સાડા ત્રણ વર્ષથી ટ્રમ્પ સંઘર્ષને સમાપ્ત કરાવી શક્યા નથી: રશિયા રશિયાએ જણાવ્યુ છે કે, યુક્રેન સાથેની શાંતિ મંત્રણા થોભાવી રહ્યું છે કારણ કે યુએસ પ્રમુખ…
View More હવે ગુલાબી ચશ્મા પહેરાવતા નહીં, યુક્રેન સાથે મંત્રણા સ્થગિત કરતું રશિયાWorld News
નેપાળના વચગાળાના પીએમ તરીકે શપથ લેતાં સુશિલા કાર્કી: સંસદ ભંગ કરાઈ, માર્ચ-2026માં ચૂંટણી
દિવસોની ખેંચતાણ પછી સુપ્રીમના પૂર્વ જસ્ટિસ નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા: ભારતનો આવકાર નેપાળમાં જેન ઝેડ આંદોલનકારીઓની હિંસા બાદ શાસન પરિવર્તન થયું છે, સુપ્રીમ કોર્ટના…
View More નેપાળના વચગાળાના પીએમ તરીકે શપથ લેતાં સુશિલા કાર્કી: સંસદ ભંગ કરાઈ, માર્ચ-2026માં ચૂંટણીT-20Iમાં 300 રન બનાવી ઇંગ્લેન્ડની ટીમે રચ્યો ઇતિહાસ
હેરી બ્રુકના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T-20I માં 300 રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો. આ પહેલી વાર હતું…
View More T-20Iમાં 300 રન બનાવી ઇંગ્લેન્ડની ટીમે રચ્યો ઇતિહાસરશિયામાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: અમેરિકા-ચીને સુનામીનું એલર્ટ જાહેર કર્યું
રશિયામાં ફરી એકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. રશિયાના કામચટકાના દરિયાકાંઠે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા મુજબ ભૂકંપની…
View More રશિયામાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: અમેરિકા-ચીને સુનામીનું એલર્ટ જાહેર કર્યુંજેલમાં બંધ ઇમરાન ખાનની તબિયત લથડી, ગંભીર બિમારી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં જેલમાં બંધ છે અને તેમના સ્વાસ્થ્યને લઈને સતત નવી માહિતી સામે આવી રહી છે. તાજેતરમાં, તેમના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો…
View More જેલમાં બંધ ઇમરાન ખાનની તબિયત લથડી, ગંભીર બિમારીઅમેરિકામાં છરાના 40 ઘા ઝીંકી ભારતીયનું માથું વાઢી ફૂટબોલ રમ્યો
ગુજરાતીની મોટેલમાં પત્ની-પુત્રની નજર સામે જ કયુબાના શખ્સે આચર્યો ભયાનક હત્યાકાંડ વોશિંગ મશીન વાપરવાની ના પાડતા ઝનુનપૂર્વક રહેંસી નાખ્યો, કાપેલુ માથું કચરામાં ફેંકી નાસી છુટયો…
View More અમેરિકામાં છરાના 40 ઘા ઝીંકી ભારતીયનું માથું વાઢી ફૂટબોલ રમ્યોઝામ્બિયામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું ઉદ્ઘાટન
ઝામ્બિયા (આફ્રિકા)ની રાજધાની લુસાકા ખાતે ચાલી રહેલી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પવિત્ર કથા પ્રસંગે, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝામ્બિયામાં…
View More ઝામ્બિયામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું ઉદ્ઘાટનઅમેરિકાની મોટેલના ભારતીય માલિકની સામાન્ય બાબતે માથું કાપી ક્રૂર હત્યા
ડલ્લાસની ડાઉનટાઉન મોટેલના માલિક ચંદ્રમૌલીના કર્મચારીએ ખેલ્યો ખૂની ખેલ અમેરિકાના ડલાસ શહેરમાં એક ભારતીય મૂળના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા…
View More અમેરિકાની મોટેલના ભારતીય માલિકની સામાન્ય બાબતે માથું કાપી ક્રૂર હત્યાઅમેરિકામાં નેવલ એકેડમીમાં અંધાધૂંધ ગોળીબાર, અનેક ગંભીર
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારથી હાહાકાર મચી ગયો છે. આ વખતે મેરીલેન્ડમાં નેવલ એકેડેમીમાં ગોળીબાર થયો છે, જેમાં અનેક કેડેટ્સ અને લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ…
View More અમેરિકામાં નેવલ એકેડમીમાં અંધાધૂંધ ગોળીબાર, અનેક ગંભીરનેપાળમાં વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવા સર્વ સંમતિ સધાઇ
જેન-જી સાથે સેના પ્રમુખ, રાષ્ટ્રપતિ, અગ્રણીઓની બેઠક બાદ નિર્ણય નેપાળમાં GEN-Gના બે જૂથોમાં વિભાજન થવાને કારણે, રાષ્ટ્રપતિ સહિત સેનાની બેઠકો આખી રાત ચાલુ રહી. મધ્યરાત્રિ…
View More નેપાળમાં વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવા સર્વ સંમતિ સધાઇ