ગીરના જંગલમાં સિંહ દર્શનનોગેરકાયદેશોખવેરાવળના બે યુવાનોને ભારેપડી ગયો છે.જસાધાર રેન્જના વન વિભાગે અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશકરનાર સૈફુદ્દીન યુસુફ ભાદરકા અને ઝુબૈર મામદ ભાદરકા નામ ના…
View More વેરાવળના બે શખ્સોને ગીરમાં સિંહ દર્શન પડ્યું ભારે: રૂા.50,000નો દંડ ફટકારાયોVeraval news
વેરાવળમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા યુવાન પર હુમલો
વેરાવળ ના તાલાલા રોડ પર ઉધાર આપેલા રૂૂપિયા પરત માંગેલ તે ઉઘરાણીના મામલે જૂનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવકને રસ્તા વચ્ચે રોકી હોકી, લાકડી અને…
View More વેરાવળમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા યુવાન પર હુમલોવેરાવળમાં ડારી ટોલ પ્લાઝા નજીક સીએનજી કાર બની અગનગોળો
ફાયરબ્રિગેડની સમયસર કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી વેરાવળ નજીક હાઇવે પર ડારી ટોલ પ્લાઝા સામે એક સીએનજી મોટરકાર માં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક…
View More વેરાવળમાં ડારી ટોલ પ્લાઝા નજીક સીએનજી કાર બની અગનગોળોવેરાવળમાં નેશનલ હેલ્થ મિશન હેઠળના કર્મચારીઓ ત્રણ માસથી પગારવિહોણા
વેરાવળ તાલુકામાં નેશનલ હેલ્થ મિશન હેઠળ ના કરાર આધારિત કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર અને આઠ માસથી ઈન્સેન્ટિવ મળ્યું નથી. જેથી કર્મચારીઓ આર્થિક સંકટનો સામનો…
View More વેરાવળમાં નેશનલ હેલ્થ મિશન હેઠળના કર્મચારીઓ ત્રણ માસથી પગારવિહોણાવેરાવળમાં નશાખોરનો સરકારી હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી આપઘાત
વેરાવળમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે પારિવારિક ઝઘડા અને નશાની હાલતમાં એક 19 વર્ષીય યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે પટકાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો…
View More વેરાવળમાં નશાખોરનો સરકારી હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી આપઘાતવેરાવળમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા શખ્સને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યો
વેરાવળ પોલીસ ગુજસીટોક ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ગીર સોમનાથ એલ.સી.બી. એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા…
View More વેરાવળમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા શખ્સને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યોવેરાવળના નવાપરામાં દીપડો કૂવામાં ખાબક્યો, વનવિભાગે રેસ્કયુ કરી બચાવ્યો
વેરાવળ તાલુકાના નવાપરા ગામે એક કૂવામાં દીપડો ખાબક્યો હતો. આ દીપડાનું વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી દીપડાનો જીવ બચાવ્યો છે. આ અંગે વેરાવળ રાઉન્ડના ડારી…
View More વેરાવળના નવાપરામાં દીપડો કૂવામાં ખાબક્યો, વનવિભાગે રેસ્કયુ કરી બચાવ્યોવેરાવળમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઈક ચાલકની અડફેટે ચાલીને જતા વૃદ્ધનું મોત
મોચીનગરમાં પ્રકાશ બેકરી પાસે સર્જાયો અકસ્માત; બજારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા વેરાવળ શહેરમાં હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક…
View More વેરાવળમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઈક ચાલકની અડફેટે ચાલીને જતા વૃદ્ધનું મોતવેરાવળના ખંઢેરીમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની લોકસુનાવણીમાં પણ ભાજપ V/S કોંગ્રેસ
માઇનનો લીઝ વિસ્તાર વધારવા ભાજપનું સમર્થન, કોંગ્રેસનો પર્યાવરણ સંબંધી વિરોધ વેરાવળ તાલુકાના ખંઢેરી ગામ યોજાયેલી મેસર્સ સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. ની પર્યાવરણીય લોક સુનાવણી દરમિયાન સમર્થન…
View More વેરાવળના ખંઢેરીમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની લોકસુનાવણીમાં પણ ભાજપ V/S કોંગ્રેસવેરાવળમાં શ્રમિક પરિવારની સાડા 3 વર્ષની બાળકીને શ્ર્વાને પીંખી નાખી
ગીર સોમનાથના વેરાવળ ખાતે મજુરી અર્થે આવેલા પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકીની શ્ર્વાને બચકા ભરી લીધા હતાં. લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી…
View More વેરાવળમાં શ્રમિક પરિવારની સાડા 3 વર્ષની બાળકીને શ્ર્વાને પીંખી નાખી