પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શુક્રવારે મોડી રાત્રે કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે. આગામી રાઉન્ડ ક્યારે શરૂૂ થશે તે…
View More પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ, ફરી યુધ્ધનો ખતરોWorld News
અમેરિકાનો G20 સમિટનો બહિષ્કાર, ટ્રમ્પના દક્ષિણ આફ્રિકા પર બેફામ આક્ષેપો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. તેમણે આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની…
View More અમેરિકાનો G20 સમિટનો બહિષ્કાર, ટ્રમ્પના દક્ષિણ આફ્રિકા પર બેફામ આક્ષેપોકેરેબિયનમાં વાવાઝોડા મેલિસાનો કહેર; 75નાં મોત, 50 લાખને અસર
7.70 લાખ લોકો ઘર છોડવા મજબૂર, હજારો ઘરો-શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન, યુએનની ટીમો મદદ માટે પહોંચી વાવાઝોડા મેલિસાએ અત્યાર સુધીમાં ક્યુબા, હૈતી અને જમૈકામાં લગભગ…
View More કેરેબિયનમાં વાવાઝોડા મેલિસાનો કહેર; 75નાં મોત, 50 લાખને અસરમાલીમાં આતંકીઓ દ્વારા 5 ભારતીયોના અપહરણ
પશ્ચિમી આફ્રિકન દેશ માલીમાં અજાણ્યા બંદૂકધારીઓએ વીજળીકરણ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરતાં આફ્રિકામાં ભારતીયોની સુરક્ષા અંગે વધુ એક ચિંતાજનક સમાચાર…
View More માલીમાં આતંકીઓ દ્વારા 5 ભારતીયોના અપહરણટેરિફ વોર વચ્ચે ભારત-અમેરિકા પાસેથી ખરીદશે અબજોના તેજસ ફાઇટર જેટ્સ
ભારત સરકારની માલિકીની કંપની હિન્દુસ્તાન એરોનૌટિક્સ લિમીટેડ (HAL)એ શુક્રવારે અમેરિકા સ્થિત જનરલ ઇલેક્ટ્રિક (GE) સાથે 1 અબજ ડોલરનો સંરક્ષણ સોદો કર્યો છે. જેની હેઠળ HALને…
View More ટેરિફ વોર વચ્ચે ભારત-અમેરિકા પાસેથી ખરીદશે અબજોના તેજસ ફાઇટર જેટ્સબીમાર લોકોને અમેરિકામાં સિટિઝનશિપ નહીં મળે
ડાયાબિટીસ જેવી સામાન્ય બીમારીમાં પણ વિઝા નકારી શકાશે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ ઇમિગ્રેશન નિયમોમાં નવા સુધારા કર્યા છે, જેનાથી તેમને વધુ કડક બનાવવામાં…
View More બીમાર લોકોને અમેરિકામાં સિટિઝનશિપ નહીં મળેDNAના માળખાના શોધક વૈજ્ઞાનિક જેમ્સ વોટસનનું નિધન
1953માં ફ્રાન્સિસ ક્રિક સાથે ડીએનએના ડબલ-હેલિક્સ માળખાની શોધ કરનાર નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક જેમ્સ વોટસનનું 97 વર્ષની વયે અવસાન થયું છે. વોટસન, ક્રિક અને…
View More DNAના માળખાના શોધક વૈજ્ઞાનિક જેમ્સ વોટસનનું નિધનજુમ્માની નમાજ વખતે જ ઇન્ડોનેશિયાની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, 54 ઘાયલ
રાજધાની જકાર્તામાં શુક્રવારની નમાજ દરમિયાન 54 લોકો ઘાયલ થયા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ, 7 નવેમ્બરના રોજ એક શાળા સંકુલની અંદર આવેલી મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો.…
View More જુમ્માની નમાજ વખતે જ ઇન્ડોનેશિયાની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, 54 ઘાયલAI બન્યું ઘાતક: ઘણા લોકોને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી
કેલિફોર્નિયામાં ChatGPT બનાવનાર OpenAI સામે 7 કેસ દાખલ; અનેકને ગંભીર માનસિક ભ્રમણામાં મોકલી દેતું હોવાનો ગંભીર આરોપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની અગ્રણી કંપની…
View More AI બન્યું ઘાતક: ઘણા લોકોને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરીતુર્કીમાં વાટાઘાટો વચ્ચે અફઘાન-પાક. સરહદે ગોળીબાર; 5નાં મોત
પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાન પર પાકિસ્તાન તાલિબાન (TTP ) જેવા આતંકવાદી જૂથોને આશ્રય આપવાનો આરોપ લગાવતું આવ્યું છે, જે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા કરે છે. અફઘાનિસ્તાનના…
View More તુર્કીમાં વાટાઘાટો વચ્ચે અફઘાન-પાક. સરહદે ગોળીબાર; 5નાં મોત