UAEમાં ભારે વરસાદ અને વાવાઝોડાની પરીસ્થિતિમાં જન જીવનને ભારે અસર પહોંચી છે. ઉપરાંત દુબઇ અને યુએઇ આવતી અનેક ફલાઇટોના શેડયુલ ખોરવાયા છે. યુએઇના અધિકારીઓએ તમામ…
View More UAE-કતાર અને દુબઇમાં ભારે વરસાદ ખાબક્યો, જનજીવન અસ્તવ્યસ્ત: ફ્લાઈટના શિડયુલ્ડ ખોરવાયાworld
જાપાનમાં વ્યાજદરમાં 0.25%નો વધારો, 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
વૈશ્વિક અર્થતંત્રના મહત્વના કેન્દ્ર ગણાતા જાપાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાપાનની સેન્ટ્રલ બેંક(Bank of Japanએ વધતી જતી મોંઘવારીના દબાણને રોકવા માટે વ્યાજદરમાં મોટો…
View More જાપાનમાં વ્યાજદરમાં 0.25%નો વધારો, 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યોઅમેરિકાના ઉત્તર કેરોલિનામાં નાનું વિમાન ક્રેશ થતાં 7નાં મોત
અમેરિકાના ઉત્તર કેરોલિના રાજ્યના સ્ટેટ્સવિલેમાં એક પ્રાદેશિક એરપોર્ટ પર એક નાનું જેટ ક્રેશ થતાં સાત લોકોના મોત થયા છે, પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર,…
View More અમેરિકાના ઉત્તર કેરોલિનામાં નાનું વિમાન ક્રેશ થતાં 7નાં મોતશરીફ હાદીના મોત બાદ બાંગ્લાદેશ ફરી હિંસામાં હોમાયું
ઢાકા સહિત અનેક શહેરોમાં આગજની-તોડફોડ સાથે ટોળાનો આતંક શેખ હસીનાના વિરોધી નેતા ઉસ્માન હાદીનું બાંગ્લાદેશમાં અવસાન બાદ બાંગ્લાદેશ ફરી હિંસાની આગમાં હોમાયું છે જેમાં હિન્દુ…
View More શરીફ હાદીના મોત બાદ બાંગ્લાદેશ ફરી હિંસામાં હોમાયુંજેફરી એપ્સટિનનો બોંબ ફૂટ્યો, વિશ્ર્વભરની હસ્તીઓની ઉંઘ હરામ
બિલ ગેટ્સ, પ્રખ્યાત વિચારક નાઓમ ચોમ્સ્કી, ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનન સહિતના માંધાતાઓ ક્ધયાઓ સાથે દેખાયા પ્રથમ 68 ફોટોગ્રાફ જાહેર, મોડીરાત સુધીમાં અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ,…
View More જેફરી એપ્સટિનનો બોંબ ફૂટ્યો, વિશ્ર્વભરની હસ્તીઓની ઉંઘ હરામભારત-ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 ડિસેમ્બર, 2025) ઓમાનના સુલતાન હાસિમ બિન તારિક અલ સૈદ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ…
View More ભારત-ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિતઅમેરિકાનો વધુ એક જહાજ પર હુમલો: 4 નાર્કો-આતંકી માર્યાનો દાવો
યુનાઇટેડ સ્ટેટ્સ સૈન્યએ જણાવ્યું હતું કે પૂર્વીય પેસિફિક મહાસાગરમાં એક જહાજ પરના તેના તાજેતરના હુમલામાં તેણે ચાર લોકો માર્યા ગયા હતા. લેટિન અમેરિકા ક્ષેત્રમાં “સધર્ન…
View More અમેરિકાનો વધુ એક જહાજ પર હુમલો: 4 નાર્કો-આતંકી માર્યાનો દાવોઆબોહવા સંકટ રોકવામાં નિષ્ફળતા બદલ જાપાન સરકાર પાસે જનતાએ માગ્યું વળતર
જાપાનમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાયદાકીય લડાઈની શરૂૂઆત થઈ છે. બદલાતી આબોહવા અને પર્યાવરણના રક્ષણ માટે સરકારની ’નિષ્ક્રિયતા’ સામે રોષે ભરાયેલા નાગરિકોએ હવે અદાલતના દ્વાર…
View More આબોહવા સંકટ રોકવામાં નિષ્ફળતા બદલ જાપાન સરકાર પાસે જનતાએ માગ્યું વળતરઅમે ભારતના ત્રણ રાફેલ સહિત છ લડાકુ વિમાન તોડી પાડી પાઠ ભણાવ્યો: શાહબાઝ
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે બુધવારે કહ્યું કે તેમની સેનાએ ભારતને એવો પાઠ ભણાવ્યો છે જે તે ક્યારેય નહીં ભૂલે. તેમણે કહ્યું કે ભારત દિલ્હીથી મુંબઈ…
View More અમે ભારતના ત્રણ રાફેલ સહિત છ લડાકુ વિમાન તોડી પાડી પાઠ ભણાવ્યો: શાહબાઝઇથોપિયાના વડાપ્રધાને ભીડ વચ્ચેથી રાજકોટના હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇથોપિયાની મુલાકાત દરમ્યાન શાકાહારી ગાલા ડિનર બાદ મોદી અને ઇથોપિયાના પીએમ બહાર નીકળી રહ્યા હતા ત્યારે બહાર મોટી સંખ્યમાં લોકો તેમને જોવા…
View More ઇથોપિયાના વડાપ્રધાને ભીડ વચ્ચેથી રાજકોટના હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યો