યેનકેન પ્રકારે પાંચમા વરસમાં પ્રવેશેલા સંગ્રામને રોકવા અને ઉકેલ લાવવા ટ્રમ્પના પ્રયાસો પરાકાષ્ઠાએ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને…
View More યુદ્ધ પૂરું કરવા આજથી UAEમાં રશિયા-અમેરિકા-યુક્રેનની વાટાઘાટોWorld News
ચેમ્પિયન લીગ ફૂટબોલમાં આર્સનલનો સતત સાતમો ઐતિહાસિક વિજય
આર્સનલનો ઈતિહાસ, મોટા અપસેટ્સ અને રિયલ મેડ્રિડનો ધમાકેદાર વિજયયુરોપની સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ ટૂર્નામેન્ટ યુઇએફએ ચેમ્પિયન્સ લીગ માં આ સપ્તાહે અનેક રોમાંચક અને ચોંકાવનારા પરિણામો જોવા…
View More ચેમ્પિયન લીગ ફૂટબોલમાં આર્સનલનો સતત સાતમો ઐતિહાસિક વિજયપાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરો પોન્ઝી સ્કિમનો શિકાર, કરોડો રૂપિયા ગુમાવ્યા
જાણીતો બિઝનેસમેન મોટી રકમ ઉસેડી દેશ છોડી નાસી ગયો ‘ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ એ કહેવત પાકિસ્તાન ક્રિકેટમાં લાગુ પડી રહી છે,…
View More પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરો પોન્ઝી સ્કિમનો શિકાર, કરોડો રૂપિયા ગુમાવ્યાબેટ-બોલ તોડીને બનાવાઇ ભારત ન્યૂઝીલેન્ડ T20 સિરીઝની ટ્રોફી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝની ધમાકેદાર શરુઆત થઈ ચૂકી છે. નાગપુરમાં રમાયેલી પહેલી મેચમાં રનના ઢગલા થયા હતા. ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી હતી.પરંતુ…
View More બેટ-બોલ તોડીને બનાવાઇ ભારત ન્યૂઝીલેન્ડ T20 સિરીઝની ટ્રોફીકોલ્ડવોર દ્વિતીય કે વર્લ્ડવોર તૃતીય? આ દુનિયા કઈ તરફ ધકેલાઈ રહી છે?
અમેરિકાને સાઉદી અરેબિયા સાથે સંબંધો બગાડવા પાલવે એમ નથી, સાઉદી અરેબિયા પાકિસ્તાન કે અફઘાનિસ્તાનની વિરુદ્ધ ગળું ખોંખારીને ક્યારેય બોલ્યું નથી, પાકિસ્તાનને સતત આર્થિક અને માળખાકીય…
View More કોલ્ડવોર દ્વિતીય કે વર્લ્ડવોર તૃતીય? આ દુનિયા કઈ તરફ ધકેલાઈ રહી છે?બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર, ICCએ ભારતમાં રમવા માટે મૂકી હતી શરત
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ચેતવણી અને અલ્ટીમેટમ આપ્યું હોવા છતાં બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે…
View More બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર, ICCએ ભારતમાં રમવા માટે મૂકી હતી શરતગ્રીનલેન્ડ અંગે અમારે કોઈ લેવાદેવા નથી : રશિયા વિમુખ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની માંગ સાથે ડેનમાર્કને ધાર પર મૂકી દીધું અને નાટોની એકતાને હચમચાવી દીધી, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે…
View More ગ્રીનલેન્ડ અંગે અમારે કોઈ લેવાદેવા નથી : રશિયા વિમુખટ્રમ્પે એક વર્ષમાં 1.40 બિલિયન ડોલર ઘરભેગા કર્યા
કેટલાક નાના દેશોને પોતાનું અંગત કામ કરાવવા ટેરિફની ધમકી અપાઈ છે: એમેઝોન પાસેથી 28 મિલિયન ડોલર ખંખેરી લીધા છે: ક્રિપ્ટો કરન્સીમાં પણ કરોડો ડોલર કમાયા…
View More ટ્રમ્પે એક વર્ષમાં 1.40 બિલિયન ડોલર ઘરભેગા કર્યાચક્રવાત હેરીએ ઈટાલીથી ફ્રાન્સ સુધીના યુરોપને ધમરોળી નાંખ્યુ
ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં ત્રાટકેલા ચક્રવાત હેરીએ ઇટાલીથી ફ્રાન્સ સુધી ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદ, પૂર અને વિશાળ દરિયાઈ મોજાઓને કારણે અનેક દેશોમાં જનજીવન સંપૂર્ણ…
View More ચક્રવાત હેરીએ ઈટાલીથી ફ્રાન્સ સુધીના યુરોપને ધમરોળી નાંખ્યુયુરોપિયન દેશોનો વિરોધ વંટોળ અને સંપ જોઈ ટ્રમ્પ કૂણા પડ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો યુ-ટર્ન લીધો છે. તેમણે અગાઉ ગ્રીનલેન્ડ અંગે યુરોપિયન દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી. હવે, તેમણે પોતાની ધમકી પાછી ખેંચી…
View More યુરોપિયન દેશોનો વિરોધ વંટોળ અને સંપ જોઈ ટ્રમ્પ કૂણા પડ્યા