દક્ષિણ ગુજરાતનું ગૌરવ અને જેની હાફુસ-કેસરની સુવાસ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. તેવા વલસાડ જિલ્લાના ખેડૂતો આજે આસું સારી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં જે રીતે…
View More કેસર-હાફુસની સુવાસ પર કુદરતનો માર, વલસાડ જિલ્લામાં 70થી 80 ટકા પાક ખાખValsad
વલસાડ નજીક ટ્રક પાછળ ઈકો ઘુસી જતા 7ના મોત
કુંભઘાટના જોખમી વળાંક પર ભયાનક અકસ્માત વલસાડ કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી એક ટ્રકે ઇકો કારને…
View More વલસાડ નજીક ટ્રક પાછળ ઈકો ઘુસી જતા 7ના મોતરાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
ગુજરાતમાં ઈમેઈલ ઉપર બોંબની ધમકીનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ-વડોદરાની 38 જેટલી નામી સ્કુલોમાં ખાલિસ્તાનીઓના નામ બોંબ મુકયાના ફેક ઈમેઈલ મળ્યા બાદ આજે…
View More રાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામવલસાડના ‘વિશ્ર્વંભરીધામ’ની પોલ ખોલનાર જૂનાગઢના વકીલનું અપહરણ
પોલીસે નાકાબંધી કરી ફિલ્મી ઢબે એડવોકેટને મુક્ત કરાવી ચાર આરોપીને ઝડપી લીધા મહિલા સહિત અન્ય ચારેક શખ્સોની શોધખોળ, અપહરણ- ધાડની કલમ હેઠળ કાર્યવાહી ભેંસાણના તડકા…
View More વલસાડના ‘વિશ્ર્વંભરીધામ’ની પોલ ખોલનાર જૂનાગઢના વકીલનું અપહરણચિંતન શિબિર; ‘દાદા’ મંત્રીમંડળ સાથે વંદે ભારતમાં રવાના
વલસાડ જિલ્લાના ધરમપુર નજીક મદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂૂ થતી ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ વહેલી…
View More ચિંતન શિબિર; ‘દાદા’ મંત્રીમંડળ સાથે વંદે ભારતમાં રવાનાટેરર ફન્ડિંગ મામલે વલસાડ સહિત દેશના 10 સ્થળોએ NIAના દરોડા
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અલકાયદા ઈન્ડિયાના આતંકી ગ્રુપના સંદર્ભમાં ગુજરાતમાં વિશાળ દરોડા પાડ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં NIAની ટીમે તલાશી લીધી હતી.…
View More ટેરર ફન્ડિંગ મામલે વલસાડ સહિત દેશના 10 સ્થળોએ NIAના દરોડાવલસાડમાં ફેક્ટરીમાંથી 20 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ફેક્ટરીના બે માલિક સહિત કુલ ચારની ધરપકડ, દવાના નામે પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ વલસાડના અટગામ વિસ્તારમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગેરકાયદે રીતે…
View More વલસાડમાં ફેક્ટરીમાંથી 20 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંગાંધીનગર-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ વલસાડમાં રોકાશે
ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનું વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ અપાયું છે, પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ…
View More ગાંધીનગર-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ વલસાડમાં રોકાશેનેશનલ હાઇવે પર 10 દી’માં ખાડા નહીં બૂરાય તો કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો
ખાડાના કારણે મૃત્યુ થાય તો સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાશે: વલસાડ કલેક્ટરનો હુકમ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 (અમદાવાદ-મુંબઈ) પરના ખાડાઓએ લોકોની…
View More નેશનલ હાઇવે પર 10 દી’માં ખાડા નહીં બૂરાય તો કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનોસ્મશાન ન હોવાથી તાડપત્રી-પતરાની ઓથે કરાઇ અંતિમવિધિ
ચોમાસાની મોસમમાં વરસાદના કારણે સામાન્ય જન જીવન ખોરવાઈ જાય છે, ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કેળધા બારપૂડા ગામે એક વૃદ્ધના અવસાન બાદ પરિવારજનોને ખુલ્લા આકાશ…
View More સ્મશાન ન હોવાથી તાડપત્રી-પતરાની ઓથે કરાઇ અંતિમવિધિ