ચાંદીમાં રૂા.15 હજાર અને સોનામાં 3000નો ઉછાળો, શેર બજારમાં પણ હરિયાળી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ સંપન્ન થતા જ આજે સપ્તાહના પ્રથમ દિવસે જ…
View More ભારત-યુએસ ટ્રેડ ડીલની અસર ; સોનું-ચાંદી-શેરમાં તેજીWorld News
અમેરિકા સાથેના વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો ?
ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના ટ્રેડ ડીલ અંગે બંને દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડી દીધું પણ આ નિવેદનમાં ટ્રેડ ડીલ વિશે ઉપરછલ્લી વાતો જ છે.…
View More અમેરિકા સાથેના વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો ?હવે આપણી વિશ્ર્વ વ્યવસ્થા વિખેરાઈને મરી ગઈ છે: યુરોપ છુટુ પડશે તો કચડાશે
ઇટાલીના ભૂતપૂર્વ વડા પ્રધાન મારિયો દ્રાગીએ દાવો કર્યો છે કે વૈશ્વિક વ્યવસ્થા મરી ગઈ છે. તેમણે સોમવારે બેલ્જિયમની લ્યુવેન યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન…
View More હવે આપણી વિશ્ર્વ વ્યવસ્થા વિખેરાઈને મરી ગઈ છે: યુરોપ છુટુ પડશે તો કચડાશેશેરને માથે સવાશેર: રાફેલ કરતાં સ્વિડનના ગ્રિપેન ફાઇટર વધુ ઘાતક
ફ્રાન્સને મોટો ઝટકો આપતા, કોલંબિયા સરકારે રાફેલ ફાઇટર જેટ ખરીદવાનો ઇનકાર કરી દીધો છે. સ્વીડનના ગ્રિપેન ઊ/ઋ ફાઇટર જેટએ ફ્રેન્ચ રાફેલને હરાવી દીધું છે. કોલંબિયા…
View More શેરને માથે સવાશેર: રાફેલ કરતાં સ્વિડનના ગ્રિપેન ફાઇટર વધુ ઘાતકભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે ને એ ગમે ત્યાંથી ઓઇલ ખરીદી શકે છે
ટ્રમ્પના ભારત પરના દબાણ સામે રશિયાની પ્રતિક્રિયા: ખરીદી બંધ કરવાની અમને કોઇ સૂચના નથી ભારત અને અમેરિકા વચ્ચેની ’ટ્રેડ ડીલ’ને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે ને એ ગમે ત્યાંથી ઓઇલ ખરીદી શકે છેફિલીપાઈન્સના ટાપુમાં ભીષણ આગમાં 1000થી વધુ મકાનો બળીને ખાખ
હજારો લોકો બેઘર, નારિયેળમાંથી બનાવેલા મકાનો હોવાથી આગ વધુ બેકાબૂ બની દક્ષિણ ફિલીપીન્સના બોંગાઓ સ્થિત એક નાના ટાપુ પર મંગળવારે રાત્રે લાગેલી ભીષણ આગે આખી…
View More ફિલીપાઈન્સના ટાપુમાં ભીષણ આગમાં 1000થી વધુ મકાનો બળીને ખાખઇઝરાયેલના ગાઝા પરના નવા હુમલામાં 23 પેલેસ્ટિનિયનોના મોત
યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ ગાઝા ફરી એકવાર હચમચી ઉઠ્યું છે. ઇઝરાયલી ગોળીબારમાં ઓછામાં ઓછા 23 પેલેસ્ટિનિયનો માર્યા ગયા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઇઝરાયલનો…
View More ઇઝરાયેલના ગાઝા પરના નવા હુમલામાં 23 પેલેસ્ટિનિયનોના મોતવોશિંગ્ટન પોસ્ટમાંથી થરૂરના દીકરા સહિત 300 પત્રકારોને પાણીચું
AIના જમાનામાં રિસ્ટ્રકચરિંગને અનિવાર્ય ગણાવતું મેનેજમેન્ટ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારોમાંના એક ગણાતા ’વોશિંગ્ટન પોસ્ટ’માં આવેલા મોટા આર્થિક અને માળખાગત ફેરફારોને કારણે પત્રકારત્વ જગતમાં ખળભળાટ મચી…
View More વોશિંગ્ટન પોસ્ટમાંથી થરૂરના દીકરા સહિત 300 પત્રકારોને પાણીચુંવર્લ્ડ કપમાં સ્થાન ન મળતાં હવે સ્ટીવ સ્મિથ પાકિસ્તાન લીગ રમશે
હરાજી પહેલાં જ ફ્રેન્ચાઈઝીએ સાઈન કર્યો ઑસ્ટ્રેલિયાનો પીઢ બેટ્સમેન સ્ટીવ સ્મિથ બહુ સારા ફોર્મમાં છે એમ છતાં તેને ટી-20 વર્લ્ડ કપ માટેની ઑસ્ટ્રેલિયન ટીમમાં ન…
View More વર્લ્ડ કપમાં સ્થાન ન મળતાં હવે સ્ટીવ સ્મિથ પાકિસ્તાન લીગ રમશેપાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે: વડાપ્રધાન શરીફ
પાક. કેબિનેટને સંબોધનમાં શરીફે નિર્ણયને યોગ્ય ગણાવ્યો ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ‘ટી20 વર્લ્ડકપ 2026’ની શરૂૂઆત થવાની છે, જોકે તેના બે દિવસ પહેલા પાકિસ્તાને નાટકો શરૂૂ કરી…
View More પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે: વડાપ્રધાન શરીફ