બે માસના ઘટાડા બાદ ફરી વધી, ગ્રામીણ ભારતમાં બિન-કૃષિ ક્ષેત્રનો હિસ્સો મજબૂત થયો ભારતમાં મહિલાઓની બેરોજગારી 3 મહિનાની ટોચે પહોંચી, જે બે મહિનાના ઘટાડા પછી…
View More ભારતમાં મહિલાઓની બેરોજગારી 3 મહિનાની ટોચેwomen
ગુજરાતમાં બાંધકામમાં મહિલાઓની ભાગીદારી 80 ટકા ઘટી
કોન્ટ્રાકટરો લાંબા અંતરના પુરૂષ સ્થળાંતરોની વધુ ભરતી કરે છે, જેથી ભીલ આદિવાસી અને મહિલા કામદારો હાંસિયામાં ધકેલાયા છે આજીવિકા બ્યુરો અને વર્ક ફ્રી એન્ડ ફેર…
View More ગુજરાતમાં બાંધકામમાં મહિલાઓની ભાગીદારી 80 ટકા ઘટીઅડધા આકાશનો અવાજ
આજના યુગમાં સ્ત્રીઓ રસોડાથી બહાર નીકળીને અંતરીક્ષ સુધી, રમતગમતથી લઈને વ્યવસાય સુધી, આટલું જ નહીં પરંતુ રાજકારણથી લઈને સંશોધન ક્ષેત્રે પણ પોતાની કાબેલિયત અને…
View More અડધા આકાશનો અવાજમૌલાના રશીદી અને અનિરૂધ્ધાચાર્ય: મહિલા વિરોધી માનસ ધરાવતા વધુ બે નમૂના
સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચાની ગરમાગરમીના કારણે મૌલાના સાજિદ રશીદીએ સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ સામે કરેલી ગંદી કોમેન્ટનો મુદ્દો દબાઈ ગયો છે. ગયા અઠવાડિયે સપાના…
View More મૌલાના રશીદી અને અનિરૂધ્ધાચાર્ય: મહિલા વિરોધી માનસ ધરાવતા વધુ બે નમૂનાનવી નવ કોર્પોરેશનમાં 52 બેઠકો, 50% મહિલાઓ માટે, 27% OBC અનામત
રાજ્યમાં નવ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે સીમાંકન આદેશો ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે શહેરી વિકાસ વિભાગ દ્વારા નવ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે જારી…
View More નવી નવ કોર્પોરેશનમાં 52 બેઠકો, 50% મહિલાઓ માટે, 27% OBC અનામતવેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર સામે 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ
ગયાનામાં વેસ્ટ ઈન્ડિઝની રાષ્ટ્રીય ટીમના એક ક્રિકેટર પર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, વેસ્ટ ઈન્ડિઝના એક ક્રિકેટર પર 11 મહિલાઓ…
View More વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર સામે 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપહરણી બોટકાંડની પીડિત મહિલાઓ CMના ચાલુ કાર્યક્રમમાં ન્યાય માગવા ઊભી થઇ, જુઓ પછી CMએ શું કહ્યું
મુખ્યમંત્રીએ વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં રૂ.1156 કરોડના વિકાસના નવીન કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ સામેલ થયા હતા.…
View More હરણી બોટકાંડની પીડિત મહિલાઓ CMના ચાલુ કાર્યક્રમમાં ન્યાય માગવા ઊભી થઇ, જુઓ પછી CMએ શું કહ્યુંસામાજિક મૂલ્યોના જતન માટે 94 ટકા મહિલાઓ વચનબધ્ધ
ગુજરાતના સાંસ્કૃતિક વારસા, આર્થિક વિકાસ, આધુનિક પડકારોને પહોંચી વળવા સ્ત્રીઓએ સ્વીકારેલી જવાબદારીઓ વિવિધ જ્ઞાતિ અને ધર્મની 1360 મહિલાઓ પર મનોવિજ્ઞાન ભવન દ્વારા કરાયેલા સરવેમાં દેખાઇ…
View More સામાજિક મૂલ્યોના જતન માટે 94 ટકા મહિલાઓ વચનબધ્ધભાજપ વોટ બેન્ક મજબૂત કરવા નવી મહિલા કેન્દ્રિત યોજનાઓ શનિવારે જાહેર કરશે
કેન્દ્ર અને રાજ્યોની ભાજપ સરકારો 8 માર્ચે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને તેની નીતિને અનુરૂૂપ અનેક મહિલા-કેન્દ્રિત પહેલો જાહેર કરવાની યોજના બનાવી રહી છે. બીજેપીના સૂત્રોએ…
View More ભાજપ વોટ બેન્ક મજબૂત કરવા નવી મહિલા કેન્દ્રિત યોજનાઓ શનિવારે જાહેર કરશેગુજરાતમાં 62.6 ટકા મહિલાઓ એનિમિયા પીડિત
ભારતમાં, બિહાર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સગર્ભા સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી. સરકારી આંકડા મુજબ બિહારમાં 63.1 ટકા…
View More ગુજરાતમાં 62.6 ટકા મહિલાઓ એનિમિયા પીડિત