વાંકાનેર શહેરમાં ભરચક વિસ્તારએવા જીનપરામાં આવેલ બ્રહ્મણશેરી તથા ભાટિયા શેરીમાં એક રાતમાં એક સાથે સાત મકાનોને નિશાન બનાવાયા પોલીસની પ્રતિષ્ઠાને જાણે ખુલ્લો પડકાર ફેકેલ…
View More વાંકાનેરમાં એકસાથે 7 મકાનોમાં તસ્કરો ત્રાટક્યાWankaner news
પબજી ગેમની લતે વાંકાનેરનો યુવાન ત્રણ મહિનાથી લાપતા થયો, વેરાવળના આશ્રમે પરિવાર સાથે મિલન કરાવ્યું
વેરાવળમાં PUBG ગેમની લતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાંકાનેરના જામસર ગામના 33 વર્ષીય સિદ્ધરાજ દેલવાડીયા PUBG ગેમની લતના કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠા…
View More પબજી ગેમની લતે વાંકાનેરનો યુવાન ત્રણ મહિનાથી લાપતા થયો, વેરાવળના આશ્રમે પરિવાર સાથે મિલન કરાવ્યુંવાંકાનેરમાં 13 બેઠકો બિનહરીફ, હવે 32 ઉમેદવારો વચ્ચે જંગ
વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે કુલ 53 ફોર્મ ભરાયા હતા જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન સાત ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા અને આજે…
View More વાંકાનેરમાં 13 બેઠકો બિનહરીફ, હવે 32 ઉમેદવારો વચ્ચે જંગવાંકાનેર પાલિકાના પૂર્વ પ્રમુખ વજુભા સજુભા ઝાલાનું અવસાન
વાંકાનેરના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઇ ઢોલરિયા, રાજપૂત સમાજના અગ્રણીઓ, આગેવાનો, પત્રકારો સહિતના લોકો પુષ્પાંજલિ અર્પણ કરવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા: રાજપૂત સમાજમાં ઘેરા શોક છવાયો વાંકાનેરના રાજપૂત…
View More વાંકાનેર પાલિકાના પૂર્વ પ્રમુખ વજુભા સજુભા ઝાલાનું અવસાનદારૂડિયાઓનો આતંક, વૃદ્ધનો પગ ભાંગી નાખી અડધો કિ.મી. ઢસડ્યા
વાંકાનેરના હોલમઢના વૃદ્ધ મહિકા ગામે બાંધકામની સાઇટ જોવા જતા નશેડીઓએ તું અહીં કેમ આવ્યો તેમ કહી રિક્ષામાં રસીદગઢ ગામે લઇ જઇ મારી લૂંટી લીધા…
View More દારૂડિયાઓનો આતંક, વૃદ્ધનો પગ ભાંગી નાખી અડધો કિ.મી. ઢસડ્યાચૂંટણી જાહેર થાય એ પહેલાં ડખા ચાલુ, સરપંચ બનવા મુદ્દે આધેડ પર હુમલો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ડખ્ખાઓ ચાલુ થયા હોય તેમ વાંકાનેરના સત્તાપર ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાની વાત કરતા આધેડ ઉપર એક…
View More ચૂંટણી જાહેર થાય એ પહેલાં ડખા ચાલુ, સરપંચ બનવા મુદ્દે આધેડ પર હુમલોધંધાની હરિફાઇમાં ખાણ ખનીજના ધંધાર્થીઓ વચ્ચે મારામારી : એક યુવાન ઇજાગ્રસ્ત
વાંકાનેર પાડધરા ગામે રહેતા અને ખાણ ખનીજનો વ્યવસાય કરતા મહેશ દેવા ઓડેદરા નામના ર3 વર્ષનો યુવાન જામસર ગામે પેપર મીલ બેલાની ખાણમા હતો ત્યારે પ્રવિણ…
View More ધંધાની હરિફાઇમાં ખાણ ખનીજના ધંધાર્થીઓ વચ્ચે મારામારી : એક યુવાન ઇજાગ્રસ્તવાંકાનેરમાં મકરસંક્રાંતિ અંતર્ગત પોલીસ દ્વારા સ્ટોલ પર ચકાસણી
ચાઇનીઝ દોરી અંગે કાર્યવાહી : સુરક્ષા સંદેશના પોસ્ટર લગાવાયા પશુ પક્ષી માનવ ચિંતક વિવિધ સેવાકીય સંસ્થાઓ સેવાના ભાગરૂૂપે ચાલી રહી છે પરંતુ પ્રજાના રક્ષક પોલીસ…
View More વાંકાનેરમાં મકરસંક્રાંતિ અંતર્ગત પોલીસ દ્વારા સ્ટોલ પર ચકાસણીવડીલોપાર્જિત વારસાઈ મિલકતમાં હક્ક માગતા મુકદમામા વારસદારોનો મનાઈ હુકમનો દાવો રદ
ખાતેદારના અવસાન બાદ જમીન વેચાણ કરતા અન્ય વારસદારોએ વચગાળાના મનાઈ હુકમની અરજી કરી‘ તી વાંકાનેર નજીક હસનપર ગામે રહેતા મેરૂૂભાઈ રાણાને પુન:વસન માટે નવી શરતની…
View More વડીલોપાર્જિત વારસાઈ મિલકતમાં હક્ક માગતા મુકદમામા વારસદારોનો મનાઈ હુકમનો દાવો રદવાંકાનેરના ઢુંવામાં સ્પા સંચાલક ઉપર ત્રણ મિત્રોનો ધારિયાથી હુમલો
વાંકાનેરના ઢુંવા ચોકડી પાસે આવેલા બબલી સ્પાના સંચાલક ઉપર ત્રણ મિત્રોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More વાંકાનેરના ઢુંવામાં સ્પા સંચાલક ઉપર ત્રણ મિત્રોનો ધારિયાથી હુમલો