આજે સમગ્ર રાજ્ય ભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાય છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે જ્યાં સંત જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું અનેરૂૂ મહત્વ હોય…
View More યાત્રાધામ વીરપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યુંVirpur
વીરપુર હાઈવેનો પુલ જર્જરિત હાલતમાં: દુર્ઘટનાનો ભય
જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર યાત્રાધામ વીરપુર પાસે જેઠાબાપાના પુલ તરીકે ઓળખાતા પુલની હાલત અતિ જર્જરીત હોવાથી સ્થાનીક વાહન ચાલકોએ નવો પુલ બનાવવા માંગ કરી છે,…
View More વીરપુર હાઈવેનો પુલ જર્જરિત હાલતમાં: દુર્ઘટનાનો ભયવિરપુરમાં હપ્તાના રૂપિયા મુદ્દે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ વખ ઘોળ્યું
વિરપુરમાં રહેતા યુવાને બેંક લોનના હપ્તા માટે રાખેલા રૂા.1500 પત્નીએ વાપરી નાખ્યા હતાં. જે મુદ્દે દંપતિ વચ્ચે બોલાચાલી થયા બાદ પત્નીએ ઝેરી દવા પી લીધી…
View More વિરપુરમાં હપ્તાના રૂપિયા મુદ્દે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ વખ ઘોળ્યુંવીરપુુર પાસે આગ લાગતા કાર બળીને ખાખ
ચાલકનો આબાદ બચાવ વિરપુર નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને અંદર બેઠેલો કાર ચાલક અગમચેતી વાપરી બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો…
View More વીરપુુર પાસે આગ લાગતા કાર બળીને ખાખવીરપુરમાં ડુંગળીનો પાક પશુઓને ખવડાવવા ખેડૂતો મજબૂર
રાજયમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂૂ થઇ ચૂકી છે જેમને લઈને સમગ્ર રાજ્યમાં આગામી પાંચ-છ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે,જેમને લઈને યાત્રાધામ વીરપુરમાં વાતાવરણમાં અચાનક…
View More વીરપુરમાં ડુંગળીનો પાક પશુઓને ખવડાવવા ખેડૂતો મજબૂરવિરપુરમાં બાયોડિઝલના વેચાણ ઉપર પોલીસનો દરોડો: ચારની ધરપકડ, બે ફરાર
વિરપુર નજીક અંકુર હોટલ પાછળ પોલીસે દરોડો પાડી ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ (બાયો ડીઝલ)નુ ગેર કાયદેસર વેચાણનું રેકેટ ઝડપી પાડી રૂૂ.27.65 લાખના મુદ્દમાલ સાથે 4…
View More વિરપુરમાં બાયોડિઝલના વેચાણ ઉપર પોલીસનો દરોડો: ચારની ધરપકડ, બે ફરારવીરપુરમાંથી ખનીજચોરીનું કૌભાંડ ઝડપાયું
ખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ ગુજરાત રાજ્યના પોલીસ વડાએ થોડા દિવસો પહેલા તાજેતરમાં જ તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક…
View More વીરપુરમાંથી ખનીજચોરીનું કૌભાંડ ઝડપાયુંવીરપુરમાં બે અસામાજિક તત્ત્વોના ઘરના વીજજોડાણો કાપી 70 હજારનો દંડ
વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને વિવિધ ગુનાઓ આચરેલા અસામાજીક તત્વો ઇસમો સામે વીજચોરીનો દંડ તથા અસામાજીક તત્વોના ગેરકાયદેસર દબાણ તથા બાંધકામ હટાવવા પ્રોસીજર ચાલુ…
View More વીરપુરમાં બે અસામાજિક તત્ત્વોના ઘરના વીજજોડાણો કાપી 70 હજારનો દંડમાસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોત
વીરપુરમાં બનેલી ઘટના: પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત જેતપુરનાં વિરપુર ગામે આવેલી રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમા રહેતા પરીવારની 3 વર્ષની બાળકીએ રમતા રમતા ચા…
View More માસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોતવીરપુરમાં પરીણિતા સાથે મેસેજમાં વાત કરનાર યુવાનનું ઘર સળગાવી દીધું
વિરપુરમા રહેતા અને હેર સલુન ચલાવતા યુવાનને તેના પાડોશમા રહેતી પરણીત મહીલા સાથે મોબાઇલમા વાત કરવા બાબતે તેના પરીવારજનોને જાણ થઇ જતા યુવાનનાં ઘરમા પરણીતાનાં…
View More વીરપુરમાં પરીણિતા સાથે મેસેજમાં વાત કરનાર યુવાનનું ઘર સળગાવી દીધું