટ કરાયા
અમદાવાદ-સુરત-વડોદરાના ર્ઘીસણખોરોને પરત ધકેલવા એરફોર્સના વિશેષ વિમાનમાં ખાસ ઓપરેશન કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ કેન્દ્ર સરકારે ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને…
View More વડોદરાથી અમેરિકા સ્ટાઈલથી 250 બાંગ્લાદેશી ડીપોર્ટ કરાયાભારતે 11 મિસાઇલો છોડી હતી: પાક. પ્રધાન રડવા લાગ્યા
મિસાઇલો પડી ત્યારે વિમાનો, વાયુસેનાના જવાનો હતા: અલ્લા તાલાએ મદદ કરી હોવાનું કહેતા ગૃહમંત્રી ઓપરેશન સિંદૂરના લગભગ બે મહિના પછી, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ પાકિસ્તાની…
View More ભારતે 11 મિસાઇલો છોડી હતી: પાક. પ્રધાન રડવા લાગ્યાશિકાગોમાં રેપરની પાર્ટીમાં આડેધડ ગોળીબાર: 4નાં મોત, 14 ઘાયલ
રેસ્ટોરન્ટ બહાર બનેલી ઘટના પછી ગુનેગારો ફરાર અમેરિકાના શિકાગોમાં એક રેસ્ટોરન્ટની બહાર થયેલા ગોળીબારમાં 4 લોકોના મોત થયા છે અને 14 અન્ય ઘાયલ થયા છે.…
View More શિકાગોમાં રેપરની પાર્ટીમાં આડેધડ ગોળીબાર: 4નાં મોત, 14 ઘાયલત્રિનિદાદ-ટોબેગોમાં રહેતા ભારતીયોની છઠ્ઠી પેઢીને OCIકાર્ડ: મોદીની જાહેરાત
ભારતની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા બુધવારે અહીં પિયાર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન ઈન્ડો-કેરેબિયન સંસ્કૃતિનો એક વાસ્તવિક ઉત્સવ બની ગયો કારણ…
View More ત્રિનિદાદ-ટોબેગોમાં રહેતા ભારતીયોની છઠ્ઠી પેઢીને OCIકાર્ડ: મોદીની જાહેરાતટ્રમ્પનું ટેરિફ વિતરણ, 170 દેશોને ધરાર પ્રેમપત્રો પકડાવ્યા
તમામ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર કરાર મુશ્કેલ હોવાથી પત્ર દ્વારા ટેરિફ દરની જાણ કરાશે ભારત સાથેના વેપાર કરારની સંભાવના વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું…
View More ટ્રમ્પનું ટેરિફ વિતરણ, 170 દેશોને ધરાર પ્રેમપત્રો પકડાવ્યાકેલીફોર્નિયામાં ગુજરાતી જવેલર્સમાંથી કરોડોના સોના-દાગીનાની દીલધડક લૂંટ
ફિલ્મી ઢબે શો-રૂમમાં ગાડી ઘુસાડી દીધી, હથોડાથી શો-કેસ તોડીને બુકાનીધારીઓએ આખો શો-રૂમ સાફ કરી નાખ્યો કેલિફોર્નિયાના સનીવેલમાં રવિવારે (29 જૂન) બપોરના સમયે એક ગુજરાતી…
View More કેલીફોર્નિયામાં ગુજરાતી જવેલર્સમાંથી કરોડોના સોના-દાગીનાની દીલધડક લૂંટHSBC હરૂન ગ્લોબલ હાઇસ્કૂલ રેન્કિંગમાં ભારતની એકમાત્ર નીતા અંબાણીની સ્કૂલ
122 ડે સ્કૂલની યાદીમાં અમેરિકાની 58, યુકેની 47 શાળા સામેલ HSBC ચાઇના અને Hurun એજ્યુકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા HSBC Hurun એજ્યુકેશન ગ્લોબલ હાઇ…
View More HSBC હરૂન ગ્લોબલ હાઇસ્કૂલ રેન્કિંગમાં ભારતની એકમાત્ર નીતા અંબાણીની સ્કૂલ