શહેરમાં વધુ દોઢ ઈંચ વરસ્યો: સિઝનનો વરસાદ 18 ઈંચને પાર ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.…
View More રાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવકwater
જમ્યા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન! કેટલા સમય પછી પાણી પીવું જોઈએ
પાણી આપણા શરીર માટે શ્વાસ લેવા જેટલું જ મહત્વપૂર્ણ છે. પાણી આપણા શરીરની અંદર થતી ઘણી ક્રિયાઓમાં પણ મદદ કરે છે. પૂરતા પ્રમાણમાં પાણી…
View More જમ્યા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન! કેટલા સમય પછી પાણી પીવું જોઈએરૂડાના 48 ગામોમાં પીવાના પાણી માટે લાંબા ગાળાનું આયોજન કરાશે
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ રૂૂડા હેઠળ આવતા 48 ગામોમાં ઓજી વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી લોકોને પીવાના પાણીની…
View More રૂડાના 48 ગામોમાં પીવાના પાણી માટે લાંબા ગાળાનું આયોજન કરાશેથોરિયાળી ગામના ખેડૂતે પાણીનું વહેણ બંધ કરી દેતા સીમમાં 9 ફૂટ પાણી ભરાયા
અન્ય ખેડૂતોના રસ્તા બંધ, કલેક્ટર સમક્ષ ન્યાયની માંગણી પડધરી તાલુકાના થોરીયાળી ગામની સીમમાં એક ખેડુતે પાણીનુંં વહેણ બંધ કરી અન્ય ખેડુતો માટે આફત સર્જતા ગામના…
View More થોરિયાળી ગામના ખેડૂતે પાણીનું વહેણ બંધ કરી દેતા સીમમાં 9 ફૂટ પાણી ભરાયાઆમાં કોલેરા જ થાયને…પાણીના કેરબાના 49માંથી 39 નમૂના ફેલ
માત્ર ત્રણ નમૂના જ શુદ્ધ નીકળ્યા, અન્ય સાત ઠીક-ઠીક, બરફ બનાવવામાં વપરાતા પાણીમાં પણ ધૂપ્પલ પકડાયું, તાત્કાલિક વિતરણ બંધ કરવા આદેશ રાજકોટ શહેરમાં ઘરે ઘરે…
View More આમાં કોલેરા જ થાયને…પાણીના કેરબાના 49માંથી 39 નમૂના ફેલપાણીનો કકળાટ શરૂ, પાંચ ગામોમાં ટેન્કરો દોડવા લાગ્યા
ઉનાળાની શરૂૂ થતાની સાથે જ રાજકોટ શહેરના આજુબાજુના ગામડાઓમાં પાણીનો કકળાટ શરૂૂ થઈ ગયો છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ પ્રાંત અધિકારીઓ તેમજ રૂૂડા, પાણી…
View More પાણીનો કકળાટ શરૂ, પાંચ ગામોમાં ટેન્કરો દોડવા લાગ્યાવાંકાનેરના ગુલાબનગરમાં નળ કનેક્શન કાપતા મહિલાઓનો બેડાં સાથે હલ્લાબોલ
વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અચાનક જ ભર ઉનાળે પાણી કનેક્શન કાપી નાખતા નાગરિકો છેલ્લા પંદર દિવસથી વિહોણા…
View More વાંકાનેરના ગુલાબનગરમાં નળ કનેક્શન કાપતા મહિલાઓનો બેડાં સાથે હલ્લાબોલજનાક્રોશની અસર: આંબેડકરનગરમાં શુદ્ધ પાણી આવી ગયું
શહેરના વોર્ડ નં. 13માં આવેલ આંબેડકરનગરમાં છેલ્લા ઘણા સમયથી નળમાં દુષિત પાણી આવવાની ફરિયાદ ઉઠી હતી. જે અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં…
View More જનાક્રોશની અસર: આંબેડકરનગરમાં શુદ્ધ પાણી આવી ગયુંતંગી નહીં રહે, જળાશયોમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 61 ટકાથી વધુ અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 44.44 ટકા પાણીનો જથ્થો રાજ્યમાં આ વર્ષે ઉનાળામાં પાણીની કોઈ તંગી નહીં રહે તેવાં સારા…
View More તંગી નહીં રહે, જળાશયોમાં 57 ટકાથી વધુ જળસંગ્રહચિંતા ન કરો પાણી કાપ નહીં આવે: સરકારની ખાતરી
મનપાના પદાધિકારીઓ, ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રી સહિતનાએ ગઈકાલે ગાંધીનગર ખાતે કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરતા લેવાયો નિર્ણય રાજકોટ શહેરની પીવાના પાણીની દૈનિક જરૂરિયાત પુરી કરવા માટે…
View More ચિંતા ન કરો પાણી કાપ નહીં આવે: સરકારની ખાતરી