વિશ્વભરમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂૂ થઈ રહ્યું હોય તેવું લાગે છે. જ્યારે અમેરિકાએ અગાઉ ટેરિફ વધારીને ઘણા દેશોને ફટકો આપ્યો છે, ત્યારે હવે મેક્સિકોનો…
View More મેક્સિકો પણ અમેરિકાના માર્ગે: ભારત સહિતના દેશો પર 50 ટકા સુધી ટેરિફWorld News
યુએસ ફેડરલ રિઝર્વએ વ્યાજદર ઘટાડ્યા છતાં ટ્રમ્પ નાખુશ
ચાલુ વર્ષે ત્રીજો ઘટાડો, વ્યાજદર 2022 પછી સૌથી નીચા યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ) એ 10 ડિસેમ્બરે બેન્ચમાર્ક વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ…
View More યુએસ ફેડરલ રિઝર્વએ વ્યાજદર ઘટાડ્યા છતાં ટ્રમ્પ નાખુશટ્રમ્પે આખરે ઢંઢેરો પીટાયેલું ગોલ્ડ કાર્ડ લોંચ કર્યું, વિગતો હજી પણ અસ્પષ્ટ
10 લાખ ડોલરના બદલામાં અમેરિકી ગ્રીનકાર્ડ જેવી યોજના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે “ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ” નામનું અનાવરણ કર્યું, જેમાં જાહેરાત કરવામાં આવી કે લોકો…
View More ટ્રમ્પે આખરે ઢંઢેરો પીટાયેલું ગોલ્ડ કાર્ડ લોંચ કર્યું, વિગતો હજી પણ અસ્પષ્ટઓસ્ટ્રેલિયામાં બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ વ્યવહારમાં સફળ થવા વિશે શંકા
ટીનેજર્સમાં સોશિયલ મીડિયાની લત ભયંકર હદે વકરી છે તેનો કકળાટ આખી દુનિયામાં ચાલી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા…
View More ઓસ્ટ્રેલિયામાં બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ વ્યવહારમાં સફળ થવા વિશે શંકાઅમેરિકાએ ચાલુ વર્ષે વિવિધ કારણોથી 85000 વિઝા રદ કર્યા
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે જાહેરાત કરી હતી કે જાન્યુઆરીથી 85,000 વિઝા રદ કરવામાં આવ્યા છે. આ ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન દેખરેખને કડક બનાવવાની અને રાષ્ટ્રીય સુરક્ષા…
View More અમેરિકાએ ચાલુ વર્ષે વિવિધ કારણોથી 85000 વિઝા રદ કર્યાઅમેરિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાન્ક પટેલના ગુજ્જુ ગર્લ સાથે લગ્ન
અમેરિકન ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાન્ક પટેલના લગ્ન મહીસાગર જિલ્લાના કોઠંબાના મૂળ વતની અને હાલ અમેરીકામાં સ્થાયી ગોહીલ પરિવારની પુત્રી હિમાની સાથે નક્કી થયા છે, બંને…
View More અમેરિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાન્ક પટેલના ગુજ્જુ ગર્લ સાથે લગ્નસ્વિત્ઝર્લેન્ડમાં ગુજરાત સરકારની ઓફિસ ખુલશે!
2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમવા જઈ રહી છે, ત્યારે ઓલિમ્પિક માટે પણ ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર પહેલું પગથિયું ભરવા જઈ…
View More સ્વિત્ઝર્લેન્ડમાં ગુજરાત સરકારની ઓફિસ ખુલશે!બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં મેહુલ ચોકસીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો
પીએનબી કૌભાંડમાં ભાગેડુ હીરા વેપારી સામે હવે કોઇ કાનૂની ઉપાય રહ્યો નથી પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને…
View More બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં મેહુલ ચોકસીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળોઅમેરિકાની યુનિ.માં ગોળીબાર, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
અમેરિકામાં ફાયરિંગની ઘટના અટકવાનું નામ લઈ રહી નથી. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે કેન્ટુકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને…
View More અમેરિકાની યુનિ.માં ગોળીબાર, એકનું મોત, સંદિગ્ધની ધરપકડહાઇવે પર ચાલતી કાર સાથે વિમાન અથડાયું, જુઓ આ ભયાનક અકસ્માતનો લાઇવ વીડિયો
અમેરિકાના ફ્લોરિડામાં એક મોટો અકસ્માત થતાં રહી ગયો. એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાનું વિમાન ફ્લોરિડા ફ્રીવે પર ચાલી રહેલી કાર સાથે અથડાયું…
View More હાઇવે પર ચાલતી કાર સાથે વિમાન અથડાયું, જુઓ આ ભયાનક અકસ્માતનો લાઇવ વીડિયો