કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે આજે(25 ડિસેમ્બર) નાતાલના દિવસે પેસેન્જર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. મધ્ય એશિયાઈ દેશના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે…
View More અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ, 110 યાત્રીઓ સવાર હતાWorld News
મોઝામ્બિકમાં ફરી હિંસા ભડકી, ગુજરાતીઓની દુકાનો સળગાવાઇ
મોઝામ્બિકની સર્વોચ્ચ અદાલતે વિવાદિત ચૂંટણીઓમાં ગવર્નિંગ પાર્ટી ફ્રેલિમોની જીતની પુષ્ટિ કરી ત્યારથી અશાંતિમાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે , આંતરિક પ્રધાન કહે છે.…
View More મોઝામ્બિકમાં ફરી હિંસા ભડકી, ગુજરાતીઓની દુકાનો સળગાવાઇપેરિસના એફિલ ટાવરમાં આગ: 1200 પ્રવાસીઓને બચાવાયા
એક ચોંકાવનારી ઘટનામાં, પેરિસમાં એફિલ ટાવરને મંગળવારે સવારે તેના પ્રથમ અને બીજા માળની વચ્ચેની એક લિફ્ટ શાફ્ટમાં આગ ફાટી નીકળ્યા બાદ તેને ખાલી કરાવવામાં આવ્યો…
View More પેરિસના એફિલ ટાવરમાં આગ: 1200 પ્રવાસીઓને બચાવાયાપાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક: 30નાં મોત
પાકિસ્તાને મંગળવારે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનના અનેક ઠેકાણાને ટાર્ગેટ કરીને હવાઈ હુમલા કર્યા છે. એવું કહેવાય છે કે આ હુમલામાં લગભગ 25-30 લોકો માર્યા…
View More પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક: 30નાં મોતક્રિસમસ પહેલાં વેનિસમાં સાન્ટાક્લોઝની કેનાલ પરેડ
યૂરોપના પ્રખ્યાત શહેર વેનિસમાં ક્રિસમસની ઉજવણીની શાનદાર શરૂઆત કરવામા આવી છે. ખ્યાતનામ ગોંડોલા બોટમાં અસંખ્ય લોકો સાન્ટાકલોઝના પહેરવેશમાં લોકોને ક્રિસમસ ગિફટ આપવા નીકળ્યા હતા. જે…
View More ક્રિસમસ પહેલાં વેનિસમાં સાન્ટાક્લોઝની કેનાલ પરેડલોરેન્સ બિશ્નોઈ ગેંગે કેલિફોર્નિયામાં મચાવ્યો આતંક, ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની કરી હત્યા, ગોલ્ડી બ્રારે લીધી જવાબદારી
કેનેડા બાદ હવે અમેરિકામાં પણ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ હેડલાઈન્સમાં છે. આ ગેંગ સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ કેલિફોર્નિયામાં થયેલા ગોળીબારની જવાબદારી…
View More લોરેન્સ બિશ્નોઈ ગેંગે કેલિફોર્નિયામાં મચાવ્યો આતંક, ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની કરી હત્યા, ગોલ્ડી બ્રારે લીધી જવાબદારી‘અમે જ હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને માર્યો, જે કોઈ અમારી સામે હાથ ઉપાડશે તેને કાપી નાખીશું’, ઈઝરાયલે 5 મહિના બાદ સ્વીકાર્યું
ઇઝરાયેલે આજે(24 ડિસેમ્બર) સ્વીકાર્યું કે તેણે ઇરાનની રાજધાની તેહરાનમાં હમાસના ભૂતપૂર્વ વડા ઇસ્માઇલહાનિયાની હત્યા કરી હતી. આ સાથે તેણે યમનમાં હુથી વિદ્રોહીઓના નેતૃત્વને નષ્ટ…
View More ‘અમે જ હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને માર્યો, જે કોઈ અમારી સામે હાથ ઉપાડશે તેને કાપી નાખીશું’, ઈઝરાયલે 5 મહિના બાદ સ્વીકાર્યુંશેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર
બાંગ્લાદેશે ભારતને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે, અમે ભારત સરકારને…
View More શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર85 શરિયા અદાલતો સાથે બ્રિટન ઇસ્લામિક ન્યાય સંહિતાની રાજધાની
બ્રિટન દેશભરમાં 85 ઇસ્લામિક કાઉન્સિલ સાથે શરિયા અદાલતો માટે પશ્ચિમ રાજધાની તરીકે ઉભરી રહ્યું છે. આ ધાર્મિક સંસ્થાઓ ભારે પ્રભાવ ધરાવે છે, અને સમગ્ર યુરોપ…
View More 85 શરિયા અદાલતો સાથે બ્રિટન ઇસ્લામિક ન્યાય સંહિતાની રાજધાનીએર એમ્બ્યુલન્સ હોસ્પિટલ સાથે અથડાતાં 4નાં મૃત્યુ
તૂર્કીયેના એજિયન પ્રાંત મુગલામાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર એક હોસ્પિટલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ ઘટના દરમિયાન અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સીએ…
View More એર એમ્બ્યુલન્સ હોસ્પિટલ સાથે અથડાતાં 4નાં મૃત્યુ