એશિયા કપમા ગ્રૂપ બી ની અંતિમ લીગ મેચમાં એક દિલધડક મુકાબલામાં અફઘાનિસ્તાનને શ્રીલંકાએ 6 વિકેટે હરાવી દેતાં ટી-20 વર્લ્ડ કપમાં સુપર ફોરની લાઇન અપમાં અફઘાનિસ્તાન…
View More એશિયા કપમાંથી અફઘાનિસ્તાન બહાર, સુપર-4માં ભારત, પાક., લંકા, બાંગ્લાદેશWorld News
અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા!! કેલિફોર્નિયા પોલીસે મારી ગોળી, વંશભેદની કરી હતી ફરિયાદ
અમેરિકાના કેલિફોર્નિયામાં પોલીસે એક ભારતીય એન્જિનિયરને ગોળી મારી હતી. મોહમ્મદ નિઝામુદ્દીન તરીકે ઓળખાતા આ વ્યક્તિનો તેના રૂમમેટ સાથે વિવાદ થયો હોવાનું કહેવાય છે.…
View More અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા!! કેલિફોર્નિયા પોલીસે મારી ગોળી, વંશભેદની કરી હતી ફરિયાદરશિયામાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ જાહેર કરાયું
રશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આજે રશિયન કામચટકા દ્વીપકલ્પ ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું. ભારતીય…
View More રશિયામાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ જાહેર કરાયુંબુર્જ ખલીફા મોદીની તસવીરોથી ઝળહળ્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીમાં દુબઈ પણ સામેલ થયું હતું. ગત રાત્રે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોથી પ્રકાશિત…
View More બુર્જ ખલીફા મોદીની તસવીરોથી ઝળહળ્યુંઅમેરિકામાં એન્કાઉન્ટર: ત્રણ પોલીસકર્મીના મોત, બંદૂકધારી ઠાર
અમેરિકાના પેન્સિલવેનિયામાં પોલીસ અને એક બંદૂકધારી વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. આ ઘટના કોડોરસ ટાઉનશીપમાં…
View More અમેરિકામાં એન્કાઉન્ટર: ત્રણ પોલીસકર્મીના મોત, બંદૂકધારી ઠારનશીલા પદાર્થોનું ઉત્પાદન, હેરાફેરી કરતા 23 દેશોની યાદીમાં ભારતનું નામ આપતા ટ્રમ્પ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસને સુપરત કરેલા ‘પ્રેસિડેન્શિયલ ડિટર્મિનેશન’માં 23 દેશોને મુખ્ય ડ્રગ ટ્રાન્સપોર્ટ અથવા મુખ્ય ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદક દેશો તરીકે નામ આપ્યું છે. ચીન,…
View More નશીલા પદાર્થોનું ઉત્પાદન, હેરાફેરી કરતા 23 દેશોની યાદીમાં ભારતનું નામ આપતા ટ્રમ્પકોઇ એક પર આક્રમણ બન્ને પર હુમલો ગણાશે: પાક.-સાઉદી વચ્ચે સમજૂતી
અમને ખબર હતી, હિતોના રક્ષણ માટે તૈયાર: ભારતનો પ્રતિભાવ જ્યારથી ઈઝરાયલે કતાર પર હુમલો કર્યો છે ત્યારથી સમગ્ર મુસ્લિમ દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી…
View More કોઇ એક પર આક્રમણ બન્ને પર હુમલો ગણાશે: પાક.-સાઉદી વચ્ચે સમજૂતીહેન્ડશેક મામલે રેફરી પાયક્રોફટે પાકિસ્તાનની માફી માગી નથી
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ફરી એકવાર પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. એશિયા કપમાં પાકિસ્તાન અને ઞઅઊ વચ્ચે ડ્રામા બાદ જ્યારે મેચ શરૂૂ થયો તો પાકિસ્તાન…
View More હેન્ડશેક મામલે રેફરી પાયક્રોફટે પાકિસ્તાનની માફી માગી નથીઅમેરિકન નેતાઓ ખુલ્લેઆમ લાંચ લે છે, જ્યારે અમે…
જીઓ ન્યૂઝ સાથેના ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું સ્ફોટક નિવેદન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ ઘણીવાર તેમના નિવેદનો માટે હેડલાઇન્સ બનાવે છે. આ વખતે,…
View More અમેરિકન નેતાઓ ખુલ્લેઆમ લાંચ લે છે, જ્યારે અમે…હેન્ડશેક વિવાદના વિલન રેફરીને પાકિસ્તાનની બધી મેચોમાંથી દૂર કરાયા
યુએઇ સામેની આજની મેચમાં એન્ડી પાયક્રોફટ મેચ રેફરી નહીં હોય એશિયા કપ 2025 માં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ICC એલિટ પેનલ મેચ રેફરી એન્ડી…
View More હેન્ડશેક વિવાદના વિલન રેફરીને પાકિસ્તાનની બધી મેચોમાંથી દૂર કરાયા