વાંકાનેરના લાલપરની ઘટના: લોખંડનું પીંજરું ઇલેક્ટ્રિક તારને અડી જતા સર્જાઇ કરૂણાંતિકા વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાં પીલર ભરવા…
View More બાંધકામ સાઇટ ઉપર બે શ્રમિકને વીજશોક લાગ્યો: એકનું મોતWankaner news
વાંકાનેરમાં સામુ જોવા મુદ્દે પરિવાર ઉપર કૌટુંબિક શખ્સોનો હુમલો
વાંકાનેરમાં આવેલા ગાયત્રીનગરમાં સામુ જોવા મુદ્દે પરિવાર ઉપર કૌટુંબીક શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિ સહિત ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર…
View More વાંકાનેરમાં સામુ જોવા મુદ્દે પરિવાર ઉપર કૌટુંબિક શખ્સોનો હુમલોવાંકાનેરમાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખનો પાડોશી ઉપર હુમલો
છોકરાના ઝઘડામાં પાડોશી મહિલાની આંખમાં મરચું છાંટી માર માર્યાની ફરિયાદ વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા પાડોશીઓના છોકરાઓ વચ્ચે થયેલ બોલાચાલી બાબતે સારૂૂં નહીં લાગતા મહિલા…
View More વાંકાનેરમાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખનો પાડોશી ઉપર હુમલોવાંકાનેરમાં સાળા સહિત બે વ્યાજખોરના ત્રાસથી કોલસાના વેપારીનો આપઘાતનો પ્રયાસ
વાંકાનેરમા રહેતા કોલસાના વેપારીએ મોરબી સ્થિત વ્યાજખોર સાળા સહિતના બે શખ્સોના ત્રાસથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક…
View More વાંકાનેરમાં સાળા સહિત બે વ્યાજખોરના ત્રાસથી કોલસાના વેપારીનો આપઘાતનો પ્રયાસવાંકાનેરના ચંદ્રપુર ગામે દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા આરોપીઓનો છરી, ધોકા વડે હુમલો
ચંદ્રપુરમાં ગતરાત્રિના દીકરીની છેડતી બાબતે માતાએ યુવાનને ઠપકો આપતા આ બાબતનું સારૂૂ નહીં લાગતા, છ શખ્સોએ મળી દીકરીના પરિવાર પર હુમલો કરી માતાપિતા સહિતને માર…
View More વાંકાનેરના ચંદ્રપુર ગામે દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા આરોપીઓનો છરી, ધોકા વડે હુમલોવાંકાનેરનો સ્કૂલ સંચાલક નકલી અધિકારી બની ફરતો ઝડપાયો
અમદાવાદમાંથી ગાડી ભાડે કરી સરકારના લોગો મારી રોફ જમાવતો’તો : સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના લેટરપેડનો દુરપયોગ ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર…
View More વાંકાનેરનો સ્કૂલ સંચાલક નકલી અધિકારી બની ફરતો ઝડપાયોવાંકાનેર રાતીદેવરી નજીક દૂધ ભરેલા ટેન્કરમાં આગ
ડ્રાઇવરનો બચાવ: મયુર ડેરીમાં ખાલી કરવા જતા સમયે ઘટનાતાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ…
View More વાંકાનેર રાતીદેવરી નજીક દૂધ ભરેલા ટેન્કરમાં આગવાંકાનેરના પાડધરા નજીકથી નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી ઇકો ગાડી પકડાઇ
જાનીવડલા અને ઢુવાના શખ્સોને દારૂ આપવા આવ્યો હોવાની કબુલાત વાંકાનેરના પાડધરા નજીકથી કારમાંથી દારૂૂ મળી આવ્યો. પોલીસે દારૂૂ અને ઇકો ગાડી સહિત ચાર લાખના મુદામાલ…
View More વાંકાનેરના પાડધરા નજીકથી નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી ઇકો ગાડી પકડાઇઅહીંથી સાઇકલ લઇને કેમ નીકળ્યો? તેમ કહી ધો.7ના છાત્રને અજાણ્યા શખ્સે માર માર્યો
વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો અને ધો.7માં અભ્યાસ કરતો 13 વર્ષનો તરુણ સાયકલ લઈને ધરમનગર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સે તું અહીંથી…
View More અહીંથી સાઇકલ લઇને કેમ નીકળ્યો? તેમ કહી ધો.7ના છાત્રને અજાણ્યા શખ્સે માર માર્યો